સુરત: સ્વચ્છતા માટે અગ્રેસર એવી સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા અનોખી (New) પહેલ કરવામાં આવી છે. સુરત માર્કેટના (APMC Market) જે...
ભારત અને બાંગ્લાદેશ (India And Bangladesh) વચ્ચે વનડે વર્લ્ડ કપની (World Cup) મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર...
સુરત: તહેવાર (Festival) નજીક આવે એટલે મિઠાઈઓની (Sweets) માંગ (Demands) વધતી હોય છે. જેથી મિઠાઈઓની (Sweets) દુકાનોમાં (Shops) મોટી માત્રામાં (Bulk) મિઠાઈઓ...
નવી દિલ્હી: ગાઝા પટ્ટીની (Gaza) હોસ્પિટલ (Hospital) ઉપર થયેલા બ્લાસ્ટ (Blast)માં 500 લોકોના મોત થયા છે. ત્યારે અમેરિકના રસત્રપતિ બાઈડને હમસને ચેતચવાની...
સુરત: છેલ્લાં પાંચેક વર્ષમાં દેશભરમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે. ઈંધણની વધતી કિંમતોના લીધે લોકો હવે સસ્તા વિકલ્પ ઈલેક્ટ્રીક બાઈક, કાર તરફ...
નવી દિલ્હી: સૂર્યમંડળમાં ગ્રહણની ઘટના ખગોળીય હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેના ફાયદા અને નુકસાન ભવિષ્યના દૂરગામી પરિણામો ધરાવે છે. વર્ષ...
સુરત(Surat) : શહેરના વરાછા (Varacha) વિસ્તારમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. અહીં ત્રણ ઈસમોએ ભેગા મળી એક યુવકને બેરહેમીથી રહેંસી (Murder) નાંખ્યો છે....
વડોદરા: PMO અધિકારી તરીકે ઓળખ આપી તબીબોને ધમકી આપનાર વડોદરાના મયંક તિવારીના ઘરે સીબીઆઈ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અહીં...
સુરત(Surat) : સુરતના લોકો મોજીલા છે. સુરતની પ્રજા દરેક તહેવારોને મસ્તીથી ઉલ્લાસભેર ઉજવવા માટે જાણીતી છે. કેવી પણ આફત આવે સુરતીઓ હંમેશા...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ મેયર પિંકી સોનીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા આરોગ્યનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. જો કે...
ઘેજ: ચીખલી તાલુકાના ફડવેલ ગામે નાગજી ફળિયા જતા મુખ્યમાર્ગ ઉપર મોટરસાયકલ સવાર વીજકંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ જ સમયે...
નવી દિલ્હી: ભારતની (India) યજમાનીમાં રમાઈ રહેલો આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની (ICCODIWORLDCUP2023) ભારત માટે શાનદાર શરૂઆત રહી છે. ભારત ત્રણ મેચ...
એક યુવાન કોઈ કામધંધો ન કરે , ભણવાના સમયે ભણતર પૂરું કર્યું નહિ અને હવે પૈસા કમાવા નવા નવા ધંધા અજમાવે, પણ...
વડોદરા: ‘હે કાન્હા હું તને ચાહું.. અને તને ગાતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું જેવા ગરબા વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર...
સુરત : સુરતના અડાજણમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અડાજણની (Adajan) એક યુવતીને 50 હજાર રૂપિયાની લાલચ (Temptation) આપી બિભત્સ વિડીયો...
હાલમાં પાકિસ્તાનનું અર્થતંત્ર બરબાદીની ખાઈમાં ગરક થયેલું છે. તિજોરીનું તળિયું દેખાઇ રહ્યું છે. ઉદ્યોગધંધા ખાડે ગયા છે. વિદેશી મુદ્દા ભંડાર માંડ આઠ...
હમણાં બે સમાચારે ધ્યાન ખેંચ્યું. ભારત અને પાક. વચ્ચે જે મેચ રમાઈ એની ડુપ્લીકેટ ટિકિટ વેચાઈ અને અંબાજી મંદિરમાં ડુપ્લીકેટ ઘી નો...
નવો ઉત્સાહ અને નવી ચેતના વડે માનવીના મનને તરબતર કરીને જિંદગી જીવવાનું પ્રેરક બળ આપે એવા તહેવારો સંસ્કૃતિનું પણ રક્ષણ કરતા હોય...
જે પિતૃઓનું આપણે શ્રાદ્ધ કરતા હોઇએ છીએ એમની સેવા વૃદ્ધાવસ્થા દરમ્યાન કેટલી કરી છે? એ આપણે જ આપણે પૂછવું જોઇએ. પલાયનવાદી એવા...
ક્રિકેટરિયાના પેશન્ટના દર્દનું હાર્દ સમજી મેં રાજુ દર્દીને આઉટડોર પેશન્ટ રૂપે દિવસ દાખલ કરી ડિલકસ રૂમ ફાળવી દીધો! “સાહેબ!” આગંતુક બોલ્યો. “બોલો,...
સપ્ટેમ્બર, ૨૦૨૩માં આપણા દેશની સંસદમાં ‘નારીશક્તિ વંદના અધિનિયમ’નામનો ખરડો પસાર કરવામાં આવ્યો, જેમાં સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો આરક્ષિત...
ભારતીય સંસ્કૃતિ એ રહી છે કે વિજાતીય પાત્રો વચ્ચે જ લગ્ન શક્ય છે. લગ્ન એ સંબંધના જોડાણ સાથે એવી વ્યવસ્થા છે કે...
બરસાના: નવરાત્રીના પર્વ સાથે આધ્યાત્મિક ગુરૂ મોરારી બાપૂએ દિવ્ય રાધાજી માટે વ્રજ ભૂમિના પવિત્ર શહેર બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો છે. બાપૂએ તેમના...
મોઢામાં શિકાર લઇને ફરતો દીપડાનો વિડીયો વાયરલ #ગુજરાતમિત્ર #viralvideo #Gujarat #dang pic.twitter.com/Dc5avlMB9m — Gujaratmitra (@Gujaratmitr) October 18, 2023 ઘેજ : ચીખલીના વિવિધ...
વડોદરા: વડોદરામાં માંજલપુરના ડીવાઇન સ્પાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારના ઈવા મોલ પાસેના મેબલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ચાલતા ડિવાઇન સ્પા...
વડોદરા: PMO અધિકારી તરીકે ઓળખ આપી તબીબોને ધમકી આપનાર વડોદરાના એક અધિકારીની પોલ ખૂલી છે. PMOની ઓળખ આપી રહેતા મયંક તિવારીના ઘરે...
સુરત: સુરત શહેરની(Surat) નવરાત્રીમાં(Navaratri) આશરે 20 જેટલા ધંધાદારી-કોમર્સિયલ આયોજકો પાસે જી.એસ.ટી.(GST)નો ટેક્ષ(TAX) તત્કાળ વસૂલવા રજૂઆત કરવામાં આવી છે. જણાવી દઈએ કે ખેડૂત...
સુરત (Surat) : અંગદાન (Organ Donation) ક્ષેત્રે સુરતમાં અનેક પ્રકારની પ્રવૃતિ ચાલે છે. પરંતુ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન એ આજે માત્ર પાંચ...
નવી દિલ્હી: લગભગ બે વર્ષથી વિકી કૌશલ(Vicky Kausal) સાથે કેટરિના કૈફ(Katrina Kaif)એ લગ્ન કર્યા છે. ત્યારે ગઇકાલે એક ઇવેન્ટ(Event) માટે હૈદરાબાદ(Hyderabad) પહોચતા...
ગુજરાત: બુધવારે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓની ડીએમાં 4 નો વધારો કરીને નવરાત્રિમાં તેમને ભેટ આપી છે. ત્યાર બાદ હવે ગુજરાત સરકારે ફિક્સ...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
સુરત: સ્વચ્છતા માટે અગ્રેસર એવી સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા અનોખી (New) પહેલ કરવામાં આવી છે. સુરત માર્કેટના (APMC Market) જે સ્થળેથી વેસ્ટ (કચરો) (Waste) નીકળે છે, તે કચરામાંથી પ્રોસેસીંગ (Process) કરીને ‘વેસ્ટનુ બેસ્ટ મેનેજમેન્ટ’ Best Out OF Waste) કરવામાં આવે છે. પાલિકાએ શહેરના (City) અલગ અલગ 9 જેટલા વેજિટેબલ (Vegetables) અને ફ્રુટ (Fruits) માર્કેટમાં તેમજ અન્ય 29 સ્થળોએ ઓર્ગેનિક (Organic) વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન (waste Composting Machine) મૂક્યા છે.
પ્રત્યેક નાગરિકમાં “સ્વચ્છ સુરત SOPs” એટલે કે સેગ્રિગેશન હોમ કમ્પોસ્ટિંગ અને રિડ્યુસ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ટેવ વિકસાવવા સુરત મનપા પ્રયત્નશીલ છે, ત્યારે મનપા દ્વારા શહેરના 9 વેજિટેબલ અને ફ્રુટ માર્કેટમાંથી નીકળતા દૈનિક 2800 કિ.ગ્રા. શાકભાજીના કચરાને પ્રોસેસિંગ કરી ૪૭૭ કિ.ગ્રા. ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કચરામાંથી બનેલા ખાતરને હાલ પાલિકા હસ્તકના બાગ-બગીચા અને શાળાઓના બાગમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે ખાતર બચે તેને ખેડૂતોને નજીવા ભાવે આપવામાં આવે છે.
શહેરમાં હાલ વિજયાનગર-ઉધના, સિટીલાઈટ, ભેસ્તાન, પાંડેસરા, ડિંડોલી, પટેલ પાર્ક, સોનલ અને દિવ્યજ્યોત તેમજ કાંસકીવાડ વેજિટેબલ માર્કેટ્સમાં આ મશીન કાર્યરત છે. પ્રત્યેક મશીનમાંથી દૈનિક ધોરણે 100 થી 500 કિલો કચરાને પ્રોસેસિંગ કરી ખાતરમાં કન્વર્ટ કરવામાં આવે છે. જેમાં વિજયાનગર-ઉધના માર્કેટમાં 250 કિલો, પાંડેસરા માર્કેટમાં 500 કિલો, સોનલ માર્કેટમાં 250, દિવ્ય જ્યોતમાં 100, સિટીલાઈટમાં 500, ભેસ્તાનમાં 100, પટેલ પાર્કમાં 500, ડિંડોલીમાં 100 અને કાંસકીવાડ વેજિટેબલ માર્કેટમાં 500 કિલોગ્રામ મળી દૈનિક ધોરણે કુલ 2800 કિગ્રા કચરાને પ્રોસેસિંગ કરી 477 કિલો ખાતર મેળવવામાં આવી રહ્યું છે.
બોયોફિક્સ પ્રા.લિ.ના કાર્યકર્તા ચિરાયુ જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત મિશન’થી પ્રેરણા લઈને અમારી કંપનીએ સુરત મહાનગરપાલિકા સાથે ટાઈઅપ કર્યું છે. જેમાં શહેરના અલગ અલગ વેજિટેબલ અને ફ્રુટ માર્કેટ, તેમજ વધુ અવરજવર ધરાવતા મોલ, માર્કેટ્સ, પાર્ક એમ કુલ 35 સ્થળોએ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન કાર્યરત કરવામાં છે.
વધુમાં તેમણે કહ્યું કે, વેપારીઓ દ્વારા સાંજે વેચાણ બંધ કરાતા આખા દિવસનો વેસ્ટ(ભીનો કચરો), વાસી થઈ ગયેલા ફ્રુટ અને શાકભાજી, વધેલા પાંદડા એક જગ્યાએ એકત્ર કરવામાં આવે છે. જેમાંથી અમારી સંસ્થા દ્વારા ભીના કચરાને ઓર્ગેનિક વેસ્ટ કંમ્પોસ્ટિંગ મશીનમાં નાંખવામાં આવે છે. આ વેસ્ટ કચરાનુ 24 કલાકમાંઓર્ગેનિક ખાતર બને છે. સુરત મહાનગરપાલિકાના સહયોગથી બાયોફર્ટીલાઈઝર એટલે કે કચરામાંથી બાનાવેલા જૈવિક ખાતરને શહેર-જિલ્લાના 200 જેટલા ખેડૂતો સુધી નજીવા દરે પહોંચાડવામાં આવે છે.