NEWSFLASH પાકિસ્તાની સેનાના વડા મુનિરને અટકમાં લેવાયો, સમસાદ મિર્ઝા નવો આર્મી ચીફ By BrdDigitalEditor Posted on May 9, 2025 Share Tweet Share Share Email Comments પાકિસ્તાનને યુદ્ધમાં ધકેલનાર સેનાના વડા મુનીરને પદ પરથી હટાવી હિરાસતમાં લઈ લેવાયો છે. સમસાદ મિર્ઝાને નવો આર્મી ચીફ બનાવાયો છે. બલુચિસ્તાનમાં બલોચ આર્મીએ પાકિસ્તાનની સેનાનો ખાતમો બોલાવવાનું ચાલુ કર્યું છે. Related Items:Featured Share Tweet Share Share Email Recommended for you ઘરમાં પૂજા કરતા આધેડને ઝેરી જનાવર કરડી જતા મોત. “ખાધાખોરાકીના કેસમાં સમાધાન કરો અથવા તો મકાન અમારા નામે કરી દો” , દીકરા અને વહુએ સાસુ સસરાને ધમકી આપી શહેરમાં અસહ્ય ઉકળાટ થી શહેરીજનો ત્રાહિમામ, બુધવારે મહત્તમ તાપમાન 38.0ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું