કઠલાલ : કઠલાલની મીરઝાપુર ગામમાં રહેતી પરિણીતાને પ્રસુતિની પીડા ઉપડતાં તાત્કાલિક હલધરવાસની 108 એમ્બ્યુલન્સ ટીમ પહોંચી હતી. તેઓ પરિણીતાને હલધરવાસ હોસ્પિટલમાં લઇ...
આણંદ : ખંભાતમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્રિપલ તલ્લાક, રામ મંદિર સહિતના મુદ્દે કોંગ્રેસને...
ખેડા: માતર વિધાનસભામાં સમાવિષ્ઠ ખેડા કેમ્પ ખાતે આગામી તારીખ ૨૭ મી નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચુંટણી પ્રચાર અર્થે આવી રહ્યાં છે....
સુરત: અલથાણ, વેસુ , અડાજણ-પાલ અને સોનગઢનાં મોટા ખેડૂત ખાતેદાર, જમીન દલાલ અને ફાયનાન્સરોના 6 સ્થળો પર આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશન (Income...
નડિયાદ: ખેડા જિલ્લાની કપડવંજ વિધાનસભા છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસમય બનેલી છે. છેલ્લે વર્ષ 2002માં આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી બિમલ શાહ...
આણંદ: આણંદમાં 1998માં વિધાન સભાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જોકે, આ ચૂંટણી બે વર્ષ વહેલી હતી. જોકે, આ ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત...
સુરત: વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે સુરત (Surat) લાવવામાં આવેલા એક રાજકીય પક્ષના (Political Party) રોકડા રૂપિયા 75 લાખ ચૂંટણી...
ટેક જાયન્ટ કંપનીઓ દ્વારા કર્મચારીઓની હકાલપટ્ટી કરવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તેનું સૌથી વધુ નુકસાન ભારતનાં નાગરિકોને થવાનું છે. એક...
ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યમાં તા. 1લી અને 5મી ડિસેમ્બર ફાઈનલ થઈ ગઈ છે ત્યારે લોકશાહીને જીવંત રાખવા આપણે સહુએ મતદાન...
હાલમાં દેશનાં મોટા ભાગનાં શહેરોમાં મહત્તમ ફરસાણવાળા અને નાસ્તાની રેકડીધારકો ગ્રાહકોને નાસ્તો પ્રિન્ટ કરેલા કાગળોમાં અખબારોની પસ્તીમાં જ આપે છે, જે ખરેખર...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે લાગત અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરાતાં અને તે અંગેનો સમય નજીક આવતાં ચૂંટણી માટે મતદાર તરીકે ફોર્મ ભરવા...
એક આઇડિયા જે બદલશે આપની દુનિયા’ પ્રગતિ માટે અપનાવવામાં આવતા નુસખાઓને જ્યારે અમલમાં મૂકો ત્યારે શરૂમાં એવું લાગશે કે ક્યાંક આપણે ભૂલ...
એક સંત હતા. ફૂલ કોઈ પક્ષપાત વિના સુગંધ ફેલાવે તેમ આ સંત કઈ જ બોલ્યા વિના સવારથી રાત સુધી સતત સારા કામ...
પંજાબમાં આપ સરકારે ગુજરાત વિધાનસભામાં પગપેસારો કરવાના ઇરાદે પંજાબમાં જૂની પેન્શન યોજના ફરી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ગયા મે મહિનામાં કોંગ્રેસશાસિત...
નવી દિલ્હીઃ તિહાર જેલમાં (Tihar Jail બંધ દિલ્હી (Delhi) સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને (Satyendra jain) લઈને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. બળાત્કારી...
આઝાદી પછી ૭૫મા વરસે પણ આજે વ્યક્તિ પોતાને ભારતના નાગરિક તરીકે નહીં, પણ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઇ તરીકે પોતાની ઓળખ આપવી પડે...
ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો, ખાસ કરીને મોબાઇલ ફોન પર ઇન્ટરનેટનું ચલણ વધ્યું, સોશ્લય મીડિયાનો વ્યાપ વધ્યો પછી ડેટા એ એક અગત્યનો શબ્દ બની...
ચૂંટણીમાં હવે રાજકીય નેતાઓને પોલિટિકલ સ્ટ્રેટજિસ્ટોનો આશરો લીધા વિના પરિણામ મળતું નથી. છેલ્લી ઘણી ચૂંટણીઓમાં પોલિટિકલ સ્ટ્રેટજિસ્ટોએ હારની બાજી જીતમાં પલટાવી હોય...
રવિ કિશન કરતાં લોકોને ચેવડો વધારે પસંદ છેજનમેદની એકત્ર કરવા માટે નેતાઓ અને ઉમેદવારો અલગ અલગ હથકંડા અપનાવી રહ્યાં છે. હવે એવો...
નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની T20 શ્રેણીમાં (T20 series) ભારતે (India) 1-0થી શાનદાર જીત મેળવી હતી. આ T20 શ્રેણીમાં, સંજુ સેમસન...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઈ રાજકીય ગરમાવો જામ્યો છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી ચૂક્યા છે. જે દાવેદારોને...
પગ કાપીને લાંબા બનવાની પ્રોસિજર હમણા હમણા વ્યાપક બનતી ચાલી છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં. જે પુરૂષોની ઉંચાઇ સવા પાંચથી સાડા પાંચ...
દેશના યુવાનોમાં વધી રહેલા ગેસના વપરાશને લઈને સ્વાસ્થ્યની ચિંતા વચ્ચે નેધરલેન્ડ લાફિંગ ગેસ (નાઈટ્રસ ઓક્સાઈડ) પર પ્રતિબંધ મૂકશે.આ પ્રતિબંધમાં માત્ર સ્વાસ્થ્યને ધ્યાનમાં...
સમસ્યા: મારી ઉંમર 38 વર્ષની છે. મારે 3 બાળકો છે. છેલ્લા 3-4 વર્ષથી ઇન્દ્રિય પ્રવેશ પહેલાં જ ઢીલી થઇ જાય છે. હસ્તમૈથુનમાં...
ધરમપુર વિધાનસભા 178 નંબરની અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. ઉમરગામથી અંબાજી સુધીના ટ્રાઈબલ બેલ્ટમાં ધરમપુરની વિધાનસભા બેઠક આ વખતે એપી...
LIC ની કેટલીક જીવનવીમા પોલીસીઓ વીમેદારનું અકસ્માતમાં અવસાન થાય તો અમુક ચોકકસ ૨કમનો વધારાનો કલેમ મળવાપાત્ર થાય એટલે કે Accidental Benefit વાળી...
આપણે બધા વારંવાર પટેલ જ્ઞાતિના લોકો અમેરિકા જવા માટે ગાંડપણની હદ વટાવી છૂટે એટલી ઘેલછા ધરાવે છે એવું કહીને પટેલ જ્ઞાતિના લોકોની...
11મી એપ્રિલ, 2016નો દિવસ ભારતના ડિજિટલ ઈતિહાસમાં મહત્ત્વનો હતો. 2008માં સ્થપાયેલી સરકારી એજન્સી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)...
એક જમાનામાં ‘ખાલિસ્તાન’ના નામે પંજાબમાં – ‘આઝાદ કશ્મીર’ના નામે જ્મ્મુ-કશ્મીરમાં અને પશ્ચિમ બંગાળમાં ‘નક્સલવાદ’ના નામે કત્લેઆમ થતી ત્યારે શરૂઆતમાં આવી આતંકવાદી ઘટનાઓ...
સુરત: રાજ્યમાં વિધાનસભાની અમુક બેઠકો એવી છે, જેના પર કોઇ ચોક્કસ પરિવાર કે નેતાનો જ અધિકારી હોય તેમ વરસોથી તેની સતત જીત...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
કઠલાલ : કઠલાલની મીરઝાપુર ગામમાં રહેતી પરિણીતાને પ્રસુતિની પીડા ઉપડતાં તાત્કાલિક હલધરવાસની 108 એમ્બ્યુલન્સ ટીમ પહોંચી હતી. તેઓ પરિણીતાને હલધરવાસ હોસ્પિટલમાં લઇ જતાં હતાં તે દરમિયાન રસ્તામાં જ દુઃખાવો ઉપડતાં એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવી પડી હતી. કઠલાલના મીરઝાપુર ગામમાં પરિણીતાને પ્રસુતિનો દુઃખાવો ઉપાડતાં મંગળવાર સવારે 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. આ કોલ હલધરવાસની 108ની ટીમને મળતા ઇએમટી નીતાબહેન અને પાયલોટ દેવાંશુ તરત જ મીરઝાપુર પહોંચ્યાં હતાં. તેઓ સ્થળ પર પહોંચી જોયું તો ભાવનાબહેનને અતિશય દુઃખાવો થઇ રહ્યો હતો. આથી, 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક હલધરવાસ સરકારી હોસ્પિટલ જવા નિકળ્યાં હતાં. પરંતુ ભાવનાબહેનને 108 એમ્બ્યુલન્સમાં અતિશય દુઃખાવો ઉપડતા તાત્કાલિક એમ્બ્યુલન્સને રોડની સાઇડમાં ઉભી રાખીને નિતાબહેન અને દેવાંશુભાઈને ત્યાં જ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવામાં આવી હતી.
આ પ્રસુતિમાં મહત્વનું એ હતું કે, બાળકને ગળામાં નાળ વિટાંયેલી હતી. તેમ છતાં ઉપલા અધિકારીની સલાહ લઇને તંદુરસ્ત બાળકનો જન્મ થયો હતો. બાળકનું વજન પણ ત્રણ કિલો હતું. પ્રસુતિ કરાવ્યા બાદ ભાવનાબહેનના પરિવારમાં આનંદની લાગણી છવાઇ ગઈ હતી. તેમને પ્રાથમિક સારવાર આપી નજીકના હલધરવાસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ માતા અને બાળકની તબિયત એકદમ સારી અને તંદુરસ્ત છે. આ કામગીરી બદલ ભાવનાબહેનના પરિવારજનોએ ઈએમટી નીતાબહેન અને પાયલોટ દેવાંશુભાઈનો આભાર માન્યો હતો. ખેડા જિલ્લાની 108 એમ્બ્યુલન્સ દ્વારા અગાઉ પણ અનેક પ્રસુતિ એમ્બ્યુલન્સમાં કારવવામાં આવી છે.