આજે બધાની બિમારી અલગ છે, દવા ને દુવાની, પટારી અલગ છે… કવિ તરુ મિસ્ત્રી સાંપ્રત સમયમાં, સમગ્ર માનવજાત વિવિધ પ્રકારની શારીરિક, માનસિક,...
સોશ્યલ મીડિયાના એક ફરતા મેસેજ મુજબ માત્ર કેરળ સરકારી હોસ્પિટલમાં જન્મેલ બાળકોની વિગત ચોંકાવી દેનાર રજૂ કરેલ છે. જે કામ સિત્તેર વર્ષથી...
સરકારી કર્મચારીઓના પગાર અને મોંઘવારી ભથ્થા બાબત તેમજ તેના નિવૃત્ત પેન્શનરોના વધતા જતા પેન્શન બાબત સરકાર સમયાંતરે તેમાં વધારાની જાહેરાત કરતી જ...
‘ગુજરાતમિત્ર’ બહોળો વાચક વર્ગ તો ધરાવે જ છે, સાથોસાથ ચર્ચાપત્ર વિભાગ પણ એટલો જ લોકપ્રિય છે. વાચકોના આ પ્રિય વિભાગમાં તા. ૨૨...
આઝાદી પછી આપણા દેશમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓની સમસ્યા પણ વધતી ગઇ છે. આજના મોંઘવારીના જમાનામાં શિક્ષણ ખૂબ...
એક દિવસ ગણિતના શિક્ષકે પોતાના વર્ગમાં આવીને કહ્યું, ‘આજે હું તમને એક એવો સવાલ પૂછવાનો છું જે ખૂબ જ અઘરો છે.આ દાખલો...
વૉશિંગ્ટન: રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) જાહેરાત કરવા માટે તૈયાર છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ (US) 1 અબજ ડોઝ વિશ્વ સાથે શેર કરવા...
કહાણી એની એ જ છે, પાત્રો પણ એનાં એ જ. વન, તેમાંથી પસાર થતો ધોરીમાર્ગ, તેના વિસ્તરણ માટેનું આયોજન, એ અંગેની અધિકૃત...
એ તો બહુ સ્પષ્ટ થઇ ચૂકયું છે કે દુનિયાના જે પણ દેશોમાં હવે ચૂંટણી થશે તેની પર સહુથી મોટો પ્રભાવ કોરોનાનો જ...
કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી ચાલી રહેલી ચર્ચાઓનો હવે છેદ ઉડી ગયો છે. એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ એવું કહી દીધું છે...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લાં પંદરેક દિવસથી પીવાના પાણીનો એક વખતનો સપ્લાય પાલિકાતંત્ર દ્વારા...
પાકિસ્તાન (Pakistan) પ્રવાસને ન્યૂઝીલેન્ડ (New Zealand)ની ટીમે રદ કરતા પાકિસ્તન દ્વારા પોતાના બચાવમાં અવનવા કારણો બહાર પાડવામાં આવી રહ્યા છે, ત્યારે હવે...
આણંદ : લુણાવાડાના નાના સોનેલા ગામે રહેતા બે ભાઈએ તેના ઘર પાસે આવેલી ખુલ્લી જમીન પચાવી પાડી તેના પર મકાન બાંધી દીધું...
આણંદ : આણંદના ફોટોગ્રાફરે તેના વકિલ અને તબીબ મિત્ર સાથે મળી યુવતીના અશ્લીલ ફોટા પાડી ચાર વરસ સુધી શારીરિક શોષણ કર્યું હતુ....
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર પાણી પાણી છવાઈ ગયાં હતાં. ડેમ, નદી, નાળા...
સુરતમાં 5000 રેમડેસિવિર ( REMDESIVIR ) ઇન્જેક્શન રાખવા મામલે પરેશ ધાનાણી ( PARESH DHANANI )એ સી.આર પાટીલ ( C R PATIL )...
કાલોલ: કાલોલ શહેરમાંથી પસાર થતા હાઈવે સ્થિત મુખ્ય ગટર લાઈનમાં વરસાદી પાણીના ભરાવાને પગલે ગટરો ઊભરાઈ જવાથી હાઇવે પર ગંદકીની રેલમછેલ સર્જાઈ...
કાલોલ: કાલોલ જીઆઇડીસીમાં આવેલી પંચમહાલ સ્ટીલ નામની કંપની મા થી બુધવારના રોજ બપોરના સુમારે ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં રોડ...
લીમખેડા: દાહોદ તાલુકાના ખરોડ ગામે રહેતા લાલુભાઇ જોખનાભાઈ નીનામા તેમની જીજે 23 W 8005 નંબરની પીકઅપ ગાડીમાં પરિવારજનો સાથે પાવાગઢ માતાજીના દર્શન...
વડોદરા : કેટલાય સમયથી ચાલી રહેલા બરોડા ડેરી વિવાદમાં આખરે પાટીલની ધાક કામ કરી ગઈ, બરોડા ડેરીના દંગલમાં સુખદ નિવેડો આવ્યો હતો...
વડોદરા : શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક ચારદરવાજા વિસ્તારમાં આવેલ લહેરીપુરા દરવાજાની છત રવિવારે મોડીરાત્રે ધારાશયી થતાં તેના રિસ્ટોરેશનની કામગીરી અંગે વડોદરાના મેયર,...
વડોદરા : ૧૭ જુનના રોજ ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ફતેગંજ કારેલીબાગ જવાના રોડ પર ગ્રેન્ટ્રી ગેટ ધરાશય થઇ ગયો...
વડોદરા : વડોદરા સહિત મધ્યગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ચાલુ રહેલા વરસાદના પગલે નદી-નાળાઓ ભરાઇ ગયા છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઢાઢર...
હાલોલ : એસટી ડ્રાયવર પાસે ડેપો મેનેજર હેમંત પટેલે રૂટ બદલવા અંગે 10,000/- રૂપિયા લાંચની માંગણી કરતા એસટી ડ્રાયવર એક જિલ્લા એ.સી.બી.પોલીસનો...
વડોદરા : વડોદરાજિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક ગામોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે.જેમાં વડોદરાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે...
વડોદરા: યુનોના સમર્થન થી દર વર્ષે ૨૩ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ સંકેત ભાષા દિવસ એટલે કે વર્લ્ડ સાઈન લેન્ગવેજ દિવસ ઉજવવામાં આવે...
ગોધરા: ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવતા ગોધરા એ ડીવીઝન પોલીસે એક વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબનો...
બારડોલી ડેપો દ્વારા મનમરજી મુજબ બસોનું સંચાલન થતું હોય શાળા કોલેજના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલીની છાત્ર યુવા સંઘર્ષ...
કઠોદરા પાટિયાથી કઠોદરા ગામ જતા રોડ પર મહારાષ્ટ્રથી ફૂલો ભરીને સુરત જતો ટેમ્પો પલટી મારી જતાં ટેમ્પોની સાઈડમાં ઊભેલા ટેમ્પો ડ્રાઈવરને બીજા...
ઓલપાડના કુડસદ વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બનતાં ચાર જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યા બાદ...
મેયર અને ચેરમેનની ગેરહાજરીમાં કોર્પોરેટરોની સંકલનની બેઠક
આજે પાંચમા દિવસે શ્રીજીનુ શહેરના નવલખી કૃત્રિમ તળાવમાં શ્રધ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું
પેટલાદના બંધ મકાનમાંથી પોણા લાખની ઘરવખરી ચોરાઇ
આણંદમાં તમાકુના વેપારીઓ સીજીએસટી સામે રસ્તા પર ઉતર્યાં
વડોદરા : ગણેશોત્સવ અને ઇદ-એ મિલાદને લઇને પોલીસનું રેલવે સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ
વિશ્વામિત્રી – વડોદરા બચાવો સમિતિ કરશે નદીની સફાઈ
સુરતના બંગલા પર પડેલું મેટ્રોનું 135 ટનનું લોન્ચર 20 દિવસે હટાવાયું, ક્રેઈન હજુ જેમની તેમ
ડભોઇ વાઘોડિયા માર્ગ પર દેવ ડેમ ના પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો
મલાઈકા અરોડાના પિતાએ શા માટે કરી આત્મહત્યા? મુંબઈ પોલીસે આપ્યું અપડેટ
‘જો આવું બન્યું હોત તો ભાજપના આ બધા લોકો જેલમાં હોત’, ખડગે આવું કેમ બોલ્યા…
વડોદરા : વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યોને સમય આપો : આક્રોશ, પછી જૂવો
સુરતના હીરાના કારખાનામાં કામ કરતો રત્નકલાકાર અચાનક ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતનો વીડિયો વાયરલ
કારેલીબાગના ક્રોમા સેન્ટરમાં કર્મચારીની નજર ચૂકવી ગઠિયો મોબાઇલ લઈ રફુચક્કર
દાહોદના ખરવાની ગામે વરસાદમાં કાચા મકાનની દિવાલ પડતાં બે બાળકના મોત
દિલ્હી-NCR, કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, પાકિસ્તાનમાં એપી સેન્ટર
વિરોધ કરી રહેલાં ડોક્ટરો મમતા બેનરજી સાથે વાત કરવા તૈયાર
પગાર ન મળતા સુરતમાં ઈલેક્ટ્રીક બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા, મુસાફરો પરેશાન
વડોદરા પાલિકા કચેરીએ ટ્યુબ, દોરડા સાથે ચેરમેનના નિવેદનનો વિરોધ
વડોદરા : ઈન્ચાર્જ પ્રિન્સિપાલે શિક્ષિકાને હાથ પકડી કહ્યું હું તમને એક તરફી પ્રેમ કરું છું તમે કેમ ના પાડો છો
દેવ ડેમનું રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા પોઇન્ટ ૨૦ મીટર સુધી ખોલાશે: દેવ ડેમની હાલની સપાટી ૮૯.૬૫ મીટર નોંધાઈ
કડાણા ડેમના 21 ગેટ ખોલી પાણી છોડતા મહીસાગરમાં ઘોડાપૂર
અભિનેત્રી મલાઈકા અરોરા પર દુઃખોનો પહાડ તુટી પડ્યો, પિતાએ ટેરેસ પરથી કૂદી આત્મહત્યા કરી
વિવાદ બાદ રાહુલ ગાંધીએ અમેરિકામાં કર્યો ખુલાસો, કહ્યું- હું આરક્ષણ વિરોધી..
ભરૂચમાં ડિલીવરી બોયે આઈફોનના પાર્સલમાં કપડાં ધોવાના સાબુ મૂકી દીધા, આ રીતે ફૂટ્યો ભાંડો…
અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કમલા-ટ્રમ્પ વચ્ચે જોરદાર દલીલો, રશિયા-યુક્રેન યુદ્ધ પર જાણો કોણે શું કહ્યું..
સેબીનાં અધ્યક્ષ માધબી પુરી બુચ સરકાર માટે માથાનો દુખાવો બની ગયાં છે
સુરત બાદ ભરૂચમાં તંગદિલી, મોડી રાત્રે બે કોમ વચ્ચે જૂથ અથડામણમાં બેને ઈજા
માઇક્રોવેવ ઓવનમાં બેક્ટેરિયા જીવતા રહી શકે છે
આત્મહત્યા કોઈની રાહ જોતી નથી
વડોદરા : મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે પરથી પસાર થઈ રહેલા કન્ટેનરમાં આગ, ભારે નુકસાન
આજે બધાની બિમારી અલગ છે, દવા ને દુવાની, પટારી અલગ છે… કવિ તરુ મિસ્ત્રી સાંપ્રત સમયમાં, સમગ્ર માનવજાત વિવિધ પ્રકારની શારીરિક, માનસિક, ચૈતસિક બિમારીઓથી પીડાતો રહ્યો છે. આપણાં ધર્મો,શાસ્ત્રો અને અધ્યાત્મપથે આ સ્થૂળ દેહને સુખ દુ:ખનો અનુભવ કરવાનું સાધન કહ્યું છે જે સર્વથા ઉચિત જ છે. વર્ષો પહેલાં દાકતરી આલમ બધા જ શારીરિક દુ:ખોનું નિદાન અને સારવાર એકલપંડે કરતી હતી. હવે તો શરીરના અંગે અંગની સારવાર કરનારા જે તે સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ છે! વિજ્ઞાનની અવનવી શોધ – સંશોધનોએ દુ:ખ – દર્દોમાંથી કંઇક અંશે રાહત આપી છે. દવા – મેડીસીન – ઔષધો દાકતરની સલાહ મુજબ યોગ્ય માત્રામાં લેવાય તો રાહત જરૂર મળે છે. મૃત્યુના માહોલને થોડો સમય ઠેલાવી શકાય છે.
કવિએ અહીં દવા અને દુવાનો અલગ ચોકો ઊભો કરી ભૌતિક અને અધ્યાત્મની પટારી અલગ અલગ છે તેની છણાવટ કરી છે. દવા લૌકિક છે. જયારે દુવા ધર્મ-અધ્યાત્મને સ્પર્શે છે! દુવા સંદર્ભે મોગલ બાદશાહ – શહેનશાહના પરિવારમાં બનેલી ઘટનાને તાજી કરી લઇએ, જે ઐતિહાસિક પુરાવો પણ છે. બાબરના લાડકવાયા દીકરા હુમાયુ કોઇ અગમ્ય બિમારીથી પીડાતા હતા, સામ્રાજયના હકીમો – વૈદ્યોની સફળ સારવાર થકી પણ હુમાયુની તબિયત ન સુધરતાં કોક વૃધ્ધ હકીમે શહેનશાહ બાબરને કહ્યું કે તમારી વ્હાલામાં વ્હાલી ચીજ પરવરદિગારને સમર્પણ કરી દુવા યાચો કે દીકરાની બિમારી મારામાં તબદીલ થાય અને હુમાયુ રોગમુકત થાય! બાદશાહના સાચા હૃદયના ભાવથી, શબ્દાતીતના ઓથારે કરેલી આજીજી પ્રાર્થના ખુદાએ મંજૂર રાખી, હુમાયુના દર્દ-દુ:ખ મટી ગયાં અને શરત મુજબ બાબર પીડા સહન કરી આયુષ્ય મુજબ જીવ્યા અને ૨૬ મી સપ્ટેમ્બર ૧૫૩૦ ના રોજ ફાની દુનિયામાંથી આખરી વિદાય લીધી. તેમને આગ્રાના લાલ બાગમાં દફનાવવામાં આવ્યા.
કાકડવા (ઉમરપાડા) – કનોજભાઇ વસાવા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.