Vadodara

જાણો ખેડા જિલ્લાનું ધોરણ 12નું પરિણામ કેટલું આવ્યું….


સામાન્ય પ્રવાહમાં જિલ્લાનું કુલ 87.43 ટકા પરિણામ નોંધાયું
– અલિન્દ્રા કેન્દ્રનું સૌથી વધુ 95.37 ટકા પરિણામ અને ડાકોર કેન્દ્રનું સૌથી ઓછું 73.21 ટકા પરીણામ
વિજ્ઞાન પ્રવાહનું 77.68 ટકા પરિણામ
– નડિયાદની લિટલ કિંગડમ સ્કૂલનું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ આવ્યું..

Most Popular

To Top