કોલકાતા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) અલગ રાજ્યની (New State) માંગએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ ઉત્તર બંગાળમાં (North Bengal) 8 સ્થાનિક...
નવી દિલ્હી: વહીદા રહેમાન(Vahida Rehman) ભરત નાટ્યમમાં(Vahida Rehman0 પ્રશિક્ષિત નૃત્યાંગના(Trained Dancer) છે. તેથી તેઓ સ્ટેજ પ્રોગ્રામ(Stage Programs) કરતા હતા. અહીંથી જ તેઓને...
નવી દિલ્હી: ભારત (India) દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) રમી રહેલી પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ (Cricket) ટીમને લઈને એક...
સાયણ: (Sayan) ઓલપાડ-સાયણ રોડ ઉપર અટોદરા ગામ પાસેની એક સોસાયટીના ગેટ સામેથી બાઈક હંકારી જઈ રહેલા ઉત્તરપ્રદેશ (UP) રાજ્યના શ્રમજીવીને પૂરપાટ ઝડપે...
નવી દિલ્હી: હાલે વર્લ્ડ કપ 2023(ICC Cricket World Cup 2023) ખુબ ચર્ચાઇ રહ્યો છે. તેમજ આ વર્લ્ડ કપ માટે ક્રિકેટરોના ઇન્ટરવ્યુ(Interviwe) પણ...
તમિલનાડુ: તમિલનાડુના (TamilNadu) વિરુધુનગરમાં ફટાકડાની (Fire Crackers) ફેક્ટરીમાં (Factory) મોટો વિસ્ફોટ (Blast) થયો છે. આ બ્લાસ્ટમાં 9 લોકોના મોત (Death) થયા છે....
વાપી: (Vapi) વાપી જીઆઈડીસીના (GIDC) ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલી અનુપ પેઈન્ટસ કંપનીમાં (Company) મંગળવારના રોજ બપોરના આશરે સવા એકાદ વાગ્યાની આસપાસ આગ...
સુરતઃ સુરત એ ભારતમાં સૌથી મોટું ટેક્ષ્ટાઇલ હબ છે અને સુરતમાં બનતાં કાપડમાંથી 90 ટકા કાપડ એમએમએફનું હોય છે. હાલમાં સમગ્ર ભારતમાં...
ભરૂચ(Bhaurch) : પોતાના વિચારોને બિન્ધાસ્તપણે જાહેરમાં બોલવા માટે જાણીતી અભિનેત્રી કંગના રાણાવતે તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અહીં વિશ્વની સૌથી...
નવી દિલ્હી: હુરુન ઈન્ડિયા(IIFL Wealth Hurun India) દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્યવ્યાપી વિશ્લેષણ(Analysis) મુજબ, મહારાષ્ટ્ર(Maharashtra) અને રાજધાની દિલ્હી(Delhi Capital) બાદ ગુજરાતમાં(Gujarat) સૌથી...
પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે ગગનયાન મિશનની (GaganYaan Mission) તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે વૈજ્ઞાનિકોને કહ્યું કે ભારતે 2040...
નવી દિલ્હી: આજે ODI વર્લ્ડ કપની (World Cup 2023) 15મી મેચમાં દક્ષિણ આફ્રિકાનો (South Africa) સામનો નેધરલેન્ડ (Netherland) સામે થશે. આ મેચ...
સુરત(Surat): શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ફલાય ઓવરબ્રિજ (Fly Over Bridge) ઉપરથી યુવતી નીચે રોડ પર પટકાઈ હોવાની ચકચારી ઘટના બની છે. રાહદારી...
નવી દિલ્હી: ઈઝરાયેલ-પેલેસ્ટિન યુદ્ધમાં(israel-pelestine War) અત્યાર સુધીમાં ઇઝરાયેલના 1,300થી વધુ લોકોના મૃત્યુ(Death) થઈ ચૂક્યા છે. ત્યારે ગાઝામાં(Gaza) ચાલી રહેલી હિંસા(Violence) ઉપર રશિયાના...
મુુંબઇ: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023એ (National Film Awards 2023) ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે સૌથી મોટા એવોર્ડ ફંક્શન પૈકી એક છે....
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023ની (Global Meritime India Summit 2023) ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન (Innaugration) કર્યું...
નવી દિલ્હી: મંગળવારે સવારે યુપીના (UP) મેરઠમાં (Meerut) સાબુ બનાવવાની ફેક્ટરીમાં (Soap Factory) જોરદાર વિસ્ફોટ (Blast) થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો...
ઉવા ગામ તો હીરા જેવું, માણેકપોર તો મણિ.સ્યાદલા સોના જેવું, ને શેઠિયાઓનું મઢી”આ પંક્તિ બારડોલીના ચાર ગામોની ખાસિયતોનું વર્ણન કરે છે. જેમાં...
સુરત: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીંબાયત ક્રાંતિનગરમાં ગઇકાલે મધરાત્રે એક યુવકની હત્યા(Murderd) થતા ખળભળાટ થઈ ગયો હતો. મરનાર ટેમ્પો...
નવી દિલ્હી: સમલૈંગિક લગ્નોને (SameSexMerriage) માન્યતાનો મામલો ફરી ઘોંચમાં પડ્યો છે. સુપ્રીમ કોર્ટે (SupremeCourt) સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો ઈનકાર ફરમાવતો આદેશ કર્યો...
લુણાવાડા : સંતરામપુર તાલુકાના જાનવડ ગામની હાઈસ્કૂલના આચાર્યએ સગીર વયની વિદ્યાર્થિનીને ઘરે ચા પીવાના બહાને બોલાવ્યા બાદ તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું....
વરાછા જેવી કામગીરી સુરતના દરેક વિસ્તારમાં કરવામાં આવે તો આખું શહેર મચ્છરમુક્ત બનેસુરત: ચોમાસું પુરું થયા બાદ ફરી એકવાર ગરમીએ ઉપાડો લીધો...
આણંદ : આણંદ – વિદ્યાનગરના યુવાધનને નશાને રવાડે ચડાવી રોકડી કરતી ટોળકી દિવસે દિવસે વધુ સક્રિય બની રહી છે. જે અંતર્ગત આણંદ...
ઈઝરાયેલ, ગાઝા પટ્ટી, હમાસ અને પેલેસ્ટાઈન. આ ચાર શબ્દો છેલ્લા કેટલાક દિવસથી આખી દુનિયામાં સાંભળવા મળી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે...
રોજ સાંજે બધા રિટાયર મિત્રો સોસાયટીના ગાર્ડનમાં ભેગા થતાં અને થોડું વોક અને ઘણી બધી વાતો કરતા બધા પોતાના જીવનના કડવા મીઠા...
સુરત: હાલ વિશ્વમાં બે છેડે યુદ્ધ ચાલી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કામકાજ હોલ્ડ પર મુકાઈ ગયા છે. તમામ સેક્ટર પર આ યુદ્ધોની...
કબીર સાહેબે એક સરસ વાત લખી છે કે…કોઈ નહીં અપના સમઝ મના, ધન દોલત તેરા માલ ખજાનાદો દિનકા સપના સમઝ મના, નંગા...
આપણે ત્યાં ફી ભરો અને ડીગ્રી મેળવો વાળી સિસ્ટમ બધાને ફાવી ગઈ છે. એમાં આવ્યો કોરોના, જેમાં નિષ્ઠાવાન લોકો અને સંસ્થાઓ પણ...
સુરત: સુરતમાં અવનવા બનાવો બંતા રહે છે ત્યારે આવોજ એક બનાવ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ધુલિયામાં(Maharastra, Dhuliya) પત્ની અને પુત્રને માર માર્યા...
ફરી એકવાર ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટલે કે વૈશ્વિક ભૂખમરાનો સૂચકઆંક બહાર પડ્યો છે અને ફરી એક વાર તેમાં ભારતનું ખૂબ ખરાબ ચિત્ર...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) અલગ રાજ્યની (New State) માંગએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ ઉત્તર બંગાળમાં (North Bengal) 8 સ્થાનિક પક્ષો પ્રદેશમાં અલગ રાજ્યની માંગ કરવા માટે એક થયા છે. આ પક્ષોએ ‘યુનાઈટેડ ફ્રન્ટ ઓફ સેપરેટ સ્ટેટ’ (United Front Of Separate State) નામનું એક નવું ગઠબંધન બનાવ્યું છે. આ સંગઠન હેઠળ પ્રથમ કોન્ફરન્સ સોમવારે સાંજે સિલીગુડીમાં આયોજિત કરવામાં આવી હતી. જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ગા પૂજાનો (Durga Pooja) તહેવાર પૂરો થયા બાદ આ સંગઠન સિલીગુડીમાં એક મોટી રેલી કરશે અને પોતાની માંગણીઓ રજૂ કરશે.
અહેવાલો અનુસાર, સંગઠન બનાવનાર પક્ષોમાં ગોરખા જનમુક્તિ મોરચા, કામતાપુર પ્રોગ્રેસ પાર્ટી, કામતાપુર પીપલ્સ પાર્ટી (યુનાઈટેડ), ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશન, જય બિરસા મુંડા ઉલગુલન, એસસી-એસટી-ઓબીસી મૂવમેન્ટ મંચ, ભૂમિપુત્ર યુનાઈટેડ પાર્ટી અને ઓલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. નવા અમ્બ્રેલા ફ્રન્ટની કોર કમિટીમાં આ દરેક પક્ષોના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. આગામી દુર્ગા પૂજા ઉત્સવ પછી, આ સંગઠન સિલીગુડીમાં એક મેગા રેલીનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં તે પોતાની માંગણીઓ રજૂ કરશે. આગામી સમયમાં કોલકાતા અને નવી દિલ્હીમાં પણ આવી જ રેલીઓનું આયોજન કરવાની યોજના છે.
મંગળવારે, ગોરખા જનમુક્તિ મોરચાના સુપ્રીમો બિમલ ગુરુંગે કહ્યું કે મોટા હેતુ માટે સંયુક્ત આંદોલન કરવાનો સમય આવી ગયો છે, કારણ કે સમગ્ર ઉત્તર બંગાળ લાંબા સમયથી વંચિત છે. તેમણે કહ્યું, “અમે આ મામલો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે ઉઠાવીશું.” દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વએ આરોપ લગાવ્યો છે કે નવા સંયુક્ત મોરચાને ભારતીય જનતા પાર્ટી તરફથી છૂપો સમર્થન મળી રહ્યું છે. તે એવો પણ દાવો કરે છે કે ભગવા પક્ષના ઘણા ચૂંટાયેલા ધારાસભ્યોએ ભૂતકાળમાં પ્રદેશમાં અલગ રાજ્ય માટે સમર્થન આપ્યું છે. તે જ સમયે, ભાજપે હજુ સુધી આ ઘટનાક્રમ પર કોઈ ટિપ્પણી કરી નથી.