તાજેતરમાં કેન્દ્રીય પરિવહન અને હાઇ વે મંત્રાલય દિલ્હી, ભારત સરકારના કેબીનેટ મંત્રી ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે આગામી ચૂંટણીમાં મારા વિસ્તારમાં (નાગપુર)...
એક સજ્જન હતા. હંમેશા હસતા રહેતા. બોલે ઓછું, પણ સદા હસતા રહે.એ સજ્જન જ્યાં જાય ત્યાં લોકો તેમને પ્રેમ કરે ,આવકારે …ઘર...
પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિપક્ષોના ગઠબંધન ‘ઇન્ડિયા’માં બધું સમુસુતરું છે એવું તો ચિત્ર ઉપસ્યું નથી. મધ્યપ્રદેશમાં આપ અને સપા બંનેએ કોંગ્રેસ સાથે કોળી...
સુરત: સુરતમાં અવરનવાર અકસ્માતની (Accident) ઘટનાઓ સામે આવે છે ત્યારે આવી જ એક ઘટના ઓલપાડમાં (Olpad) બની હતી. સુરતના ઓલપાડમાંથી (Olpad) અકસ્માત...
હિન્દી હાર્ટલેન્ડ (વાંચો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ) 2024ની લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓથી ધમધમી રહ્યું છે. આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે...
ગણિકા, તવાયફ, કોઠેવાલી કહો કે પછી વૈશ્યા. ભારત દેશમાં આ પ્રથા સદીઓથી છે. રાજા મહારાજાઓના સમયમાં વૈશ્યાલયો ચાલતા હતા. જો કે તે...
વડોદરા: ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ આઇ ભાટી સ્ટાફ સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી બે...
વડોદરા: ભાજપાના નેતાઓ કોઈક ના કોઈક મુદ્દે વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપાના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતનો જાહેરમાં ઢીશુમ ઢિશુમનો...
વડોદરા: આદ્ય શક્તિ માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી ધીમે ધીમે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે. નવલા નોરતાની વડોદરાવાસીઓ મન...
પેટલાદ : તારાપુરમાંથી પકડાયેલા પાકિસ્તાનના મદદગાર આધેડને એટીએસે પકડી પાડ્યો હતો. આ શખ્સ 1999થી ભારતમાં રહેતો હોવા છતાં તેણે ‘નમક હલાલી’પાકિસ્તાન માટે...
આણંદ: કેડીસીસી બેંક તરીકે જાણીતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેન તેજસ પટેલના માર્ગદર્શન હેઠળ હવે ઘર ઘર કેસીસી-કિસાન ક્રેડિટ કાર્ડનું...
નડિયાદ: ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ પોષડોડાના જથ્થા સાથે ચકલાસીના રાઘુપુરામાંથી એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આ ઈસમ પાસેથી પોષડોડાનો 44...
સુરત: (Surat) બીઆરટીએસના રૂટ પર દોડતી બસોમાં વારંવાર આગ (Fire) લાગવાની ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે બસમાં (Bus) સવાર મુસાફરોના જીવ...
સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી છે. દંપત્તિને બે દિકરીઓ (Daughter) હોવાથી પુત્રની ઇચ્છા ધરાવતા આ દંપત્તિએ પડોશમાં (Neighbor)...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા પોલીસે (Police) બાતમીના આધારે મહારાષ્ટ્રથી સુરત તરફ એસિડની (Acid) બોટલોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ (Alcohol) સહિત રૂ. ૧૯.૯૬...
વલસાડ: (Valsad) કપરાડા સ્થિત એકલવ્ય મોડલ સ્કૂલના (School) ત્રણ વિદ્યાર્થીને શિક્ષિકા (Teacher) સાથે નડિયાદ શાળાકીય સ્પર્ધા માટે મોકલ્યા હતા, જ્યાંથી બુધવારે મોડી...
પારડી: (Pardi) પારડી નજીક ખડકી ઓવરબ્રિજ (Over Bridge) ઉપર ગુરુવારે રાત્રે અમદાવાદથી કોલ્હાપુર જતી એસી લક્ઝરી બસમાં (Bus) અચાનક આગ ભભુકી ઉઠી...
ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel Hamas War) દરમિયાન ગાઝા (Gaza) પર ઈઝરાયેલના કબજાને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આખી દુનિયાને...
નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 18મી મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) અને પાકિસ્તાનની (Pakistan) ટીમ મેદાનમાં ઉતરી છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને (Sanjay Singh) દિલ્હી હાઈકોર્ટ (Delhi HighCourt) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે...
સુરત: સુરત (Surat) ડુમસ રોડ (Dumas Road) પર આવેલા ગવિયર (Gavier) ગામમાંથી સ્ટેટ વિજિલનસ વિભાગે દરોડા (Raid) પાડી 70 કેરબા (ખાલી-ભરેલા) ડીઝલ...
નવી દિલ્હી: દેશમાં (India) ગટરની સફાઈ દરમિયાન થતી મૃત્યુની (Death) ઘટનાઓ પર વધારે પ્રકાશ પાડવામાં આવતો નથી. પણ આ મામલાને ગંભીરતાથી લેતા...
ગુજરાત: અરબ મહાસાગરમાં (Arabian Sea) છેલ્લા ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જના (Climate Change) કારણે અવારનવાર વાવાઝોડા (Storm) સર્જાઇ રહ્યા છે. ત્યારે ફરી ગુજરાતના...
નવી દિલ્હી: હેકર્સ (Hackers) હંમેશા લોકોને નિશાન બનાવવાની તકો શોધે છે. જો તમારો ફોન જૂના OS વર્ઝન પર કામ કરે છે, તો...
RBI ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ (Repo Rate) અત્યારે ઊંચો રહેશે અને આ ઊંચા સ્તરે કેટલો સમય રહેશે...
સુરત: સુરતના ડિંડોલીમાંથી (Dindoli) આત્મહત્યાનો (Suicide) બનાવ સામે આવ્યો છે. લગ્નના (Marriage) બે મહિના પહેલા જ યુવકે આત્મહત્યા (Suicide) કરી લેતા પરિવારનો...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ (Israel-Hamas War) ઉગ્ર બની રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલ સતત હવાઈ હુમલાઓ (Air Strike) કરી...
શહેરના ઘણાખરા લોકો પોતાના ઘરમાં સ્થાપિત દેવસ્થાનમાં દેવી-દેવતાના વસ્ત્રો, શૃંગારની વસ્તુઓ ચૌટા બજાર, મોટા મંદિર પાસેની બાલકૃષ્ણ શૃંગાર સેન્ટરમાંથી લેવાનું પસંદ કરે...
નવી દિલ્હી: ભારત (India) માટે ખુશીના સમાચાર (Good News) સામે આવ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેના ગગનયાન મિશનની તૈયારી લગભગ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
તાજેતરમાં કેન્દ્રીય પરિવહન અને હાઇ વે મંત્રાલય દિલ્હી, ભારત સરકારના કેબીનેટ મંત્રી ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે આગામી ચૂંટણીમાં મારા વિસ્તારમાં (નાગપુર) પોસ્ટર-બેનર નહીં લગાવું. મતદારોને માલ પાણી નહીં મળે. લક્ષ્મીદર્શન નહીં મળે, દેશી-વિદેશી દારૂ પણ નહીં મળે. પરંતુ તમારી સેવા પ્રામાણિકપણે કરીશ. એમ કહી તેમણે કહ્યું કે એક વખત મતદારોને નોજવેજ પણ ખવડાવ્યુ હતું છતાં તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમણે ચા-પાણીની વ્યવસ્થા પણ ન કરવાની સ્પષ્ટ વાત કરી હતી. તેઓ 2014 અને 2019માં અહીંથી જ જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા. આવા પ્રામાણિક, નિષ્ઠાવાન, સાદગીભર્યા, સ્વચ્છ, પ્રતિભાશાળી સાંસદો દેશમાં વધે તો કેવું? ચૂંટણીમાં વ્યાપક ખર્ચાઓ ઉમેદવારો કરે છે. લોભલાલચમાં આવી મતદારો લાયકાત, પાત્રતા જોયા વગર મત આપી આવે છે. જે યોગ્ય નથી. દુરંદેશી સરદાર પટેલ સાહેબ લાલબહાદુર શાસ્ત્રી, ડો. કલામ સાહેબ, બાબુભાઈ જશભાઈ પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંનિષ્ઠ આગેવાન સમાજસેવકો વધુ ને વધુ આપણને મળતાં રહો.
જહાંગીરપુરા- ભગુભાઈ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઇઝરાઇલ-પેલેસ્ટાઇન યુદ્ધ અમેરિકા-બ્રિટનનું પાપ છે
બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે યહૂદીઓનો નરસંહાર કર્યો હતો તેસમયે યહૂદીઓ દુનિયામાં વેરવિખેર હતા. બીજુ વિશ્વયુદ્ધ સમાપ્ત થતા 1948 મા પેલેસ્ટાઈન પરથી બ્રિટનનો હક પૂરો થતાં પહેલા બીજા વિશ્વયુદ્ધના અંતે દુનિયાભરમાં રખડી રઝળી રહેલા યહૂદીઓને એક જૂથ કરી એક જગ્યા પર વસાવવા અમેરિકા અને બ્રિટને બળજબરીથી એમને પેલેસ્ટાઇનની જમીન પર વસાવ્યા ત્યારથી મુસ્લિમ તથા યહૂદી પ્રજા વચ્ચે કાયમનો ઝઘડો ઊભો થયો હતો. સંજોગો સામે લડીને યહૂદી પ્રજા તો વૈજ્ઞાનિક રીતે ટેકનોલોજી વિકસાવી પ્રગતિ કરી પગભર અને મજબૂત અને ખડતલ થયા પરંતુ પોતાની ધરતી પર વસેલા પારકા લોકોને પેલેસ્ટાઈનના નાગરિકો કેવી રીતે સહન કરી શકે?
અેને કારણે લોહિયાળ જંગ ખેલાતો રહે છે. ઇઝરાઇલ પેલેસ્ટાઇનનુ જુથ હમાસ વચ્ચે ચાલી રહેલું હાલનું યુદ્ધ એનું જ પરિણામ છે. વિચારો કે બહારથી આપણા દેશમાં આવી અને આપણી જમીન પર દેશ બનાવી રહેવા લાગે તે આપણે પણ કેવી રીતે મંજૂર રાખી શકીએ? અમેરિકા અને બ્રિટને દાદાગીરીથી પેલેસ્ટીનની જમીન પર યહૂદીઓને વસાવ્યા અને દેશ બનાવ્યો તે કેવી રીતે સહન થાય? અમેરિકા અને બ્રિટન જો યહૂદીઓને ખરેખર વસાવવા જ હતા તો પછી પોતાના દેશની વિશાળ જમીન પર કેમ ન વસાવ્યા? ઇઝરાઇલ પેલેસ્ટાઈનમાં ચાલી રહેલું આજનું યુદ્ધ એ અમેરિકા અને બ્રિટને વાવેલા બીજનું જ પરિણામ છે જે ક્યારેય સમાપ્ત થવાનું નથી
સુરત – વિજ્ય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.