Home Articles posted by Online Desk7
નવી દિલ્હી (New Delhi): કોરોનાના સમયથી દેશ અને દુનિયામાં દરેક ક્ષેત્રે મોટા પાયે માળખા બદલાયા છે. આ બદલાયેલા માળખાના ભાગરૂપે જ લોકડાઉન પછી જ્યારે દેશમાં રેલ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી ત્યારે બધુ પહેલા જેવું ન હોતુ. સૌથી મોટો બદલાવ તો એ હતો કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ટ્રેનોમાં ભીડ ઓછી થઇ ગઇ, રેલ્વે સ્ટેશનની અંદર […]
કોલકાતા (Kolkata): બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (West Bengal CM Mamta Banerjee) માંગ કરી છે કે દેશમાં એકના બદલે ચાર ફરતી રાજધાની (capital) હોવી જોઇએ. શનિવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે કોલકાતામાં એક રેલીમાં બોલતા મમતા બેનર્જીએ કેન્દ્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર હુમલો કરવાની તૈયારી કરી હતી. તેમણે કહ્યુ કે, ‘મારું […]
નવી દિલ્હી (New Delhi): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શનિવારે સવારે આસામના શિવાસાગરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે લોકોને જમીન ફાળવણીના પ્રમાણપત્રો (land allotment certificates) આપ્યા હતા અને કહ્યું હતું કે આઝાદીના દાયકા પછી પણ લાખો આદિવાસી, મૂળનિવાસી આસામી પરિવારો જમીન માલિકીના અધિકારથી વંચિત છે. પીએમ મોદીએ શનિવારે ભૂમિહીન સ્વદેશી આસામી પરિવારોને જમીન
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં વર્ષોથી ભાજપનો દબદબો છે. અહીં કોઇ અન્ય પાર્ટી સત્તામાં આવે એવી શક્યતાઓ રહેતી નથી. પણ હવે જેમ જેમ ભાજપ આખા દેશના વિવિધ રાજ્યોમાં પગપેસારો કરી રહી છે. એમ જ અન્ય પાર્ટીઓએ પણ ગુજરાતમાં આવાની હિંમત કરી છે. આ વખતે ગુજરાતમાં ચાર પાર્ટીઓ – ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, છોટુભાઇ વાસાવાની (Chhotubhai Vsasa) […]
નવી દિલ્હી (New Delhi): દિલ્હી સરહદ પર ખેડૂત આંદોલન (Farmers Protest) હવે રાજકીય રોટલા શેકવા સુધી સિમીત રહી ગયુ હોય એવુ લાગે છે. સરકારની કોઇપણ શરતો માનવા જે ખે઼ડૂતો તૈયાર નથી. તેઓ ફક્ત એમ જ ઇચ્છે કે સરકાર આ કાયદાઓ સંપૂર્ણપણે પાછા ખેંચે. સરકારે MSP – ટેકાના ભાવમાં વધારા સિવાય અનેક ઉપાય બતાવ્યા છતાં ખેડૂતો […]
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીએ શરૂ થઇ ચૂક્યો છે. એવામાં ભારતે પોતાનો પાડોશી ધર્મ સારી રીતે નિભાવ્યો છે. અબજો ભારતીયો વતી ભારત સરકારે પાડોશી દેશોને વિના મૂલ્યે કોરોના રસી પહોંચાડવાની શરૂઆત કરી છે. બુધવારે સવારે ભુટાન માટે 1.5 લાખ રસી અને માલદીવ માટેની 1 લાખ રસીની પ્રથમ બેચને મુંબઇ એરપોર્ટથી […]
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ (Indian National Congress-INC) ઘણા સમયથી સત્તાામાંથી બહાર થઇ ગયુ છે, અને એ વાત હવે એટલી ઉઘાડી પડી ગઇ છે કે પાર્ટીના ટોચના નેતાઓ જ જાહેરમાં આ વાત સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાથી કોને નવો પાર્ટી પ્રેસીડન્ટ બનાવવાો એ અંગે મૂંઝવણો, ગૂંચવણો અને વિવાદ ચાલી રહ્યા છે. બીજી બાજુ […]
મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી જ્યારથી ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યું છે, હવે દેશના વિવિધ રાજ્યોમાં રાજકીય નેતાઓને આવા મહાકાય પૂતળાઓ ઊભા કરવાોનું ઘેલું લાગ્યુ છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં શિવસેનાનો દબદબો રહ્યો છે, અહીં સ્વાભાવિક રીતે બાળા સાહેબ ઠાકરેને લોકો બહુ માને છે. આજે બાળા સાહેબ ઠાકરેની (Balasaheb Thackeray) જન્મજયંતી છે. દક્ષિણ મુંબઇના […]
નવી દિલ્હી : ઉત્તર ભારતમાં આજકાલ માહોલ બંને ઠંડો અને ગરમ છે. ગરમ એટલા માટે કારણ કે મંગળવારે 26મી જાન્યુઆરી છે. અને લગભગ 50 દિવસથી કેન્દ્ર પાસે નવા કૃષિ કાયદાઓ પાછા લેવાની માંગ કરતા ખેડૂતો આ દિવસે ટ્રેકટર રેલી કાઢવાની ફિરાકમાં છે. આ કારણે માહોલ ગરમ છે. બીજી બાજુ ઠંડીનો પારો હજી નીચા સ્તરે જ […]
ગાંધીનગર (Gandhinagar): કોરોના આવ્યા પછી એવો સમય આવ્યો કે જેમાં અચાનક બધી જ વસ્તુ ઓનલાઇન થઇ ગઇ. ફૂડ ડિલીવરી ઓનલાઇન, કરિયાણુ ઓનલાઇન, સગા સંબંધીઓને મળવાનું ઓનલાઇન, ઑફિસ ઓનલાઇન, ભણતર ઓનલાઇન, ત્યાં સુધી કે આ કપરા સમયમાં ઘણા લોકોએ પોતાના અત્યંત નજીકના અંતિમ સંસ્કાર પણ ઓનલાઇન જોયા છે. ખેર હવે એ કપરા સમયને યાદ કરવો નથી […]