સુરત: કેન્દ્ર સરકારે (Central Govt) દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Mega Textile Park) બનાવવા માટે 4445 કરોડની રકમની ફાળવણી કરી છે. આ...
સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત- શારજાહ ફલાઇટને સુરતથી (Surat) મળી રહેલા સારા પ્રતિસાદને લીધે એરલાઈન્સે આ ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ બુધવાર અને...
સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) આગ (Fire) લાગવાના બનાવો અટકતા નથી. શુક્રવારે ભાઠેના મેઇન રોડ પર મિલેનીયમ માર્કેટ-2માં ત્રીજા માળે એક...
શારજાહ: એશિયા કપની આજે અહીં રમાયેલી બંને ટીમ (Team) માટે જીતવી જરૂરી એવી મેચમાં (Match) મહંમદ રિઝવાન અને ફખર ઝમાંની ધીમી અર્ધસદીઓ...
વ્યારા: નિઝરથી બાઇક ચોર ઉચ્છલ થઇ સોનગઢ તરફ આવતો હોવાની બાતમીનાં આધારે એલસીબીએ ઉચ્છલ ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવી આ બાઇક ચોરને...
કીમ: કીમ રેલવે ફાટક આગામી ૩થી ૫ ઓગસ્ટ એમ ત્રણ દિવસ માટે અગત્યના સમારકામના ભાગરૂપે બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં...
ગાંધીનગર : યાત્રાધામ અંબાજીમાં (Ambaji) યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો...
ગાંધીનગર : રાજ્યની તમામ મેડિકલ કોલેજ (Medical Collage) સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી...
કામરેજ: કઠોરના (Kathor) સહકાર બંગ્લોઝમાં રહેતી મહિલા તથા પુત્રીને પાડોશી મહિલાએ ( Woman) જાતિ વિષયક બોલી ગાળો આપીને (Attek) માર મારી તેમજ...
લંડન: બ્રિટનના (Britain) વડાપ્રધાન (PM) પદના નિર્ણયનો સમય નજીક આવ્યો છે. જોરદાર પ્રચાર ઝુંબેશ બાદ કંઝર્વેટિવ પક્ષના સભ્યો આજે છેલ્લા તબક્કાનું મતદાન...
પિથોરાગઢ: ઉત્તરાખંડના (Uttrakhand) અલમોડા જિલ્લામાં એક સવર્ણ જ્ઞાતિની મહિલા સાથે લગ્ન (Marriage) કરતા એક દલિત યુવકની તેના સાસરિયાઓ દ્વારા હત્યા (Murder) કરવામાં...
નવી દિલ્હી: એક દિવસમાં ૬૧૬૮ નવા કોરોના (Corona) વાયરસના કેસો નોંધાવાની સાથે ભારતના (India) કોવિડ-૧૯ના કુલ કેસો ૪૪૪૪૨પ૦૭ થયા છે, જ્યારે કે...
મુંબઈ: આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર બોલિવૂડ ફિલ્મોના (Bollywood Film) બહિષ્કારનો ટ્રેન્ડ (Trand) ઝડપથી વધી રહ્યો છે. આમિર ખાનની ફિલ્મ...
વ્યારા: ડોલવણના (Dolvan) મહુવરિયા ગામના (Mahuvaria village) શખ્સની મોટરસાઇકલને (Motorcycle) અજાણ્યા મોટરસાઇકલ ચાલકે ટક્કર (Hit) મારતાં તેનું સ્થળ પર જ મોત (Death)...
વલસાડ : વલસાડ (Valsad) સેન્ટ્રલ એસટી (ST) ડેપોના નવા મકાનનું લોકાર્પણ 3 સપ્ટે. શનિવારે સાંજે 5.30. કલાકે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના...
લંડન : ઓસ્ટ્રેલિયામાં (Australia) યોજાનાર ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમની (Team) જાહેરાત કરી દીધી છે. 2010ની ચેમ્પિયન...
નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) ને શુક્રવારે તેના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કલ્યાણ ચૌબેના રૂપમાં એવા પ્રમુખ (President)...
ઓસાકા : એચએસ પ્રણોય અહીં જાપાન ઓપન (Japan Open) સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં (Badminton Tournament) શુક્રવારે ત્રણ ગેમની (Game) લડત પછી વર્લ્ડ...
સુરત: નર્મદા (Narmada) જિલ્લાના રાજપીપળામાં (Rajpipla) એક જ રાત્રિમાં તસ્કરો બે જુદી જુદી જગ્યાએથી ચંદનના (Sandalwood) ઝાડને (Tree) થડમાંથી કાપી ચોરી ગયા...
નવી દિલ્હી: જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ (Gold) મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિક સમાપ્ત થયા બાદ જ્યારે...
ન્યૂયોર્ક : સેરેના (Serena) અને વિનસ વિલિયમ્સ (Venus Williams) જ્યારે સાડા ચાર વર્ષ પછી મહિલા ડબલ્સની (Women’s Doubles) એકસાથે છેલ્લી મેચ (Match)...
નવી દિલ્હી: અનિલ અંબાણીની (Anil Ambani) દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ પાવરના (Reliance Power) શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક...
નવી દિલ્હી: 28 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુપરટેકના ગેરકાયદે ટ્વીન ટાવરને (Twin Towers) બ્લાસ્ટ (Blast) કરીને તોડી પાડવામાં આવ્યા હતા. એમેરાલ્ડ...
સુરત: ગણેશ ચતુર્થીના તહેવારમાં સુરતીઓ ગણેશ પ્રતિમાઓ,(Ganesha Statue) પંડાલો અને આકર્ષક ડેકોરેશન (Decoration)પાછળ પાણીની જેમ રૂપિયા વહાવી દેય છે.જોકે આ બધાની વચ્ચે...
નવી દિલ્હી: ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની તમામ મહિલા...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સાપુતારાથી (Saputara) વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા-ચીખલી ગામ નજીક સાપુતારા બાલાસીનોર એસટી બસ (ST Bus) સ્લીપ ખાઈને...
દુબઈ: એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય (India) ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એશિયા...
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં (Afghanistan) એક મસ્જિદમાંથી (mosque) મોટો બ્લાસ્ટ (blast) થવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેરાતમાં ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની જુમા...
રાજસ્થાન(Rajasthan) : રાજ્ય પોલીસની પીઠ થપથપાવતા રાજસ્થાનના મુખ્યમંત્રી(Chief Minister) અશોક ગેહલોતે(Ashok Gehlot) શુક્રવારે તેના કામની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે...
મુંબઈ: વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજાર પર હજુ પણ દબાણ છે. સ્થાનિક બજારે એક દિવસ પહેલા મોટા ઘટાડા પછી શુક્રવારે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: કેન્દ્ર સરકારે (Central Govt) દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Mega Textile Park) બનાવવા માટે 4445 કરોડની રકમની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ (Project) માટે કેન્દ્રને 13 રાજ્યમાંથી 18 પ્રપોઝલ (Proposal) મળી હતી, જેમાં મધ્યપ્રદેશની 4, મહારાષ્ટ્ર અને કર્ણાટકની બે-બે પ્રપોઝલ હતી. પંજાબની દરખાસ્તવાળી જમીન વિવાદી નીકળતાં દરખાસ્ત રદ કરાઈ છે. જો કે, સરકારે પાર્કની ફાળવણી માટે એક આકરી શરત મૂકતાં કેટલાંક રાજ્યો પીછેહઠ કરી શકે છે.
ટેક્સટાઇલ પાર્ક ધમધમતા કરવાનો લક્ષ્યાંક રાખ્યો
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ઉદ્યોગકારોને 15 વર્ષ સુધી એકસમાન વીજદરની સુવિધા આપવાની શરત મૂકી છે. જેથી વીજદરમાં દર વર્ષે થતા વધારાની રાહત નવા ઉદ્યોગોને મળી રહે. સરકારે 2027-28 સુધી આ ટેક્સટાઇલ પાર્ક ધમધમતા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પીએમ મિત્રા પાર્ક માટે 1000 એકર જમીન, રાજ્યની લિબરલ ટેક્સટાઇલ, લેબર પોલિસી હાઇવે, પોર્ટ, એરપોર્ટ, ટ્રેન સહિતની ઇકો ફ્રેન્ડલી કનેક્ટિવિટીના પેરામીટરમાં નવસારી વાસી-બોરસીનો પ્રોજેક્ટ રાજ્ય સરકારની જમીન ફાળવણી તૈયારીઓ અને બજેટમાં ફંડ એલોકેશનને લીધે સરકારની નજરે ચઢ્યો છે.
ઉદ્યોગકારોને જમીન સસ્તી મળે એ જરૂરી
અહીં ગ્રીન અને બ્રાઉન ફિલ્ડ પાર્ક કંપોઝિટ યુનિટ્સ સાથે શરૂ કરવાની દરખાસ્ત છે. અગાઉ જીઆઇડીસીના અધિકારીઓ, નવસારી જિલ્લાના અધિકારીઓ અને ઉદ્યોગકારોએ જોઇન્ટ ટેક્સટાઇલ સેક્રેટરી પ્રાજક્તા વર્મા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્માએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોને જમીન સસ્તી મળે એ જરૂરી છે. કારણ કે, એનાથી જ ઉત્પાદન ખર્ચ નીચે લાવી શકાય. તથા વધુમાં વધુ લોકો આ ઉદ્યોગમાં ઝંપલાવી શકશે. સુરતમાં નવા ટેક્સટાઇલ ઉદ્યોગો સ્થાપવા માટે તથા એક્સપાન્સન કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ડિમાન્ડ છે. આથી જો સુરતને બીજા વધારાના બે પીએમ મિત્રા પાર્ક આપવામાં આવશે તો પણ એ સંપૂર્ણપણે ખૂબ જ ટૂંકા સમયમાં ભરાઇ જશે.ઉદ્યોગકારો પોતાના માટે કોમન કેપ્ટિવ પાવર પ્લાન્ટ નાંખી શકે તથા કોમન બોઇલર સાથે સીઇટીપી, એસટીપી અને કામદારો માટે રહેવાની સગવડ એક જ જગ્યા ઉપર મળે તો જ પીએમ મિત્રા પાર્કની ખાસિયત છે.
મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ગુજરાત સહિત આ રાજ્યો વચ્ચે તીવ્ર સ્પર્ધા
મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ગુજરાત (વાંસી-બોરસી, નવસારી), આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, અસમ, તામિલનાડુ, રાજસ્થાન વચ્ચે તીવ્ર હરીફાઈ થવાની શક્યતા છે. આ રાજ્યોની ઠોસ દરખાસ્ત કેન્દ્રને મળી છે. કર્ણાટકે બે પાર્ક અને મહારાષ્ટ્રે બે પાર્ક માટે દરખાસ્ત મૂકી છે. મધ્યપ્રદેશ જ્યાં ટેક્સટાઇલ ઉદ્યોગનો કોઈ ખાસ વિકાસ થયો નથી, એણે 4 દરખાસ્ત મૂકી છે.