Home Articles posted by Online Desk7 (Page 3)
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) બંગાળના પ્રવાસ પર છે. મિશન ‘સોનાર બાંગ્લા’ (Sonar Bangal) ના પ્રચાર માટે અહીં આવ્યા છે. નડ્ડાએ ગુરુવારે કહ્યું કે ભાજપ બંગાળને ‘સોનાર બાંગ્લા’ બનાવવા માટે બંગાળના લોકોના સૂચનો અને મંતવ્યો લેશે. તેમણે માહિતી આપી કે આ સૂચનો લેવા માટે આખા બંગાળમાં 30 હજારથી વધુ સૂચન બોક્સ મૂકવામાં આવશે. […]
નવી દિલ્હી (New Delhi): ભારતના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં (Corona Cases) વધારો થતાં દિલ્હી (Delhi) સરકારે જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં પ્રવેશવા માટે આ પાંચ રાજ્યો-કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબથી આવતા મુસાફરોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. હાલમાં દિલ્હી સરકારે કરેલી જાહેરેત મુજબ 15 માર્ચ સુધી આ નિયમ લાગુ રહેશે. […]
નવી દિલ્હી (New Delhi): કોરોના (Corona Virus/ Covid-19) રસીકરણને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે દેશમાં કોરોના રસીકરણના (Corona Vaccination) બીજા તબક્કાની શરૂઆત 1 માર્ચથી થશે. 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજાર ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ કરવામાં આવશે. અને ત્યારપછી 40 વર્ષથી ઉપરના કો-મોર્બિડ લોકો (Co morbid patients) […]
પ્રખ્યાત પંજાબી ગાયક શાર્દુલ સિકંદરે (Sardool Sikandar) બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર આવતા જ પંજાબમાં (Punjab) શોકનો માહોલ છવાઇ ગયો છે. લાંબા સમયથી કોરોના સામે લડતા પ્રસિધ્ધ પંજાબી ગાયક શાર્દુલ સિકંદરે 60 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ગયા પછી, સમગ્ર સંગીત ઉદ્યોગમાં શોકનું મોજુ છવાઇ ગયુ છે અને ઘણા સેલેબ્સ સોશિયલ […]
ગાંધીનગર (Gandhinagar): અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ -મોટેરા સ્ટેડિયમનું (Motera Stadium) ઉદધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath Kovind) હસ્તે કરવામાં આવ્યું છે. મોટેરામાં સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ ઉદ્ઘાટન પ્રસંગમાં ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) પણ હાજર છે. જણાવી દઇએ
નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના બાગપતમાં (Baghpat, UP) ફક્ત એક પ્લેટ ચાટ માટે ભર બજારે બે દુકાનો વચ્ચે મારામારી થઈ હતી. અહીં એક ચાટવાળાએ બીજા ચાટવાળા ગ્રાહકને પોતાની પાસે બોલાવી લેતા ઝઘડો શરૂ થયો હતો. પોતાનો ગ્રાહક બીજા દુકાનદારે ખેંચી લેતા બે દુકાનના લોકો એકબીજા સાથે બાખ્ડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ […]
નવી દિલ્હી (New Delhi): ભીમા કોરેગાંવ હિંસા કેસમાં (Bhima Koregaon Case) બોમ્બે હાઈકોર્ટે કવિ-કાર્યકર 81 વર્ષીય વર્વરા રાવને (Varavara Rao) 6 મહિનાના જામીન સોમવારે આપ્યા છે. રાવની તબિયત ખરાબ હોવાને કારણે તેમને જામીન મળ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે રાવને આગામી 6 મહિના સુધી મુંબઈ એનઆઈએના અધિકારક્ષેત્રમાં રહેવું પડશે અને તેમને તપાસ માટે બોલાવવામાં આવે […]
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં (Indore, MP) એક માર્ગ અકસ્માતમાં (car accident) છ મિત્રોનું મોત નીપજ્યું હતું. તેઓ પાર્ટી કર્યા પછી પરત ફરી રહ્યા હતા. તેમની કાર પાછળથી એક ટેન્કર સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનો આગળનો ભાગ પાછળની સીટ સુધી ચપટાઇ ગયો હતો. સોમવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ નિરંજનપુર નજીક આ અકસ્માત થયો […]
નવી દિલ્હી (New Delhi): રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries- RIL) એ તેના બિઝનેસમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. આ મુજબ હવે તેનો ઓ 2 સી (ઓઇલ ટુ કેમિકલ Oil and Chemical) બિઝનેસ ઓઇલ અને કેમિકલ સુધીના વ્યવસાયને સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાં વિભાજિત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે રિલાયન્સે સાઉદી અરેબિયન ઓઇલ જાયન્ટ અરામકો (Aramco, Saudi […]
અમદાવાદ (Ahmedabad): રાજ્યભરમાં ગઇકાલે -21 ફેબ્રુઆરીએ છ મનપાની ચૂંટણીઓ (Local Body Polls /Municipal Corporation Election) માટે મતદાન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) રવિવારે રાજકોટ ખાતે મતદાન કરવા જવા માટે સરકારી હેલિકોપ્ટરનો (Government Helicopter) ઉપયોગ કરી ગુજરાત સરકારની તિજોરી ઉપર આર્થિક ભારણ નાખ્યું છે. સરકારી સાધનોના દુરુપયોગથી થયેલા