ડેડિયાપાડા: ડેડિયાપાડામાં (Dediapada) રક્ષાબંધનની રજા બાદ બીજા દિવસે હીરાના કારખાનું (diamond factory) ખોલતાં રૂ.૬૭ લાખના હીરા તેમજ એક લાખ રોકડાની ચોરી (One...
વારાણસીઃ (Varanasi) દેશને હિન્દુ રાષ્ટ્ર (Hindu Nation) બનાવવા તરફ લઈ જવા માટે સાધુ સંતો (Monk Saints) મેદાનમાં આવ્યા છે. સાધુ સંતો દ્વારા...
ભરૂચ, જંબુસર : જંબુસર તાલુકામાં (Jambusar Taluk) વેડચ ગામે(ભરૂચ, જંબુસર : જંબુસર તાલુકામા વેડચ ગામે( Vedach village) વિધવા મહિલાના (widow woman)ઘરમાં મધરાત્રે...
મુંબઈ: (Mumbai) દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ (Telecom Company Jio) ટોચના 1000 શહેરોમાં 5G કવરેજનું આયોજન પૂર્ણ કરી લીધું છે અને...
લંડન : હાઇડ્રોજન ફિયૂલને( hydrogen fuel) વિકલ્પ તરીકે ગણવામાં આવે છે.તે ઇકો ફ્રેન્ડલી પણ છે.જેની સ્મૂધતા ડ્રાઇવિંગના ખર્ચને ઘટાડવાની ક્ષમતા પણ ધરાવે...
ઈસ્લામાબાદ: (Islamabaad) ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ હોવા છતાં પાકિસ્તાનની સેના પ્રેક્ટિસ કરવા ભારત આવશે. પાકિસ્તાન આર્મી ભારતીય સેના સાથે...
કોલંબો: (Colombo) ચીની જાસૂસી જહાજ મૂળ નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ પછી 16 ઓગસ્ટે હમ્બનટોટા આંતરરાષ્ટ્રીય બંદર પર ડૉક કરશે. ભારતે રાષ્ટ્રીય...
મુંબઈ,દુબઇ : MI એમિરાટ્સ (MI Emirates) ટિમ આજે યુએને ઇન્ટરનેશનલ લીગ (International League) ટી20ની પહેલી ટુર્નામેન્ટ શરૂ તે અગાઉ ટીમની જાહેરાત (Team...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) મંકીપોક્સનો (MonkeyPox) પાંચમો કેસ (Case) નોંધાયો છે. 22 વર્ષની સંક્રમિત આફ્રિકન મૂળની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ (Positive) આવ્યો છે,...
સુરતઃ (Surat) આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત સુરતના 150થી વધુ હીરા કંપનીઓના 40 હજારથી વધુ રત્નકલાકારો દ્વારા શનિવારે...
સુરત: શ્રાવણના પવિત્ર માસમાં ગુજરાત (Gujarat) સરકાર દ્વારા સિનિયર સિટીઝન (Senior Citizen) માટે શ્રાવણ તીર્થ દર્શન યોજના (Shravan Tirtha Darshan Yojana) અમલમાં...
ઉત્તરપ્રદેશ: યુપી(UP)ના સીએમ(CM) યોગી આદિત્યનાથ(Yogi Adityanath)ને જાનથી મારી નાખવાની ધમકી(Dead Threat)મળી છે. સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. લખનૌના...
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવના (AzadiKaAmritMahotsav) ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) દ્વારા હર ઘર તિરંગાની (HarGharTiranga) હાંકલ કરવામાં આવી છે તેને...
નવી દિલ્હીઃ દેશ આ વર્ષે આઝાદીનાં 75 વર્ષ(Independence Day)ની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીની પ્લેટિનમ જ્યુબિલી(Platinum Jubilee)ની ઉજવણી(Celebration) માટે વ્યાપક તૈયારીઓ કરવામાં...
મનીલા: સગર્ભા (Pregnant) મહિલાએ આકાશમાં હજારો ફૂટની ઉંચાઈએ ફ્લાઈટમાં છોકરાને જન્મ આપ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે . ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલાં...
નવી દિલ્હી: કોંગ્રેસ(Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) ફરી એકવાર કોરોના વાયરસ(Corona Virus)થી સંક્રમિત(Transmitted) જોવા મળ્યા છે. તેઓને સરકારી પ્રોટોકોલ મુજબ ક્વોરેન્ટાઈન(Quarantine)માં...
નવી દિલ્હી: દેશની આઝાદી(Freedom)ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav ) ઉજવવામાં આવી રહ્યો છે. ભારતને...
નવી દિલ્હી: ભારતીય ટેસ્ટ ટીમનો (Indian Test Team) ખેલાડી ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં (England) છે અને સસેક્સ ટીમ તરફથી...
અમદાવાદ: છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર(Saurashtra) અને દક્ષિણ ગુજરાત(South Gujarat)માં વરસાદી(Rain) માહોલ છે. અહીં ભારે વરસાદ તો નથી નોંધાયો પરંતુ છૂટાછવાયા ઝાંપટા નોંધાઇ...
ભારતીય રિઝર્વ બેન્ક કોઈ પણ કંપનીને બેન્ક શરૂ કરવાનું લાઈસન્સ આપે છે ત્યારે તેની જવાબદારી બનતી હોય છે કે બેન્કના સંચાલકો તેના...
૫૭ નિર્દોષોનાં મોત માટે જવાબદાર ગુજરાતનો લઠ્ઠાકાંડ અને લમ્પી વાયરસને લીધે અસંખ્ય પશુઓનાં મોત, એ સાહેબના હર ઘર ત્રિરંગા, ઘર ઘર ત્રિરંગા...
વર્તમાન ગુજરાત સરકાર છેલ્લાં 10 વર્ષથી જાતજાતનાં જૂઠાણાંઓ ચલાવીને અને પ્રજાની કોણીએ ગોળ લગાડીને સત્તા મેળવતી રહી છે. પ્રજા પાસે પણ યોગ્ય...
ડૉ. મકરંદ કમાકરી (ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈ)એ સોશ્યલ મીડિયા દ્વારા ખાસ કરીને મહિલાઓને જાગૃત કરવા હેતુથી જણાવ્યું છે કે ફ્રીઝ અને તેમાં...
મોંઘવારીના ‘‘અજગર-ભરડા’’માં ભીંસાયેલી જનતા હવે ભાગ્યે જ એમાંથી છૂટી શકશે એમ લાગે છે. નાગપાશમાં ભીડાયેલાં શરીરોનાં હાડકાં ચૂરેચૂરા થઈ જશે? બળતામાં ઘી...
15 મી ઓગસ્ટે ઘર ઘર ધ્વજ ત્રિરંગો ફરકાવવાની સાથે પ્રતિજ્ઞા લઈએ, સ્વચ્છતા આપણો જન્મસિદ્ધ હક છે, જે રીતે બાળ ગંગાધર તિલકે સ્વરાજ્ય...
નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games)માં ભારત(India)નું પ્રદર્શન(Performance) શાનદાર રહ્યું હતું. ભારતે 22 ગોલ્ડ(Gold), 16 સિલ્વર(Silver) અને 23 બ્રોન્ઝ(Bronze) સહિત કુલ 61 મેડલ(Medal)...
એક ખૂબ જ ગરીબ યુવાન પિતા તેની નાનકડી છ વર્ષની દીકરીએ જીદ કરી એટલે તેને લઈને એક સુપર માર્કેટમાં ગયો.પિતા પાસે બે...
કડી: આઝાદી કા અમૃત મહોત્સવના (AzadiKaAmritMahotsav) ભાગરૂપે આજે શનિવારે કડીમાં ભાજપની તિરંગા યાત્રા (TirangaYatra) નીકળી હતી. આ યાત્રામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી...
તહેવારોનો શ્રાવણ મહિનો અડધો વીતી ગયો છે ને હળવાં વરસાદી ઝાપટાં ધરતી અને માનવમનને તરબોળ કરી રહ્યાં છે. ગુજરાત આમ તો નસીબવંતુ...
ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળના મહાગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના છેલ્લા મોટા સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડએ બિહારમાં મહાગઠબંધનને રામરામ કરી દેતાં બિહારમાં...
વડોદરામાં બિલ્ડરની દાદાગીરી, બહારથી માણસો લઇ આવી યુવક પર હુમલો કર્યો
છોટાઉદેપુર જિલ્લો તપીને 44 ડિગ્રી પોહચ્યો
IMD Alert: દેશના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચ્યું
કેજરીવાલનું ભાજપ હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન, કહ્યું- ભાજપે અમને ખતમ કરવા માટે યોજના બનાવી
સ્વાતિ માલીવાલ કેસમાં તપાસ માટે CM હાઉસ પહોંચી દિલ્હી પોલીસ, CCTV DVR સહિત સાધનો જપ્ત કર્યા
ડભોઇ તાલુકા પંથકના મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો
શહેરમાં નિયમોને નેવે મૂકી વાહનો ચલાવતા વાહનચાલકો હવે ચેતી જજો,
વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એસી બંધ, 11 વર્ષથી નીચેના ખેલાડી 43 ડિગ્રીમાં બફાયા
શિનોર રાણાવાસના અંબાજી મંદિરને 30 વર્ષ પૂર્ણ થતાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
શિનોરના તેરસા ગામેથી ગુમ થયેલા બે બાળકો સાકબારાથી મળી આવ્યા
વડોદરા : તરસાલીમાં વૃદ્ધાની હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ
વડોદરામાં વીજળીનો કકળાટ: રાતે દોઢ વાગ્યે કારેલીબાગ કચેરીએ વિફરેલા લોકો પહોંચ્યા
રાજ્યની 1130 જેટલી મદરેસાને સર્વે કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ….
સુરતમાં અનોખો મેળો યોજાશે, દેશ વિદેશના ઉદ્યોગ સાહસિકો ભેગા થશે
PM મોદીએ દિલ્હી રેલીમાં કહ્યું, ‘તમારા સપના સાકાર કરવા માટે મારું જીવન અર્પણ છે’
રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
લો બોલો.. ચાલકે ટ્રકનું GPS બંધ હોવાનો ફાયદો ઉઠાવ્યો અને 43.50 લાખના AC સગેવગે કરી દીધા
લોકોના હોબાળા બાદ સ્માર્ટ મીટર મામલે DGVCLના MD યોગેશ ચૌધરીએ કરવો પડ્યો ખુલાસો, જાણો શું કહ્યું..
ઉમરગામના દેહરીની કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ લાગતા 15 શખ્સો દાઝી ગયા
કેજરીવાલ આવતીકાલે AAP નેતાઓ સાથે BJP ઓફિસ પહોંચશે, કહ્યું- ‘જેને જેલમાં નાંખવા હોય નાંખી દેજો..’
કર્ણાટક: ‘PM મોદીની છબી ખરાબ કરવા શિવકુમારે 100 કરોડની ઓફર કરી’, ભાજપના નેતાનો મોટો દાવો
વડોદરા : પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને રૂપિયા પડાવતી ગેંગના 4 આરોપી ભોપાલથી ઝડપાયાં
સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે આ ભારતીય મસાલા પર લગાવ્યો પ્રતિબંધ
કિયારા અડવાણીએ કર્યું ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ડેબ્યુ, એશ્વર્યા રાય અને ઉર્વશી રૌતેલા પણ ઝળકી
કેદારનાથ જઈ રહેલી બસમાં મધ્યપ્રદેશ હાઈવે પર આગ લાગતા અફરાતફરી મચી ગઈ
21 મેં સુધી લૂ અને ગરમીથી તપશે ભારત, આગરામાં 46.9 ડિગ્રી તાપમાન, UP અને ગુજરાત માટે આકરા દિવસો
સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આજથી ત્રિદિવસીય બ્રેવેન બાસ્કેટબોલ લીગ (BBL)એ ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું
કિર્ગિસ્તાનમાં 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓની લિંચિંગ, ભારતે એડવાઈઝરી જાહેર કરી
સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં વિભવ કુમારની ધરપકડ, કોર્ટે જામીન અરજી ફગાવી
ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન ઉપર આયકર વિભાગનું મેગા સર્ચ
ડેડિયાપાડા: ડેડિયાપાડામાં (Dediapada) રક્ષાબંધનની રજા બાદ બીજા દિવસે હીરાના કારખાનું (diamond factory) ખોલતાં રૂ.૬૭ લાખના હીરા તેમજ એક લાખ રોકડાની ચોરી (One lakh cash stolen)થવાની ઘટના બનતાં ભારે સળવળાટ ઊભો થયો હતો. તસ્કરોએ તેમની તરકીબ પ્રમાણે તિજોરીમાં મૂકેલા હીરા અને રોકડા (Diamonds and cash) ઉઠાવી જતા સંદેહ કોઈક જાણભેદુ હોવાનું પોલીસને અનુમાન લગાવી રહ્યા છે.
રક્ષા બંધનની રજા હોવાથી કારખાનું બંધ હતું
ડેડિયાપાડામાં ચીકદા ચોકડી પાસે નવા બનેલા કોમ્પ્લેક્સમાં ભોંયતળિયામાં એક હીરા પોલિશ્ડ કારખાનું કાર્યરત છે. તા.૧૧ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાથી રજા રાખીને સંચાલકે કારખાનું બંધ કર્યું હતું. રક્ષાબંધન બાદ બીજા દિવસે કારખાનાના મેનેજરે દુકાને આવતા દરવાજાનું તાળું તૂટેલું જોતાં જ તેમને કંઈક ગરબડ થઇ છે એવો ધ્રાસ્કો પડ્યો હતો. તેમને તરત જ અન્ડર જઈને જોતાં તિજોરીનું તાળું પણ તૂટેલું દેખાયું હતું. કોઈક તસ્કરે બંધ કારખાનામાં લાખો રૂપિયાની ચોરી કરી જતા મેનેજર અને સંચાલકો હતપ્રભ થઇ ગયા હતા. સમગ્ર ઘટનાના પગલે તિજોરીના લોકરમાં મૂકેલા હીરાના ડબ્બામાં પોલિશ્ડ કમ્પ્લિટ હીરા નંગ-૪૪૮૩ તથા પોલિસિંગમાં ચાલુ હીરા નંગ-૧૧,૬૦૦ મળીને કુલ નંગ ૧૬૧૪૯ (કુલ વજન ૩૨૦.૩૮ કેરેટ) અંદાજે રૂ.૬૬,૯૯,૨૦૦ કિંમત થાય છે. ઉપરાંત એક લાખ રૂપિયા રોકડ રકમની ચોરી થઇ હતી.
કારખાનામાં cctv કેમેરા લાગ્યા ન હતા
સમગ્ર ઘટના અંગે જાણ ડેડિયાપાડા પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી. મોટી રકમનો હાથફેરો થતાં નર્મદા LCB પણ ઘટના સ્થળે આવીને તપાસના તમામ રાજ જાણવાના પ્રયાસ કર્યા હતા. FSL તેમજ સ્નીફર ડોગ્સ સ્ક્વોડને પણ તપાસ તરફ ગતિવિધિ શરૂ કરી હતી. જો કે, ચોરીનો ભેદ ઉકેલવા માટે તમામ રીતે અલગ અલગ ટીમો બનાવીને કામે લાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી રકમની ચોરીમાં ખાસ કરીને કારખાનામાં CCTV કેમેરા ન હોવાથી ચોરોને પકડવું અતિ મુશ્કેલ બની ગયું હોય એમ લાગે છે. તેમ છતાં પોલીસ તેઓની બીજી કોઈ તરકીબમાંથી ભેદ ઉકેલવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે.
કોઈક જાણભેદુને માહિતી હોવાની શક્યતા
કારખાનામાં લાખો રૂપિયા હીરા પડેલા હોય, રોકડ રકમ પણ તિજોરીમાં મૂકેલી હોવાથી ચોક્કસ માહિતી તસ્કરો પાસે હોઈ શકે, કોઈક જાણભેદુ અને ચોરી કરતા પહેલાં આ માહિતી માટે રેકી કરી હોય એમ લાગે છે. જેને કારણે પોલીસ ચોરીનું રહસ્ય બહાર આવે તો કોઈક જાણભેદુ હોવાની પૂરેપૂરી શક્યતા