World

61 વર્ષની ઉંમરે 88મી વખત લગ્ન કરવા જઈ રહ્યો આ દુલ્હો: લગ્ન પ્રથાને લઇ શું કહી રહ્યો છે ?

ઇન્ડોનેશિયા : ‘લગ્ને લગ્ને કુંવારો’ કહેવતતો સાંભળી હશે. પણ લગ્ન બાદ પણ અનેક લગ્ન (Marriage) તેવું કહેવું કહેવામાં જરાય અતિશિયોકિત અનુભવ નથી કરતો આ દુલ્હેરાજા . (Dulheraja) જી હા લગ્ન કરવાની ઘેલછા કહો કે પછી દીવાનગી એક દુલ્હેરાજા એવા છે જેણે 61 વર્ષની ઉંમરના 88 વાર ઘોડીએ ચઢ્યો હતો અને લગ્ન કર્યા હતા. આથી પહેલા આ દુલ્હો 87 વખત લગ્ન કરી ચુક્યો છે.પરંતુ તેની નવી દુલ્હન (Bride) તેની પૂર્વ પત્ની જ છે જેની સાથે તેને સાત ફેરા ફર્યા હતા આ લગ્નની વિધિ એક મહિના સુધી ચાલી હતી.તમને જણાવી દઈએ કે કાંન નામનો આ વ્યક્તિ ઇન્ડોનેશિયાનો (Indonesia) રહેવાસી છે અને આટલી બધી વાર લગ્ન કરનાર કાન વ્યવસાયિક રીતે ખેડૂત છે.અને તેણેજ એવી ઘોષણા કરી હતી કે તેણે 14 વર્ષની ઉંમરથી લગ્ન કરવાનું શરુ કર્યું હતું અને તેની પહેલી પત્ની તેની ઉમર કરતા બે વર્ષ મોટી પણ હતી.

પહેલી પત્ની સાથે છુટા છેડા થઇ ગયા હતા
કાનની જે હાહેલી પત્ની હતી તેની સાથે તેના છુટાછેડા થઇ ગયા હતા.તેના માટે જવાબદાર પણ કાનનું ખોટું વર્તન અને તેનો સ્વભાવ જવાબદાર હતો.તેના ખરાબ વર્તનને કારણે તેની પત્નીએ કાન જોડેથી છૂટાછેડા લીધા હતા.જોકે કાને તેના છૂટાછેડાને લઇને વધુ કઈ કહ્યું ન હતું.પણ તે લગ્ન કરવાની ઘેલછા કહો કે ચાહત તેને જીવતી રાખવા વારે-વારે લગ્ન કરવા માટે ટેવાઈ ગયો હતો.અને લગ્ન કરતો રહશે તેવું પણ કહેવામાં કોઈ સેહ શરમ શુકામ કરવી તેવું કહેવામાં તેને જરાઈ શંકોચ અનુભવ્યો ન હતો.

કંઈક અ નૈતિક કરવું તેના કરતા લગ્ન કરવા વધુ બહેતર છે
જીવનમાં કઈ અ નૈતિક પ્રવૃત્તિ કરવી તેના કરતા લગ્ન કરવા એ વધુ બેહતર કૃત્ય છે તેવું કાનનું માનવું છે. તે વધુમાં જણાવે છે કે કોઈ નકારત્મક કામ કરવા કરતા સકારાત્મક કામ કરવા સારી વાત છે. આગળ તે જણાવે છે કે, તેને મહિલાઓને તેની તરફ આકર્ષિત કરવા માટે આધ્યાત્મિક અભિગમો પણ અપનાવ્યા છે. પણ મહિલાઓને નુકશાન થાય કે તેની સમાજમાં મર્યાદા જળવાઈ રહે તે માટે તેને બીજુ એવું કોઈ કામ નથી કર્યું જેથી મહિલાઓની ગરિમાને કોઈ ઉની આચ આવી હોઈ.અને મેં તેમની ભાવનાઓ સાથે પણ ક્યારેય કોઈ રમત નથી રમી. તેનું માનવું છે કે સમાજમા કોઈ અનૈતિક કાર્ય કરે તેના કરતા લગ્ન કરવા વધુ બહેતર છે.

પૂર્વ પત્ની સાથે ફરી વખત વિધિવત લગ્ન કર્યા
કાન વધુમાં જણાવે છે કે હું મારી પૂર્વ પત્નીથી અલગ થઇ છૂટાછેડા લીધા હતા પણ હવે ફરી તેની સાથે જ લગ્ન કરી રહ્યો છું.છુટાછેડા થયા બાદ પણ આમારા વચ્ચેનો પ્રેમ ઓછો થયો ન હતો.અમારી વચ્ચે પ્રેમનો અભિગમ તેટલો જ મજબૂત છે.તેને દાવો કર્યો હતો કે તેની પૂર્વ પત્ની હજી પણ તેને પહેલા જેટલો જ પ્રેમ કરે છે.તેને આટલી બધી વાર લગ્ન કરવાથી હવે લોકો તેને પ્લેબોય પણ કહે છે.

Most Popular

To Top