ઘાના: પશ્ચિમ આફ્રિકાના (West Africa) ઘાનામાં (Ghana) એક ટ્રક બ્લાસ્ટની (Truck Blast) ઘટનામાં 17 લોકોના મોત અને 59 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી...
હથોડા: સુરતથી (Surat) બગસરા (Bagsara) જઇ રહેલી જીજે ૧૮ ઝેડ૧૯૪૮ નંબરની મુસાફરો ભરેલી સરકારી એસટી (S.T) બસને (Bus) કોસંબા (Kosamba) નજીક હાઈવે...
સુરત(Surat): સુરતમાં જે રીતે બે દિવસથી કોરોનાના (Corona) કેસ ઘટી રહ્યાં છે તે જોતા કોરોનાની ત્રીજી લહેરના વળતાં પાણી થઈ રહ્યા હોવાનું...
સુરત: ખરચ (Kharch) ગામે આવેલી બિરલા ગ્રુપની (Birla Group) કંપની બિરલા સોલ્યુલોસિક કંપનીના સીઈટીપીથી ટ્રીટેડ કેમિકલ વેસ્ટ વોટર (Chemical waste water treated...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકામાં કેટલીક નામચીન સસ્તા અનાજના દુકાનધારકો મનસ્વી રીતે પુરવઠા વિભાગ દ્વારા નહીં ફાળવાતાં એવા જુવારના જથ્થાને પણ ઘઉંના (Wheat)...
સુરત: સુરત મનપાની દબાણ ટીમ પર હુમલો થવાનો સિલસિલો એસઆરપીની ટીમ આવ્યા બાદ પણ અટકતો નથી. ત્યારે ગુરુવારે મનપાના વરાછા ઝોનમાં અર્ચના...
ગાંધીનગર(Gandhinagar): આજે ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ-IIT RAM અમદાવાદનો (Ahmedabad) ૪થો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ પદેથી સંબોધન કરતાં...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યભરમાં કોરોનાનો (Corona) બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેમ એક જ દિવસમાં વધુ એક વખત રેકોર્ડ બ્રેક 24485 નવા કેસ નોંધાયા છે....
સુરત: (Surat) ડિંડોલી બસ સ્ટેશનની સામે જ એક હાઇવા ટ્રક ડ્રાઇવરે (Truck Driver) ઇલેક્ટ્રીશીયનને અડફેટમાં લીધો હતો. અકસ્માત (Accident) બાદ પણ ટ્રક...
દુબઇ(Dubai): યુએઇમા (UAE) રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) કંગાળ પ્રદર્શનને કારણે આઇસીસીની (ICC) વર્ષની ટી-20 મેન્સ ટીમમાં એકપણ ભારતીય ખેલાડીને (Indian...
સુરત: (Surat) ગઇ તારીખ 06-01-2022 ના રોજ સુરતના સચિન જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં આવેલી ઉન ખાડીમાં ટેન્કર ભરેલું હાઇકેલ કંપનીનું પ્રદૂષિત કેમિકલ વેસ્ટ...
હથોડા(Hathoda): પાલોદ પોલીસ (Police) ચોકીના ફોજદાર અશોક પટેલ (Ashok Patel) ગુરુવારે (Thursday) પેટ્રોલિંગમાં (Petroling) નીકળતાં કીમ ચાર રસ્તાના જાહેર માર્ગ પર ગભરાયેલા...
બીલીમોરા(Bilimora) : પ્રેમ લગ્ન (Love Marriage) કર્યા હોવાની અદાવત રાખી કાકા સસરા અને તેના પુત્રએ ઢીકમુક્કીનો માર મારી ફરાર થઈ ગયા હતા....
તમિલનાડુનું (Tamilnadu) એક યુગલ (Couple) કોરોનામાં નિયંત્રણો હોવાથી ‘મેટાવર્સ’ની આભાસી દુનિયામાં (Metavers’ Virtual World) લગ્ન (Marriage) કરશે. હેરી પોટર થીમ પર આ...
નવસારી(Navsari): ભરૂચના (Bharuch) પતિ (Husband) અને સાસુએ (Mother in law) નવસારીની પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. તેમજ પતિના અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના ચાર ગામો હવે કેન્દ્રશાષિત પ્રદેશમાં (Union Territory) સામેલ કરાશે, જેના પગલે હવે આ ચાર ગામોને દારૂબંધીનો કાદો લાગુ પડશે...
હવે ભારત વિરુધ્ધ ખોટા સમાચાર (News) તેમજ અફવા ફેલાવનાર યુ ટ્યુબ ચેલનો અને વેબસાઈટની ખેર નથી. દેશમાં આવી જ કેટલીક યુ-ટયુબ (U-Tube)...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના (Corona) કેસોએ રોકેટ ગતિ પકડી છે. કેસોમાં દિવસેને દિવસે ઉછાળો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આગામી દિવસોમાં કેસોને...
સુરત: (Surat) સુરતના વરાછા વિસ્તારમાં મંગળવારે રાત્રે ખાનગી લકઝરી બસમાં (Bus) આગ (Fire) લાગવાના મામલે ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં બસમાં આગ...
સુરત: (Surat) સુરતના સરસાણા ખાતે ડ્રીમ સિટી (Dream City) પ્રોજેક્ટ હેઠળ નવ નિર્માણાધીન અતિમહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સ (SDB) વિવાદમાં સપડાયો છે....
સુરત: (Surat) શહેરની સચીન જીઆઇડીસીના (Sachin GIDC) ટેન્કર કાંડ પાછળ કેમિકલ લોચા બહાર આવ્યા છે. ખાડીમાં હાઇડ્રોજન સલ્ફર સાથે સાઇનાઇડનું પ્રમાણ મળી...
સુરત: (Surat) જીઆઇડીસી વિસ્તારમાં ઔદ્યોગિક એકમો (Industrial Units) દ્વારા ટ્રીટ કર્યા વગર જ કેમિકલયુક્ત પાણી (Chemical Water) ડ્રેનેજમાં છોડાતું હોવાની વાત નવી...
સુરત: (Surat) કોરોનાની ત્રીજી લહેરમાં જે રીતે કેસ (Corona Case) વધી રહ્યાં છે તેની પાછળ નવા વેરિએન્ટની સાથે સાથે લોકો તેમજ કેટલાક...
સુરત: (Surat) શહેરમાં હવે હાઇ એજ્યુકેશન ધરાવતા લોકોએ હવે સંમતિથી કોર્ટમાં (Court) છૂટાછેડા લઇ લેવાનો વિદેશી (Foreign) માર્ગ અપનાવ્યો છે. સંતાન ન...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) રાજ્યમાં શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે તમામ શાળાઓ (Schools) ખોલવાની મંજૂરી આપી...
દેહરાદૂન : (Dehradun) ભારતીય જનતા પાર્ટીએ (BJP) ઉત્તરાખંડમાં (Uttarakhand) 2022ની વિધાનસભા ચૂંટણી (Assembly elections) માટે ઉમેદવારોની (Candidates) પ્રથમ યાદી (Fist List) જાહેર...
આણંદ : આણંદ જિલ્લામાં વકરી રહેલા કોરોના કેસના પગલે તંત્ર દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ સેન્ટર...
મુંબઈ: શેરબજારમાં (Sensex) છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ફુગાવાની (Inflation) ચિંતા અને ફેડ રેટમાં વધારાને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ (Benchmark...
નડિયાદ: નડિયાદ નજીક આવેલ સ્વીટકો કંપનીના કામદારોએ કામના કલાકો તેમજ પગાર મુદ્દે આંદોલન ચલાવ્યું હતું. છેલ્લાં કેટલાક દિવસોથી ચાલી રહેલાં કામદારોના આ...
આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરે વધુ એક વખત તંત્રની ઉંઘ હરામ કરી નાંખી છે. બીજી લહેરના અનુભવ બાદ તંત્ર દ્વારા...
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસ પર આવશે, ફૂટબોલર સાથે ફોટો પડાવવા આટલા લાખ ખર્ચ કરવા પડશે
હાજર ન રહેતાં એનઆરઆઇ પતિની પત્ની સામે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે વડોદરા-ગોધરા-આણંદ રેલ સેક્શનનું નિરીક્ષણ કર્યું :
સોનાનો ભાવ ₹4,114 વઘી ₹1.33 લાખ અને 1 કિલો ચાંદી ₹6,899 વધીને ₹1.95 લાખ પર પહોંચી
ગોરવા દશામાં મંદિર સામે 72 કલાક બુલડોઝરની ધણધણાટી: GHBની કરોડોની જમીન ખુલ્લી થઈ
સંખેડા: બહાદરપુર નજીક સસ્તા અનાજના ગોડાઉનમાં અનાજ ભરેલી ટ્રકમાં આગ
ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!
અગોરા મોલ પાસેના ભુવામાં ટેમ્પો ગરકાવ
“હવાઈ ભાડા કાયમ માટે મર્યાદિત રાખી શકાતા નથી” ઉડ્ડયન મંત્રીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું
રૂ. 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનના કહેવાથી તેના પ્રેમીએ નાની બહેનની કરી હત્યા
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ UAE ને 234 રનથી હરાવ્યું: વૈભવ સૂર્યવંશીએ 171 રન બનાવ્યા
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રેતી ભરતા બે ટ્રેક્ટર ઝડપ્યા
ઈક્કો ગાડીની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયેલા 39 વર્ષીય બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર ગાયને બચાવવા જતા બાઈક સવારે જીવ ગુમાવ્યો
બારિયા એસ.ટી. ડેપોમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ
પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયેલ વિનેશ ફોગાટે 2028 ઓલિમ્પિક માટે નિવૃત્તિ પાછી ખેંચી
સોયાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ. 79.17 લાખનો દારૂ ઝડપાયો
સુભાનપુરાના બાળગૃહમાંથી 17 વર્ષીય સગીરા દિવાલ પર ચડી ઝાડ પરથી કુદીને ફરાર
2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડની મંજૂરી; પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ સેન્સસ થશે
વૈભવ સૂર્યવંશીએ એક ODIમાં 14 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા સુરત આવ્યા, SIRની કામગીરીની સમીક્ષા કરી
વડોદરામાં પ્રતિબંધિત સમયે પ્રવેશનાર ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 23 વાહનો ડીટેન
વી.સી.ઇ.ને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
ઇન્ડિગો કટોકટી પર DGCAની સખત કાર્યવાહી: બેદરકારી બદલ 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
719 કરોડના સાયબર ફ્રોડ મહિલા મેનેજર સહિત ચાર ઝડપાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે
SIRનો તબક્કો 14 ડિસે.સુધી ચાલશે
ગુજરાત કાતિલ ઠંડીની આગોશમાં, નલિયામાં 9 ડિગ્રી
કચ્છના જખૌ દરિયાઈ સીમામાં ઘુસેલા 11 પાકિસ્તાનીની અટકાયત
અમદાવાદમાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા
ઘાના: પશ્ચિમ આફ્રિકાના (West Africa) ઘાનામાં (Ghana) એક ટ્રક બ્લાસ્ટની (Truck Blast) ઘટનામાં 17 લોકોના મોત અને 59 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલો અનુસાર, આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આ બ્લાસ્ટ થયો છે. સરકારના જણાવ્યા અનુસાર, ખાણકામમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો ભરેલી ટ્રક જઈ રહ્યો હતો ત્યારે એક મોટરસાઇકલ સાથે અથડાયો (Accident) હતો અને જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા અને 59 અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ગુરુવારે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ (Post) કરવામાં આવેલા વીડિયોમાં (Video) વિસ્ફોટનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે. જેમાં ડઝનેક ઈમારતો કાં તો ધરાશાયી થઈ ગઈ છે અથવા તો કાટમાળના ઢગલામાં ફેરવાતી જોવા મળી રહી છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે ‘પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માઇનિંગ વિસ્ફોટકોની હેરફેર કરતું વાહન એક મોટરસાઇકલ (Bike) સાથે અથડાયું હતું, જેના કારણે વિસ્ફોટ થયો હતો. જ્યાં સુધી સ્થિતિ પહેલા જેવી સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોને તેમની સલામતી માટે અકસ્માત સ્થળ પરથી અન્ય શહેરોમાં જવાની સલાહ આપવામાં આવી છે.
500 ઈમારતોને નુકસાન
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (NADMO) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સેજી સાજી અમેદોનુએ જણાવ્યું હતું કે 500 ઈમારતો આ બ્લાસ્ટના લીધે તૂટી પડી છે. છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે તેમણે 10 મૃતદેહો જોયા છે. આ વિસ્ફોટ એપિએટમાં થયો હતો, જે દેશના પશ્ચિમ વિસ્તારમાં બોગોસો અને બાવડી શહેરોની વચ્ચે આવેલું છે. અહીં એક મોટરસાઇકલ વિસ્ફોટકો ભરેલી ટ્રકની નીચે આવી ગઈ હતી, જે કેનેડિયન કિનરોસ કંપની (Canadian Kinross Company) દ્વારા સંચાલિત ચિરાનો સોનાની ખાણ (Gold mine) તરફ જઈ રહી હતી. કિનરોસના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે જ્યાં આ ઘટના બની તે સ્થળ ખાણથી 140 કિલોમીટર (87 માઈલ) દૂર હતું.