Home Articles posted by Online Desk7 (Page 2)
છેલ્લા કેટલાક સમયથી દેશમાં ધાર્મિક સંવેદનશીલતાના નામે ઘણી ફિલ્મો, ફિલ્મ મેકર્સ અને સ્ટાર્સ વિરોધ, રોષ, આંદોલન, બૉયકોટ અને હિંસાનો શિકાર બન્યા છે. એનું એક કરાણ એ હોય શકે કે મનોરંજનની દુનિયાના લોકો ‘સોફ્ટ ટાર્ગેટ’ (soft targets) છે. જાન્યુઆરીમાં OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ (mazon Prime Video) પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘તાંડવ’ (Tandav) સમાચારોમાં છે,
કોઝિકોડ (Kozhikode): કેરળમાં એક ટ્રેન પેસેન્જરમાંથી કોઝિકોડ ( Kozhikode, Kerala) રેલવે સ્ટેશન પર 100થી વધુ જીલેટીન (gelatin sticks) અને 350 ડિટોનેટર્સ (detonators)- વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. રેલવે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force) અથવા આરપીએફે ચેન્નાઈ-મંગલપુરમ એક્સપ્રેસની એક મહિલા મુસાફર પાસેથી વિસ્ફોટકો કબજે કર્યા હતા. રમણી
મુંબઇ (Mumbai): ગુરુવારે એન્ટિલિયાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatine sticks) મળી આવ્યા હતા. આ વિસ્ફટકો મૂકનારાઓનું લક્ષ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) અધ્યક્ષ મુકેશ અંબાણી (Mukesh Ambani) હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કાવતરુ ઘડનારાઓ છેલ્લા એક મહિનાથી એન્ટિલિયા પર નજર રાખતા હતા.
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal Assembly Elections) વિધાનસભાની ચૂંટણી પહેલા ભજપે મમતા બેનર્જીના પરસેવા પાડી નાંખ્યા છે. ભાજપ (BJP) રોજ પ.બંગાળમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. ભાજપ અહીં રોજ નવા નવા મુદ્દા લાવી પ્રચાર કરી રહ્યુ છે. TMC વિપક્ષ ભાજપની રાજકીય લડત તીવ્ર બની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (CM Mamta Banerjee) ગુરુવારે વધતી મોંઘવારી […]
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), વડોદરા (Vadodara), રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar) અને ભાવનગર (Bhavngar) સહિત છ મનપાની ચૂંટણીના પરિણામોમાં છ મનપામાં ભાજપનો (BJP) કેસરિયો લહેરાયો છે. એટલે કે ભાજપે તમામ છ મનપામાં સત્તા જાળવી રાખી છે. બીજી બાજુ કોંગ્રેસનો (Indian National Congress) છ મનપાની ચૂંટણીમાં કારમો પરાજય થયો છે. સુરતમાં 27 બેઠકો
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં કોરોના મહામારીનું (Corona Pandemic) જોર ઘટતાં 15-19 જાન્યુઆરીથી રાજ્યભરમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ લાંબા અંતરાલ બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં તબક્કાવાર 18 ફેબ્રુઆરીથી  6 થી 8 ધોરણના વર્ગો  પણ શરૂ થયા હતા. કોરોનાની મહામારીના પગલે શૈક્ષણિક વર્ષ 2020- 21 માટે ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ ધોરણ 9 અને […]
સેલવાસ (Selvas): દાદરા નગર હવેલીના (UT Dadra Nagar Haweli) સાંસદ મોહનભાઇ ડેલકરના (MLA Mohan Delkar) મુંબઇની હોટલમાં થયેલા અપમૃત્યુના બનાવ બાદ બે દિવસ થયા હોવા છતાં દાનહના લોકો હજી આ વાત માનવા તૈયાર થતા નથી કે એક ફાઇટર ગણાતા આદિવાસી નેતા આ રીતે કેમ દુનિયા છોડી જાય? બીજી તરફ મુંબઇ પોલીસને (Mumbai Police) જે મોહનભાઇની […]
સુરત (Surat): સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને (AAP) સુરતમાં સફળતા મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) આગામી શુક્રવારે સુરત આવવાના છે. સુરતના પ્રવાસ દરમિયાન મીની બજાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે એવુ જાણવા મળ્યુ છે. આપના નેતાઓએ કહ્યુ […]
નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે ગુરુવારે સોશિયલ મીડિયા (Social Media), ઓટીટી પ્લેટફોર્મ (OTT Platforms) અને ડિજિટલ સમાચાર (Digital News Content) માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે કહ્યું કે ટીકા અને પ્રશ્નો કરવાની સ્વતંત્રતા છે, પરંતુ સોશિયલ મીડિયાના કરોડો વપરાશકર્તાઓની ફરિયાદોને પહોંચી વળવા માટે એક મંચ પણ હોવો જોઈએ. IT પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે […]
ગાંધીનગર (Gandhinagar): એક તરફ કોરોનાને (Corona Virus/Covid-19) લઇને હવે દેશભરમાં ચિંતા વધી રહી છે. કોરોના ઓછો થયો તેના કારણે ઘણા રાજ્યોમાં શાળા થઇ ગયા પછી ગુજરાતમાં મોડેથી શાળાઓ શરૂ કરવામાં આવી હતી. આજે જાહેરાત કરવમાં આવી છે કે ધોરણ 3 થી ધોરણ 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી […]