નવી દિલ્હી: ઈઝરાયેલના હમાસ પર હુમલા (Israel-Hamas War) ચાલુ છે. ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલામાં હમાસની 3600 જગ્યાઓને નષ્ટ કરી હતી. ઈઝરાયેલની...
આપણો દેશ આઝાદ થયો તેને ૭૫ વર્ષ થયાં. તે દરમ્યાન મુખ્ય બે જ રાષ્ટ્રીય પક્ષો રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ. આ દરમ્યાન...
સુરત: આગામી વર્ષ 2024 માટેની ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આ પરીક્ષા 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન યોજાશે....
આગામી રવિવારથી કુમકુમના પગલા પડયા માંડીના હેત ઢળ્યા, ના 10 દિવસ આપણી બહેન-દિકરીઓ યુવાઓના ગરબા રમવા થનગનાટ જોવા મળી રહ્યો છે ને...
ભારત વર્તમાન સમયમાં યુવાનોનો દેશ છે. છેલ્લા એક દશકમાં દેશના યુવાનો લગભગ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી દેશનું ગૌરવ વધારી રહ્યાં છે. સ્ટાર્ટઅપ...
એક દિવસ ગુરુજીએ પ્રશ્ન કર્યો, ‘સૌથી ઉત્તમ પ્રાર્થના કઈ?’ શિષ્યે જવાબ આપ્યો, ‘ધ્યાન…બધું જ ભૂલીને અંતરમનમાં જોવું અને તેમાં બિરાજતા ભગવાનને ખોજવા.’...
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ છે, જેની જીડીપી 26 અબજ અમેરિકન ડોલર છે. ત્યાર બાદ 19 અબજ ડોલર સાથે ચીન આવે...
સમસ્યાના પ્રામાણિક ઉકેલ શોધવાની પ્રથમ શરત એ છે કે તમને સમસ્યાનું જ્ઞાન હોય અને જાહેર જીવનમાં અગત્યના સ્થાને બેસનાર આ સમસ્યાઓથી અપરિચિત...
ચીનમાં ૨૦૧૯ના અંતમાં કોવિડના રોગચાળાની શરૂઆત થઇ અને ૨૦૨૦ના પ્રારંભ સાથે વિશ્વભરમાં આ રોગચાળો ફેલાવા માંડ્યો અને પછી તો દુનિયામાં તેણે ખળભળાટ...
સાડેલી કાષ્ઠ કળા આમ તો પારસીઓ 1200-1250 વર્ષ પહેલા પોતાની સાથે ભારતમાં લઈ આવ્યા હતા. પણ આજે એને આપણા શહેરમાં 150 વર્ષથી...
પ્રાચીન સમયથી જ સોનાની ચમક દરેકની આંખોને આંજી દેનારી રહી છે. સ્ત્રીની સુંદરતા માત્ર મેકઅપથી વધતી નથી પણ ઘરેણાથી તેની ખૂબસુરતીમાં ચાર...
સુરત: (Surat) સુરતનાં અઠવાગેટ સ્થિત સત્યમ ટ્રાવેલ્સ થકી વિયેટનામના (Vietnam) પ્રવાસે ગયેલા 370 થી વધુ પ્રવાસીઓ (Tourists) વિદેશમાં ફસાઈ જતાં કેટલાક પેસેન્જરોએ...
લખનઉમાં સાઉથ આફ્રિકા (South Africa) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ (World Cup) ક્રિકેટમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું...
સુરત: (Surat) જહાંગીરપુરા ખાતે રહેતી પરિણીતાને છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર એક અજાણ્યો પરેશાન કરતો હતો. તેમના ફોટોમાં (Photo) ગંદી કોમેન્ટ...
સુરત: (Surat) શહેરના ડિંડોલી વિસ્તારમાં મહિલા પોતાના ફ્લેટમાં કુટણખાનું (Brothel) ચલાવતી હતી. તેવીજ રીતે ઘોડદોડ રોડ પણ ફ્લેટમાં કુટણખાનું ચાલતું હતું. બંને...
અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે અમદાવાદના (Ahmedabad) બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની...
તલગાજરડા: ગત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શ્રદ્ધાંજલિ સંદર્ભે મોરારીબાપુની કથાએ ગઈકાલે મોરબી ખાતે વિરામ લીધો. આ કથા દરમિયાન પુલ...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચેની મેચની ટિકિટના (Ticket) મામલે ચાર શખ્સોએ એક યુવકનું અપહરણ (Kidnapped) કરી તેની પાસેથી રૂપિયા...
પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે (National Highway) નંબર 48 બગવાડા ટોલનાકા પાસે ત્રણ ઈસમોને મ્યાનવાળી તલવારોનું (Sword) વેચાણ કરતા પોલીસે (Police) ઝડપી...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશ મંત્રી (Foreign Minister) એસ જયશંકરની (S Jaishankar) સુરક્ષા (Security) વધારી દીધી છે. વિદેશ મંત્રીની સુરક્ષા વધારીને...
નવી દિલ્હી: ઈઝરાયેલ-પેલેસ્ટાઇન(Israel-Palestine) યુદ્ધ હજી સુધી વિરામનું નામ નથી લઈ રહ્યું અને યુધ્ધ હવે વિકરાળ સ્વરૂપ (Big Moad) લઈ રહ્યું હોય તેમ...
વાપી: (Vapi) વાપી ટાઉનમાં ફરજ બજાવતા પો. કોન્સ્ટેબલને બાઈક ચાલક (Bike Driver) સહિત અન્ય એક ઈસમે માર માર્યો હતો. જેનું કારણ એ...
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023માં આજે દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આફ્રિકાની ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકા સામે મોટી જીત હાંસલ કરી...
નવી દિલ્હી: ચૂંટણી(Election) નજીક આવતાની સાથે જ રાજકીય પાર્ટીઓ(Political parties) દ્વારા એકબીજા ઉપર આરોપોનો(Blame) વરસાદ કરવામાં આવે છે ત્યારે આવો જ એક...
નવી દિલ્હી: વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ (World War) તરફ વળી રહ્યું છે. હજી રશિયા-યુક્રેન યુદ્ધનો પરિણામ ન આવ્યું ત્યારે તો ઇઝરાયેલ અને...
ODI વર્લ્ડ કપ (World Cup) 2023માં ટીમ ઈન્ડિયાએ (Team India) શાનદાર શરૂઆત કરી છે. ભારતે ટૂર્નામેન્ટમાં તેની શરૂઆતની બંને મેચ જીતી છે....
નવી દિલ્હી: ભારતના (India) રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) તેમની જમ્મુ અને કાશ્મીરની (Jammu and Kashmir) મુલાકાતના બીજા દિવસે ગુરુવારે જમ્મુમાં...
નવી દિલ્હી: વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની(Dha kashmir files) અત્યાર શુધી ચર્ચા ચાલી રહી છે. નિર્દેશક વિવેક અગ્નિહોત્રી(Vivek agnihotri)...
નવી દિલ્હી: બાટલા હાઉસ (Batla House એન્કાઉન્ટર કેસ (Encounter Case) 2008માં દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે દિલ્હી...
હમાસ (Hamas) કમાન્ડર અને ઇઝરાયેલના (Israel) વડાપ્રધાનનો વીડિયો (Video) જાહેર થયા બાદ હવે ભારત (India) સમેત સમગ્ર વિશ્વ એલર્ટ થયું છે. હમાસ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવી દિલ્હી: ઈઝરાયેલના હમાસ પર હુમલા (Israel-Hamas War) ચાલુ છે. ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલામાં હમાસની 3600 જગ્યાઓને નષ્ટ કરી હતી. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે હુમલામાં (Attack) અત્યાર સુધીમાં 60 આતંકવાદીઓ માર્યા (Death) ગયા છે. આ દરમિયાન ઈઝરાયેલી સેનાએ મોટો દાવો કર્યો છે કે તેણે હમાસના કબજામાંથી 250 બંધકોને છોડાવ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના આતંકવાદી સંગઠન હમાસના હુમલામાં ઈઝરાયેલની વાયુસેનાએ હમાસની 700 જગ્યાઓ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 1500થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. તે જ સમયે, હમાસના હુમલામાં 1300 ઇઝરાયેલના મોત થયા છે.
ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં બેરિકેડ ગોઠવી દીધા છે. આ દરમિયાન આતંકી સંગઠન હમાસે મોટો દાવો કર્યો છે. હમાસે કહ્યું કે ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 13 બંધકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ હમાસનું કહેવું છે કે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના ભારે બોમ્બમારામાં માર્યા ગયેલા 13 બંધકોમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. ઈઝરાયેલથી મોટી સંખ્યામાં ટેન્કરો અને ટ્રક ગાઝા પટ્ટી પર ગાઝા સરહદે પહોંચી રહ્યા છે. ઈઝરાયેલ પહેલા જ લોકોને ઉત્તરી ગાઝા છોડવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપી ચૂક્યું છે. ઇઝરાયેલના બોમ્બ ધડાકા પછી જમીન પરનો હુમલો મોટાપાયે વિનાશનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીના લોકોને ઉત્તર ગાઝાથી દક્ષિણ તરફ જવા માટે આપવામાં આવેલા અલ્ટીમેટમને કારણે હવે ઈઝરાયેલ ગાઝા પર જમીની હુમલા કરશે તેવી દહેશત હતી. આ વાત સાચી લાગે છે. કારણ કે ગાઝા બોર્ડર પર ઈઝરાયેલના હુમલાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ઇઝરાયલી દળો ગાઝા સરહદ પાર કરીને ગાઝા પટ્ટીમાં ગમે ત્યારે પ્રવેશી શકે છે.
મળતી માહિતી મુજબ ગાઝા પટ્ટીની સરહદ પર 3 લાખથી વધુ ઈઝરાયેલ સૈનિકો તૈનાત છે. આ યુદ્ધ 7 દિવસથી ચાલી રહ્યું છે. ઈઝરાયેલની સેનાએ ગાઝાને ઘેરી લીધું છે. ગાઝા બોર્ડર પર વધી રહેલી હિંસા વચ્ચે ઈઝરાયેલની સેના કોઈપણ સમયે ગાઝામાં ઘૂસી શકે છે. ગઈ કાલે ગુરુવારે ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસની 750 જગ્યાઓને નિશાન બનાવી હતી. હમાસ કમાન્ડોના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જે ટનલ બનાવવામાં આવી છે તેને પણ નિશાન બનાવવામાં આવી હતી. સરહદ નજીકના વિસ્તારોમાં ઈઝરાયેલની સેનાની ગતિવિધિ વધી ગઈ છે.
ઇઝરાયલની સેનાએ શુક્રવારે ગાઝા શહેરના હજારો રહેવાસીઓને તેમની સલામતી માટે ઉત્તર ગાઝા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આના કારણે એવો ભય છે કે ઈઝરાયેલ પોતાની ટેન્ક વડે મોટા ગ્રાઉન્ડ એટેક કરી શકે છે. હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધના 7માં દિવસે ઈઝરાયેલની સેના તરફથી આ સંદેશ આવ્યો છે. ઈઝરાયેલે કહ્યું છે કે આતંકવાદીઓ શહેરની અંદર સુરંગોમાં છુપાયેલા હતા. આથી રહેવાસીઓને 24 કલાકની અંદર ઉત્તરી ગાઝા ખાલી કરીને દક્ષિણ ગાઝા તરફ જવા સૂચના આપવામાં આવી છે.