Sports

MI એમિરાટ્સ યુએઈ ઈન્ટરનેશલ લીગ T20 ટુર્નામૅન્ટના ખેલાડીઓની જાહેરાત કરાઈ

મુંબઈ,દુબઇ : MI એમિરાટ્સ (MI Emirates) ટિમ આજે યુએને ઇન્ટરનેશનલ લીગ (International League) ટી20ની પહેલી ટુર્નામેન્ટ શરૂ તે અગાઉ ટીમની જાહેરાત (Team announcement) થઇ ચુકી છે. ટીમ અબુધાબી (Abu Dhabi) સ્થિત રહેશે અને તે વર્તમાન અને ભૂતકાળના MIના ખેલાડીઓ #વન ફેમિલીમાં જોડાવાનારા નવા ખેલાડીઓનો સમાવેશ થયો છે. કાયરન પોલાર્ડ,ડેવેન બ્રાવો,નિકોલસ પુરન, અને ટ્રેટન બોલ્ટ MI એમિરેટ્સની ટુર્નામેન્ટની શરૂઆત થાય તે પહેલા જોડાવા માટે તૈયાર છે. અને એમાંના આઇકોનિક બ્લુ ગોલ્ડ રંગને તેની શાનદાર રમત થતી શોભાવશે.

MI #વન ફેમિલી વિષે શું આકાશ અંબાણીએ શું કહ્યું ?
રીલાઈન જીઓના ચેરમેન MI આકશ અંબાણીએ જણવ્યું હતું કે, અમારી ટિમના 14 ખેલાડીઓ ડાયનામિક ગ્રુપથી ખૂબ જ ખુશ છું. જેઓ અમારી વન ફેમિલી નો ભાગ બન્યા છે.જેઓ MI એમિરેટ્સેનું પ્રતિનિધિઓ કરશે અમારી ટીમ એક મુખ્ય સ્તંભ તરીકે કાયરન પોલાર્ડઅમારી સાથે હોવાનો અમને આનંદ છે ડેવેઇન બ્રાવો,પેટન બોલ્ટ અને નિકોલસ પુરન અમારી સાથે પાછા ફરી રહ્યા છે. MI એમિરાટ્સ તમ,તમામ ખેલાડીઓ નુ ખૂબ જ હાર્દિક સ્વાગત કરીએ છીએ, એમાંય અનુભવ અને યુવા પ્રતિમાના રોકાણ કરી સંતુલન જાળવવા માટે અમારી ટિમ જાણીતી છે. છે.તેમની પ્રતિમાને અનલો કરીને કરીને અમને mi ની પદ્ધતિથી રમત રમવામાં ચાહકો મારી પાસેથી આજ અપેક્ષા રાખે છે. અને એમાં એક મુખ્ય મંત્રને આગળ વધારશે.
કરાર બંધ કરવામાં આવ્યા છે. અને નજીકના ભવિષ્યમાં યુઆઇના સ્થાનિક ખેલાડીઓને પણ ટીમમાં ઉમેરવામાં આવશે તેવું રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણીએ ઉમેર્યું હતું.

ટિમના જાહેર થયેલ ખેલાડીઓની યાદી
ડેવેઇન બ્રાવો,પેટન બોલ્ટ, નિકોલસ પુરન, ટેરેન્ટ બોલ્ટ,આન્દ્રે ફેલ્ટચર, ઇમરાન તાહિર, સુમિત પટેલ વીલ સ્મિડ, જોર્ડન ટૉપ્સન,નજીબુલ્લા,ફૈઝલહક ફારુકી,બ્રેડલી વીલ,બસ ડે લીડેનો સમાવેશ થાય છે.આ અઠવાડિયાની શરૂઆતથી જ mi એ અમીરાત અથવા લોકપ્રિય રીતે કહીએ તો માય એમ આર્ટસ ના નામ અને ઓળખ જાહેર કરી હતી આ ટીમ સમગ્ર રાજના તમામ ભૌગોલિક વિસ્તારમાં પથરાયેલા ચાહકોને સમર્પિત છે.ખેલાડીઓને ટિમની માર્ગદર્શિકા મુજબ કરાર બદ્ધ કરવામાં આવ્યા છે.MI ટીમના ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાની કૈંપટાઉં ટિમના ભાગ રૂપે ત્રણ વિદેશી ખેલાડીઓ એક દક્ષિણ આફ્રિકા ટિમના સભ્ય અને એક દક્ષિણ આફ્રિકાના અન્કેપ્ટ ખેલાડીનો સહમાવેશ થઈ રહ્યો છે.

Mi કેપ્ટાઉન ક્રિકેટ લીગ T20 સાઉથ આફ્રિકાની ટિમની જાહેરાત થઇ
શનિવારે ક્રિકેટ સાઉથ આફ્રિકાની શરૂઆતની આવૃત્તિ માટે પહેલા પાંચ ખેલાડીઓ ની સાઇન કરવાની જાહેરાત કરી છે.. હેસ્ટીક હેવન ફેમિલી ટીમમાં જોડાશે અને આઇકોનિક બ્લ્યુ અને ગોલ્ડન રંગની રમત ગરિમા ને શોભાવશે જેને ચાહકો mi ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખે છે તે mi કેપ્ટ ટીમના ભાગરૂપે ત્રણ વિદેશી ખેલાડીઓ એક દક્ષિણ આફ્રિકાની ટીમનો સભ્ય અને એક દક્ષિણ આફ્રિકાના અનકેપ ખેલાડી નો સમાવેશ થાય છે.પાંચ ખેલાડીઓની નમોની યાદી આ પ્રમાણે છે.કાગીસો રબાડા, ડેવિલ્ડ બ્રેવીસ, રાશિદ ખાન, સેમ પુરણ સેમ કુરન અને લીમાં લિવિગ્સટન નો સમાવેશ થાય છે

Most Popular

To Top