મુંબઈ: આમિર ખાન (Aamir Khan) પ્રોડક્શન્સ (Productions) દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટએ (Tweet) જબરદસ્ત ધૂમ મચાવી છે. પ્રોડક્શનના ટ્વિટર હેન્ડલ પર માફી...
કેન્દ્ર સરકારે (Central Government) ગુરુવારે તેના કર્મચારીઓ (Employee) માટે રજાઓ (Leave) અને પાત્રતા સંબંધિત નિયમો પર FAQ (Frequently Asked Questions) જાહેર કર્યા...
ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના ઉછાલી ગામ (Uchali Village) નજીકથી વહેતી અમરાવતી ખાડી (Amravati Bay) વનખાડીમાં સેંકડો માછલીઓના (Fishes) મોત (Death) નિપજતા ફરી...
નવી દિલ્હી: સુરક્ષા પરની કેબિનેટ કમિટી (CCS) એ 1 સપ્ટેમ્બર 2022 ના રોજ LCA માર્ક 2 ફાઇટર જેટના (Fighter Jet) વિકાસ માટે...
ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ (CSKCL), જોહાનિસબર્ગ સ્થિત ચેન્નાઈ સુપર કિંગ્સ અને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની SA20 લીગના માલિકે ગુરુવારે તેની ટીમના નામના...
રાજપીપળા : નર્મદા (Narmada)જિલ્લાના નિવૃત્ત (Retired) પોલીસ (Police) અધિકારી એલ.યુ.વસાવાના પુત્ર, પુત્રવધૂ તથા 3 વર્ષની પૌત્રીનું નેત્રંગ અને ડેડિયાપાડા વચ્ચે રમણપુરા ગામ...
નવી દિલ્હી: એશિયા કપ 2022માં (Asia Cup 2022 ) 31 ઓગસ્ટની સાંજે હોંગકોંગ (Hong Kong) સામેની મેચમાં (Match) કોહલીએ (Kohli) અડધી સદી ફટકારી...
નવી દિલ્હીઃ (New Delhi) દેશમાં તાજેતરમાં રસ્તાઓનો ઝડપી વિકાસ થયો છે. કોઈપણ દેશના વિકાસમાં રસ્તા મહત્વનો ભાગ ભજવે છે. આ જ કારણ...
અમેરિકા: અમેરિકા(America)ના કેલિફોર્નિયામાં ભારતીય-અમેરિકન વ્યક્તિ સાથે વંશીય શોષણની ઘટના સામે આવી છે. જેમાં એક ભારતીયએ બીજા ભારતીય સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેમાં...
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ (Virat Kohli) મુંબઈના (Mumbai) જુહુમાં (Juhu) ભાડે (Lease) લીધેલી એક પ્રોપર્ટી...
ગુજરાત હાઈવેના રસ્તા માટે આપણે ગર્વ લેતા હતા પણ આજે રસ્તા બિસ્માર હાલાતમાં નજરે પડી રહ્યા છે. યુધ્ધના ધોરણે એ માટે કામ...
સુરત: (Surat) સુરત મનપાએ (Municipal Corporation) શહેરમાં ટ્રાફિકનું (Traffic) ભારણ હળવું કરવા અને નદી કિનારાના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઝડપથી પહોંચી શકાય...
નવી દિલ્હી: ભારત(India)નો મોસ્ટ વોન્ટેડ(Most wanted) આરોપી(accused) અને અંધારી આલમના માફિયા ડોન(Don) દાઉદ ઇબ્રાહીમે(Dawood Ibrahim) ફરી વખત મુંબઇ(Mumbai) પર ડોળો નાખ્યો છે....
અમદાવાદ: ભાદરવા મહિનાના પ્રારંભથી જ ગુજરાતના (Gujarat) આકાશમાં કાળાડિંબાગ વાદળો ઘેરાવા માંડ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) તો આજે સવારથી જ વીજળીના ચમકારા સાથે...
સુરત: (Surat) શહેરમાં વસ્તીમાં ધરખમ વધારો થવાની સાથે શહેરનું વિસ્તરણ થયું છે. જેની સામે પોલીસ સ્ટેશનો (Police Station) તથા શહેરમાં પોલીસ મહેકમ...
એક ખૂબ જ મહેનતુ સજ્જન, નામ રમેશભાઈ. સવારથી સાંજ સુધી એકાઉન્ટન્ટ તરીકે ઈમાનદારીથી નોકરી કરે અને પછી બે છેડા ભેગા કરવા માટે...
નવી દિલ્હી: ભારત સરકારના ડરથી Xiaomi, Vivo અને Oppo જેવી ચીની મોબાઈલ કંપનીઓએ સસ્તા ભારતના સ્માર્ટફોન માર્કેટથી દૂર રહેવાનું શરૂ કરી દીધું...
અમેરિકા(America): ભારત(India)ના વડા પ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi), આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)ના મુખ્ય પ્રધાન(CM) જગન મોહન રેડ્ડી(Jagan Mohan Reddy) અને બિઝનેસ ટાયકૂન(Business tycoon)...
નવી દિલ્હી: ઈજામાંથી સાજો થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) ઓપનર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલનું (KLRahul) ફોર્મ ચિંતા...
પોર્ટુગલ: પોર્ટુગલ(Portugal)માં ભારતીય મહિલા(Indian Woman)ના મોત(Death) ને લઈને હોબાળો મચી ગયો છે. આટલું જ નહીં મહિલાના મૃત્યુને કારણે આરોગ્ય મંત્રી(Health Minister) ડો....
સુરત (Surat): ભાદરવો મહિનો શરૂ થવા સાથે જ ફરી મેઘરાજાએ દર્શન દીધા છે. ગણેશચતુર્થીના દિવસથી જ સુરત શહેર-જિલ્લો, દક્ષિણ ગુજરાત અને હવે...
કુદરતનાં તમામ સર્જનો પૈકી સૌથી વિચિત્ર સર્જન એટલે માનવ. પોતાની બુદ્ધિ વડે તે કુદરતના ક્રમને ઉલટાવવાની ગુસ્તાખી સતત કરતો રહ્યો છે અને...
જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ મેઘધનુષી રંગો રાજનીતિના આકાશમાં ઉભરી રહ્યા છે. જે યુદ્ધ ભાજપ માટે એકદમ આસાન લાગતું...
મહારાની તરીકે હુમા કુરેશી મહિલા રાજનેતાનો પાઠ ભજવી રહી છે અને તે એવો છે કે કયાં બિહારના વિધાનસભા ઇલેકશનમાં કે પછી લોકસભામાં...
આજની જે દુનિયા છે તેવી દુનિયા આદમ અને ઈવના સમયે નહોતી. જે તે સમયે સમજ અને સંસ્કૃતિ વિનાની આ દુનિયામાં સમયાંતરે સુધારાઓ...
સુરત(Surat) : ગણેશ ઉત્સવની (GaneshUtsav) ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતમાં બુધવારે મોડી રાત્રે હત્યાનો (Murder) ચકચારી બનાવ બન્યો છે. અહીંના લિંબાયત વિસ્તારમાં એક...
નવી દિલ્હી: મોંઘવારીનો ચારેબાજુ માર સહન કરી રહેલા લોકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ...
નવી દિલ્હી (New Delhi): નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ડોન(Underworld Don) દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) પર 25 લાખ રૂપિયાનું ઈનામ (Reward)...
સુરત: છેલ્લાં કેટલાંક દિવસથી સુરત (Surat) શહેરના લોકો ગરમી અને ઉકળાટથી હેરાન પરેશાન થઈ ગયા હતા, પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં એકાએક...
રાજકોટ: નવસારી(Navsari) બાદ હવે રાજકોટ(Rajkot)માં ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સવારનાં સમયે ધરા ધ્રુજી ઉઠી હતી....
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
મુંબઈ: આમિર ખાન (Aamir Khan) પ્રોડક્શન્સ (Productions) દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટએ (Tweet) જબરદસ્ત ધૂમ મચાવી છે. પ્રોડક્શનના ટ્વિટર હેન્ડલ પર માફી માંગતો વીડિયો (Video) શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપમાં લોકોની માફી માંગવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે જો મારા કથન અને કૃત્યથી અજાણતા કોઈનું દિલ દુભાવ્યું હોય તો હું માફી માંગુ છું. આ ટ્વીટ પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. કારણ કે આ ટ્વીટ આમિર ખાન પ્રોડક્શનની હતી.
પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ આવ્યો હતો. ટ્વીટ ડિલીટ થવાના કારણે ફેન્સ ચોંકી ગયા આ ટ્વીટ પોસ્ટ થયાના લગભગ 12 કલાક બાદ તેને હટાવી દેવામાં આવી છે. જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ઘણા લોકોનું માનવું હતું કે આમિર ખાન પ્રોડક્શનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. જો કે મળતી માહિતી મુજબ આમિર ખાને જે વીડિયો ટ્વિટ કર્યો હતો તેમાં તેણે શરૂઆત મિચ્છામી દુક્કડમથી કરી હતી. તેણે જણાવ્યું હતું કે આપણે સૌ માનવી છે. બધાથી જ ભૂલો થાય છે. કયારેક બોલીને..કયારેક હરકતોથી.. કયારેક અંજાનથી…કયારેક ગુસ્સમાં..કયારેક મજાકમાં..કયારેક ન વાત કરીને…જો હુંએ કોઈ પણ રીતે તમારા દિલને ઠેસ પહોંચાડી હોય તો હું મન, વચન, કાયા થી માફી માગુ છું…’ જો કે આ વીડિયો ડિલીટ કર્યાના થોડા સમય પછી પાછો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અગાઉ શેર કરેલા વીડિયોમાં ઈન્સાન શબ્દનો ઉલ્લેખ થયો હતો જે ખોટી રીતે લખવામાં આવ્યો હતો. પછી ‘ઈન્સાન’ સાચી રીતે લખીને બીજીવાર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
— Aamir Khan Productions (@AKPPL_Official) September 1, 2022
મળતી માહિતી મુજબ આમિર ખાન પ્રોડક્શન વતી મુકવામાં આવેલ માફીના વીડિયોને લોકોએ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા અને આમિર ખાનના જૂના વિવાદાસ્પદ નિવેદન સાથે જોડ્યો હતો. યૂઝર્સનું માનવું હતું કે લાલ સિંહ ચઢ્ઢાના ફ્લોપ પછી આમિરે પાઠ શીખ્યો છે. એટલા માટે હવે તેણે પોતાના નિવેદન માટે માફી માંગી છે. જો આમિરે આ પહેલા કર્યું હોત તો તેની ફિલ્મની બોક્સ ઓફિસ પર ખરાબ સ્થિતિ ન હોત. કેટલાક લોકો આમિર ખાનના સમર્થનમાં પણ આવ્યા હતા.