નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 22મી મેચમાં પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન (Afghanistan) મેદાનમાં ઉતરી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ...
ગાંધીનગર: (Palanpur) બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં RTO સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજનો (Flyover Bridge Under Construction) સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે....
સુરત: સુરત (Surat) શહેરમાં દોડતી સિટી બસના (City Bus) ડ્રાઈવરોને (Driver) બે મહિનાથી પગાર મળ્યો નહીં હોઈ આજે સોમવારે ડ્રાઈવરો હડતાળ (Strike)...
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં (Gujarat) ગરબા ઈવેન્ટમાં હાર્ટ એટેકના (Heart Attack) કારણે 10થી વધુ લોકોના મોત (Death) નિપજ્યા છે અને...
પૂર્વ ભારતીય ક્રિકેટર (Cricketer) અને મહાન સ્પિનર (Spinner) એવા બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. બેદીએ ભારત માટે...
સુરત (Surat) : ચમકતા હીરાએ (Diamond) સુરતને વિશ્વમાં ડાયમંડ સિટીની ઓળખ આપી એ સુરતનો હીરા ઉદ્યોગ એની ચમક ગુમાવી રહ્યોં છે. પોલિશડ...
નવી દિલ્હી: ઇઝરાયેલ તરફથી હમાસ પર (Israel-Hamas War) જવાબી હુમલા (Attack) કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં હમાસે ઇઝરાયેલના 200થી વધુ લોકોને બંધક...
સુરત(Surat) : કસ્ટમ (Custom) ઓફિસની સિસ્ટમ ખોટકાવાના લીધે સુરતના હીરાવાળાના (Diamond) રૂપિયા 1000 કરોડના પાર્સલ (Parcel) આખરે છૂટા થયા છે, જેના લીધે...
સુરત: આવતીકાલે તા. 24 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે સુરતમાં ફાફડા જલેબી ખાવાની પરંપરા છે. આ એક જ દિવસમાં 200 કરોડથી ફાફડા જલેબી...
વાઘ બકરી ચા આજે દેશની અગ્રણી ચા કંપનીઓમાંની એક છે. આ કંપની અને ઈન્ડસ્ટ્રી માટે એક ખરાબ સમાચાર છે. વાઘ બકરી ટી...
સુરત(Surat) : શહેરમાં વધતા જતા ડેન્ગ્યુના (Dengue) કેસોમાં વધુ એક તરૂણ વિદ્યાર્થીનું (Student) મોત (Death) નીપજ્યું હતું. 13 વર્ષીય આદિત્ય એક સપ્તાહથી...
વડોદરા, તા. 22 નવલા નોરતાનો આજે અંતિમ દિવસ. આઠ દિવસ સુધી માતાજીની આરાધના કરી ખેલૈયાઓ આજે અંતિમ દિવસે મન મૂકીને ગરબે ઘૂમશે....
સમાજમાં અંગદાન માટે જાગૃતિ લાવવાની જરૂર છે. અલબત્ત સુરતમાં આ પ્રવૃત્તિ વેગ પકડી છે. મોટાં શહેરોમાં અંગદાન થાય છે. પરંતુ ગામડામાં આ...
સુરત (Surat) : અમરોલી (Amroli) આવાસમાં બે સગાભાઈની નિર્મમ હત્યા (Two Brothers Murder) કરી દેવાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરબા...
વર્તમાન સરકારે સત્તાગ્રહણ કર્યા બાદ કથિત વિકાસનું બ્યૂગલ જોરશોરથી ફૂંકાઈ રહ્યું છે. અખબારોમાં દિવસો સુધી મોટી જાહેરાતો પ્રગટ થાય છે. બીજી તરફ...
સત્યનારાયણની કથામાં પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું શારીરિક અને ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વ ગણાય છે. જેનું આચમન કરવાથી તન-મન સ્વસ્થ...
સુરત (Surat): ઉધના-મગદલ્લા રોડ ઉપર બે ટેમ્પો વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માત બાદ ભંગાર ભરેલો ટેમ્પો પલટી મારી જતા એક...
અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદી માટે લાલજાજમ બિછાવીને ખુબ મહેમાનગતિ કરી, હવે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને પીએમ મોદીના મિત્ર તરીકે ખુલ્લેઆમ વખાણ કર્યા...
હમણાં pioneer of india’s modernisaltion macanlay નામનું પુસ્તક વાંચ્યું છે જેના લેખક જરીર મસાણી છે. અંગ્રેજો પ્રથમ સુરત બંદરે ઉતર્યા પછી તેમની...
ગ્લોબલ હંગર ઇન્ડેકસમાં ભારત, પાકિસ્તાન તથા બાંગ્લાદેશ અને નેપાળ તથા શ્રીલંકા કરતા પણ પાછળ છે.આ બાબત અગ્રલેખમાં પણ શંકા વ્યકત કરવામાં આવી...
ગુજરા હુઆ જમાનાના સુરતીલાલાઓને બરોબર યાદ છે કે શ્રાદ્ધના દિવસોમાં શેરી, મહોલ્લાની ગલી ગલીમાં દલિત કોમના ચોક્કસ એક વર્ગ પુરુષ અને સ્ત્રી...
‘ગુજરાતમિત્ર’ના ત્રણ ત્રણ પેઢીનાં વાચકો આજે પણ છે એ જ ‘ગુજરાતમિત્ર’ની લોકપ્રિયતાની સાબિતી આપે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનું લોકપ્રિય...
નિષ્ઠા ગોલ્ડ મેડલ સાથે ટીચર બની અને તેણે પ્રાઇવેટ શાળામાં મોટા પગારની નોકરી નહિ પણ સરકારી શાળામાં નોકરી સ્વીકારી.તેના મન માં ઘણા...
ક્રિકેટમાં જે બે છેડેથી બોલરો બોલિંગ કરે છે તેના સામાન્ય રીતે નામો હોય છે. આ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના કિસ્સામાં પેવેલિયન અને નર્સરી...
યુએસ પ્રમુખ જો બિડેને ચીનની અર્થવ્યવસ્થાને ‘ટિકીંગ ટાઇમ બોમ્બ’ ગણાવી છે. ચીનની અર્થવ્યવસ્થા ભલે અત્યારે અમેરિકા કરતાં વધુ ઝડપથી વધી રહી હોય,...
વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 21મી મેચમાં ધર્મશાલાના મેદાન પર ભારતે (India) ન્યૂઝીલેન્ડને (New Zealand) 4 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડકપમાં 20...
કામરેજ: (Kamrej) અબ્રામા ગામે આવેલી કરોડોની કિંમતની જમીનના કબ્જા (Land Possession) બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં વાતાવરણ ગરમાયું હતું. બંને પક્ષે...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાની બજાર મસ્જિદ સામે ત્રણ મહિના પૂર્વે મકાનનો કાટમાળ (Debris) ઉતારતી વખતે મળી આવેલા અસલ સોનાના સિક્કાઓ (Gold Coins) કાટમાળ...
સુરત: (Surat) ઇચ્છાપોર ખાતે અદાણી પોર્ટમાંથી નીકળતા ટેન્કરોમાંથી (Tanker) ડ્રાઈવરો કેમિકલ ચોરી (Chemical Theft) કરી સસ્તામાં વેચતા હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા રેવન્યૂ ઈન્ટેલીજન્સ (DRI) દ્વાર એક સંયુકત્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી (Aurangabad) 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 22મી મેચમાં પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન (Afghanistan) મેદાનમાં ઉતરી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના (Chennai) એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં સાત વિકેટે 282 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને જીતવા માટે 283 રન બનાવવા પડશે.
પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટે 282 રન બનાવ્યા હતા. તેણે અફઘાનિસ્તાનને 283 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને અબ્દુલ્લા શફીકે અડધી સદી ફટકારી હતી. બાબરે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. અબ્દુલ્લા શફીકે 58 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરોમાં શાદાબ ખાન અને ઈફ્તિખાર અહેમદે શાનદાર બેટિંગ કરીને ટીમને 282 રન સુધી પહોંચાડી હતી. બંનેએ 40-40 રનનું યોગદાન આપ્યું હતું. સઈદ શકીલે 25 અને ઈમામ ઉલ હકે 17 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાન માત્ર આઠ રન બનાવી શક્યો હતો. શાહીન આફ્રિદી ત્રણ રન બનાવીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી નૂર અહેમદે ત્રણ અને નવીન ઉલ હકે બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ નબી અને અઝમતુલ્લા ઓમરઝાઈને એક-એક સફળતા મળી.
અફઘાનિસ્તાનની પ્લેઇંગ 11 ટીમ: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટ), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, નૂર અહેમદ.
પાકિસ્તાનની પ્લેઇંગ 11 ટીમ: અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઉસામા મીર, શાહીન આફ્રિદી, હસન અલી, હરિસ રઉફ.