સુરત: આગામી બારથી ઓગણીસ સપ્ટેમ્બર (September) દરમિયાન સુરતના (Surat) ડુમસના (Dummas) બીચ ઉપર સૌપ્રથમ વખત નેશનલ લેવલ બીચ વોલીબોલ (Volleyball) સહિતની રમતોત્સવ...
સુરત: ટફ સ્કીમ (Tough scheme) 31 માર્ચથી બંધ થતાં ટેક્સટાઇલમાં (Textile) ટેક્નોલોજી અપગ્રેડેશન (Upgradation) અટકી પડ્યું હતું. માત્ર સુરતમાં 3000 કરોડની મશીનરીના...
સુરત: તાજેતરમાં સુરત (Surat) અને તાપી (Tapi) જિલ્લાના આજુબાજુના વિસ્તારો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં (જેવા કે, ઓલપાડ, કીમ, સેવણી, કામરેજ, કોસંબા, માંગરોળ,...
દુબઇ : એશિયા કપની (Asia Cup) આજે અહીં ગ્રુપ-બીની (Group B) બંને ટીમ (Team) માટે કરો યા મરો સમાન મેચમાં બાંગ્લાદેશની ટીમે...
નવી દિલ્હી : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અંડરવર્લ્ડ ડોન (Underworld Don) દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયાનું ઈનામ (Prize) જાહેર કર્યું છે. તપાસ...
પલસાણા: કડોદરા ખાતે જૂની અદાવતમાં બે પડોશીઓ વચ્ચેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં એક યુવાને બીજાને ગદડાપાટુનો...
સુરત: શહેરના પાલનપુર જકાતનાકા પાસે ગઈકાલે સાંજે બાઈક (Bike) ઉપર આવેલા બે અજાણ્યાએ યુવક ઉપર જીવલેણ હુમલો (Attack) કર્યો હતો. યુવકને પેટમાં...
સુરત: સોનગઢના (Songadh) મેઢા ગામે ધોધ જોવા માટે આવેલા સુરતના (Surat) માંડવીના ચાર યુવકો પૈકીનો એક યુવક મિત્રોથી છૂટો પડી જતાં ઊંડાણનાં...
સુરત: એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસની (Express) સુરત-શારજાહ (Surat-Sharjah) ફ્લાઇટને મળેલા સજ્જડ પ્રતિસાદને પગલે એરલાઇન્સે (Airlines) ઓક્ટોબર-2022થી માર્ચ-2023 સુધીના વિન્ટર શિડ્યુલમાં (Winter...
નવી દિલ્હી: નૈઋત્યનું ચોમાસુ (Monsoon) તેની વિદાય એવી અદામાં લેવાની તૈયારી કરી રહ્યું છે જયારે તે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહારના...
વિસ્મર: વિશ્વનું (World) સૌથી મોટું ક્રૂઝ શીપ (Cruise ship) તેની પહેલી સહેલગાહ પર નિકળે તે પહેલા જ તેને ભંગારવાડે વેચવાનો સમય આવ્યો...
કોલંબો: આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (International Monetary Fund) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે તે શ્રીલંકાને (SriLanka) એક પ્રાથમિક કરાર હેઠળ ચાર...
નવી દિલ્હી : વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીના જન્મદિવસ (Birthday) નિમિત્તે ભાજપ (BJP) તેના પખવાડિયા સુધી ચાલનારા ‘સેવા’ અભિયાનના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં...
ગાંધીનગર: રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિકસતી જાતિ (ઓબીસી)ને બંધારણની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) વસતીના ધોરણે અનામત આપવા...
ગાંધીનગર: હવે આગામી તા.10 અને 11મી સપ્ટે. એમ બે દિવસ માટે પીએમ (PM) નરેન્દ્ર મોદી ગુજરાતની (Gujarat) મુલાકાતે આવે તેવી સંભાવના છે....
સુરત, ગાંધીનગર: દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી (Tapi) નદી પર કાર્યરત ઉકાઈ (Ukai) બંધ જળાયશયને આ વર્ષે ૫૦ વર્ષ પુર્ણ થયા છે. આઝાદીના...
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વ્રારા ગુજરાતના (Gujarat) ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આવશે. ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ...
ગાંધીનગર: મુખ્યપ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાની (Fair) મુલાકાત લઈને અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવની પાજ અર્ચના કરી હતી. ખાસકરીને...
નવસારી : વિજલપોર (Vijalpore) ફાટક પાસે ફોટા પડાવ્યા બાદ યુવાને ફોટોગ્રાફરને (Photographer) પૈસા આપવાને બદલે માર મારતા મામલો જલાલપોર (Jalalpore) પોલીસ (Police)...
જીનીવા : ચીન (China) દ્વારા તેના પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં ભેદભાવભરી રીતે યુઘુર તથા અન્ય મોટે ભાગે મુસ્લિમ એવા વંશિય જૂથોના લોકોની ભેદભાવભરી...
બૈજિંગ : ચીનમાં (China) લગ્નોની (Marriage) સંખ્યા ૩૬ વર્ષની નીચી સપાટીએ પહોંચી છે જેમાં પરિણીત યુગલોની નોંધણીઓ ૨૦૨૧માં ૮૦ લાખની નીચે પહોંચી...
સિદ્ધુ મૂસેવાલાના (Sidhhu Musewala) નિધન બાદ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને (Panjabi Film Industries) વધુ એક આંચકો લાગ્યો છે. અન્ય એક પ્રખ્યાત પંજાબી ગાયક...
કોલકાતા : ભારતની નેશનલ મહિલા ફૂટબોલ ટીમની (Football Team) ખેલાડી સૌમ્યા ગુગુલોથ અને ગોકૂલમ કેરળ એફસીમાં (FC) તેની સાથીદાર જ્યોતિ ચૌહાણની સાથે...
નવી દિલ્હી : અપેક્ષા ફર્નાન્ડિસ વર્લ્ડ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપની (World Junior Swimming Championships) ફાઇનલમાં (Final) પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા સ્વીમર બની છે....
ઓસાકા: સ્ટાર ભારતીય શટલર એચએસ પ્રણોયે ગુરુવારે અહીં માજી વર્લ્ડ ચેમ્પિયન સિંગાપોરના લોહ કીન યૂ સામે સીધી ગેમમાં (Game) જીત મેળવીને તેની...
ભરૂચ: ભરૂચ (Bhaeuch) જિલ્લામાં મેઘરાજાની મહેરથી ( Heavy-Rain) ઠંડક પ્રસરી ગઈ હતી, જેમાં હાંસોટ(Hasot) તાલુકામાં અડધા દિવસે બે ઇંચ, ઝઘડિયામાં દોઢ ઇંચ...
દુબઇ: હોંગકોંગ (Hong Kong) સામે 68 રનની (Run) ધમાકેદાર ઇનિંગ રમ્યા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે તે ટી20 ટીમમાં કોઈપણ ક્રમમાં...
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor And Aliya Bhatt) સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની (Brahmastra) ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. લાંબા...
દમણ : સંઘ પ્રદેશ દમણમાં (Daman) પ્રેમ સંબંધની અને અગાઉની અદાવત રાખી મિત્રોએ (Friends) જ મિત્રની બીયરની કાચની બોટલ અને પથ્થર વડે...
ભરૂચ: (Bharuch) ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર (Sardar Sarovar) નર્મદા ડેમના (Narmada Dam) દરવાજા છેલ્લા ૨૦ દિવસથી ખુલ્લા છે. જો કે, ઉપરવાસમાંથી હવે...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
સુરત: આગામી બારથી ઓગણીસ સપ્ટેમ્બર (September) દરમિયાન સુરતના (Surat) ડુમસના (Dummas) બીચ ઉપર સૌપ્રથમ વખત નેશનલ લેવલ બીચ વોલીબોલ (Volleyball) સહિતની રમતોત્સવ યોજાશે. સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ કહ્યું હતું કે, સુરત શહેર આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની રમતગમતોનું સાક્ષી બની રહેશે. આગામી બારથી ઓગણીસ સપ્ટેમ્બર દરમિયાન સુરત શહેરમાં સૌપ્રથમવાર બીચ વોલીબોલ કોમ્પિટિશન યોજાઇ રહી છે. ડુમસના દરિયા ઉપર વિદેશોના દરિયાઇ બીચ જેવી રીતે રમતો રમાય છે તેવી કોમ્પિટિશન યોજાશે. કલેકટરે કહ્યું હતું કે, નેશનલ ગેમ્સ ફેસ્ટિવલમાં સુરતમાં ચાર રમતો ઉપર પસંદગી ઉતારાઇ છે. જેમાં બીચ વોલીબોલ, વોલીબોલ, બેડમિંટન તેમજ ટેબલ ટેનિસનો સમાવેશ થાય છે. અલગ અલગ રમતો માટે અલગ લોકેશન્સ હશે. આ રમતોત્સવમાં દેશભરના 36 રાજયો અને સંઘપ્રદેશના મળી 1100 ખેલાડીઓ ઉમટી પડશે.
ટ્રાયબલ ડાન્સ પણ યોજાશે
જિલ્લા કલેકટર આયુષ ઓકએ કહ્યું હતું કે, નેશનલ ગેમ્સ ફેસ્ટિવલને રંગારંગ બનાવવા માટે દક્ષિણ ગુજરાત સહિત દેશભરના આદિવાસી વિસ્તારોના નૃત્યો યોજાશે. મોટાભાગે આવા ડાન્સ વિદેશોમાં યોજાય છે. સુરતમાં પણ આ ડાન્સ કાર્નિવલ યોજાશે.
મ્યુઝિકલ બેન્ડ કોમ્પિટિશન પણ કરાશે
જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, નેશનલ ગેમ્સ ફેસ્ટિવલમાં મ્યુઝિકલ બેન્ડ કોમ્પિટિશન પણ યોજાશે.