ઉત્તરપ્રદેશ: એક ગ્રાહક માટે બે ચાટ વાળા બાખડ્યા વિડીયો વાયરલ

નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના બાગપતમાં (Baghpat, UP) ફક્ત એક પ્લેટ ચાટ માટે ભર બજારે બે દુકાનો વચ્ચે મારામારી થઈ હતી. અહીં એક ચાટવાળાએ બીજા ચાટવાળા ગ્રાહકને પોતાની પાસે બોલાવી લેતા ઝઘડો શરૂ થયો હતો.

પોતાનો ગ્રાહક બીજા દુકાનદારે ખેંચી લેતા બે દુકાનના લોકો એકબીજા સાથે બાખ્ડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જણાવી દઇએ કે પોલીસે ઘટના સ્થળે આવી અને મારામારી કરતાં 8 લોકોની ધરપકડ કરી હતી.

Related Posts