નવી દિલ્હી : મુંબઈ (Mumbai) ઈન્ટરનેશનલ એરપોર્ટનું (International Airport) સર્વર (Server) ગુરુવારે બપોર બાદ અચાનક ડાઉન (Down) થઈ ગયું હતું. એરપોર્ટ ઓથોરેટી...
સુરત: (Surat) આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં પહેલેથી જ મતદાન (Voting) ધીમું થતું હોવાની ફરીયાદો ઉઠી હતી. મતદાન મંદ ગતિએ...
સુરત: (Surat) સુરતમાં પહેલા તબક્કાની મતદાન (Voting) પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સુરતમાં છેલ્લી ઘડીએ મતદારોની લાંબી લાઈનો લાગી હતી. તો કેટલાક કેન્દ્રો...
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ નવા પસંદગીકારોની સિલેક્શનની (Selction) પ્રક્રિયા શરૂ કરી દીધી છે. BCCIએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિને...
સુરત: સામાન્ય રીતે પોલીસનું નામ આવે એટલે ભલભલા લોકોનાં પગ ધ્રુજવા લાગે. લોકોમાં પોલીસની છાપ એવા પ્રકારની પડી ગઈ છે કે જેને...
સુરત: સુરતમાં મતદાનની (Surat Voting) ફરજ નિભાવવા માટે એક દર્દીએ (Patient) પોતાના બિમાર શરીરની પણ પરવા કરી નથી. અકસ્માતમાં પગમાં ગંભીર ઈજા...
રાજકોટ: (Rajkot) કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi) ગુજરાતના મતદાન જાગૃતિ કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર છે. માધાપર તાલુકા શાળા ખાતે તેઓ મતદાન મથકે મતદાન અધિકારીનો ઉપયોગ...
સુરત: સુરતમાં સારું મતદાન રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 47.15 ટકા મતદાન થયું છે. સૌથી વધુ માંડવી વિધાનસભાની બેઠક પર 61.01...
સુરતઃ (Surat) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ (Assembly Election 2022) અંતર્ગત આજે સુરત જિલ્લાના ઉંમરની સદી વટાવી ચુકેલા મતદારોએ (Voters) પણ ઉત્સાહ પૂર્વક...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) એક એવો દેશ છે જે હંમેશા વાદ-વિવાદમાં જ ફસાયેલો હોય છે. ક્યારેક આંતકવાદી તો ક્યારેક આર્થિક પરિસ્થિતિ તો...
અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના (AliaBet) 212 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ વખત ઘરઆંગણે જ...
નવી દિલ્હી: મુંબઈમાં (Mumbai) એક કોરિયન યુવતીની (Korean girl) છેડતીનો વીડિયો (molested) સોશિયલ મીડિયામાં વાયરલ (viral) થઈ હતો. આ વીડિયો (video) મુંબઈના...
નવી દિલ્હી: 1 ડિસેમ્બરથી ક્રિકેટ જગતમાં ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટની (Test Cricket) વાપસી થઈ છે. આ સમયે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝની શ્રેણી...
જી20ના અગાઉના 17 પ્રમુખપદોએ અન્ય ઘણાં પરિણામોની સાથે – મેક્રો-ઇકોનોમિક સ્થિરતાને સુનિશ્ચિત કરવા, આંતરરાષ્ટ્રીય કરવેરાને તર્કસંગત બનાવવા, દેશો પરના દેવાના બોજને દૂર...
સુરત: સુરતના (Surat) કતારગામ વિધાનસભા બેઠક (Katargam Assembly Seat) પર વહેલી સવારે ધીમી ગતિએ મતદાનનો (Voting) પ્રારંભ થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર...
ડરવાનું કંઈ નથી. “સ્વતંત્રતાનો અર્થ એ છે કે જો સરકારે કંઇક ખોટું કર્યું છે, તો તમે કહો છો કે તે ખોટું છે,પરંતુ...
ભરૂચ: ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ભરૂચમાં સવારે 11 વાગ્યા સુધીમાં ૧૭.૫૭ ટકા મતદાન થયું છે. અંકલેશ્વરમાં...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભા ચૂંટણીના (Election) પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબક્કાનું વોટિંગની (Voting) પ્રક્રિયા ચાલી રહી...
ભારતમાં જેવી લોકશાહી છે તેવી વિશ્વમાં ક્યાંય નથી. નિષ્પક્ષ ચૂંટણી એ આ લોકશાહી માટેનું મહત્વનું પાસું છે. રાજ્ય અને દેશમાં આકસ્મિક સંજોગો...
ડાંગ: ગુજરાતમાં પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકો મતદાન કરવા માટે મતદાન મથકે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. પરંતુ તમને...
સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ વખતે ચૂંટણી ભારે સંઘર્ષપૂર્ણ જોવા મળી રહી છે. એકતરફ મતદારો ભારે ઉત્સાહ સાથે આક્રમક વોટિંગ...
નવી દિલ્હી: ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (Film Industry) અને ED (Enforcement Directorate) વચ્ચે હાલ બારમે ચંદ્રમાં ચાલી રહ્યો તેવું લાગી રહ્યું છે. એક બાદ...
ટી.વી. આવ્યા પછી એ મુશ્કેલ બની ગયું છે કે એ ક્ષેત્રે કેટલા ગુજરાતીઓ કામ કરે છે તેની ખબર જ નથી પડતી. ‘ભારત...
શ્વેતા તિવારી અને પલક તિવારીમાંથી લોકો કોને વધુ ઓળખે છે. કોના કામણ વધુ ચાલે છે એવું પૂછો તો સહુનો જવાબ એક જ...
સુરત: ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સુરતમાં પણ ઉત્સાહ પૂર્વક લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલાં તબક્કાના મતદાનમાં આજે મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સવારથી જ વિવિધ મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં...
સાઇ તાહમનકર તેની અટક પરથી જ સ્પષ્ટ છે તેમ મરાઠી અભિનેત્રી છે. તેની પહેલી ફિલ્મ ભલે સુભાષ ઘાઇની ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ હતી...
સ્ટાર્સના સંતાનોને જ સારી તક મળે છે અને સફળ જાય છે એ ધારણા સરાસર ખોટી છે. કાર્તિક આર્યન કોઇ ફિલ્મી પરિવારમાંથી નથી...
અલાયા એફની આજ સુધીમાં તો એક જ ફિલ્મ રજૂ થઇ છે. ‘જવાની જાનેમન’ એને એ બાબતે બદનસીબ ગણવી જોઇએ કે કોરોના સમયમાં...
વલસાડ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મતદાન પ્રત્યે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યા સુધીના 3...
ભાદરવા–મોક્સી રોડ પરથી ચાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા
મમતા બેનર્જીએ અમિત શાહને ખતરનાક ગણાવી કહ્યું, તેઓ દુર્યોધન અને દુશાસન જેવા છે
VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ
ગોવા આગ દુર્ઘટના: લુથરા બંધુઓ ભારત પરત ફરતાં જ ગોવા પોલીસ કસ્ટડીમાં લેશે!
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA માં લાગી શકે છે ઝટકો
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
સુરક્ષા જોખમમાં શેર-ઓટોની બેદરકારી વધતી જાય છે
એમેઝોનનો મોટો નિર્ણય: ભારતમાં આગામી 5 વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે
ચાંદીમાં પ્રચંડ તે-જીનું રહસ્ય બુલિયન બેન્કોની રમત ખુલ્લી પડી ગઈ તેમાં છે
અમેરિકા બાદ હવે મેક્સિકોનો 50% ટેરિફ હુમલો, ભારત સહિત અનેક દેશોને મોટો ફટકો લાગશે
અપહરણના ગુનાના વોન્ટેડ આરોપીને શામળદેવી પાટિયા પાસેથી કાલોલ પોલીસે ઝડપી લીધો
કાલોલ: ભાડે મકાન આપ્યા છતાં નોંધણી ન કરાવનાર બે મકાન માલિકો સામે કાર્યવાહી
ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવતા મુખ્યમંત્રી
કદવાલ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા , ગોધર સહિત 11ને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
નવી દિલ્હી : મુંબઈ (Mumbai) ઈન્ટરનેશનલ એરપોર્ટનું (International Airport) સર્વર (Server) ગુરુવારે બપોર બાદ અચાનક ડાઉન (Down) થઈ ગયું હતું. એરપોર્ટ ઓથોરેટી (Airport Authority) મુજબ કોમ્પ્યુટર સિસ્ટમની નિષ્ફળતાને કારણે તમામ એરલાઈન્સના ચેક-ઈન ઉપર તેની માઠી અસર વર્તાઈ રહી છે. ઘણા મુસાફરોએ ટ્વિટર પર આ અંગે ફરિયાદ પણ કરી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન માં ખૂબ જ વ્યસ્ત એવા આ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરોનું સતત આવાગમન રહે છે ત્યારે એરપોર્ટની સિસ્ટમ ખોરવાઈ જવા પામી છે.
ગુરુવારે બપોર બાદ સર્વર ડાઉનની ખબર સામે આવી હતી
ગુરુવારે બપોર બાદ સર્વર ડાઉનની ખબર સામે આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પણ આ અંગેની માહિતીઓ અધિકારી તરફથી આપવામાં આવી છે. આ અંગે વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે એરપોર્ટની ટેકનિકલ ટિમ અચાનક સર્વરમાં આવેલી સમસ્યાનું સમાધાન કરવામાં લાગી ગયા છે અને ટૂંક સમયમાં કામગીરી ફરી શરૂ થવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. જોકે મોડી સાંજ સુધી આ કામગીરી ચાલી હતી.અધિકારઓ દ્વારા આપવામાં આવેલા સકારત્મક રીપ્લાયને લઈ એરપોર્ટ ઉપર મોજુદ યાત્રીઓએ હાશકારો અનુભવ્યો હતો.
એરપોર્ટ ઓથોરિટી સમસ્યાનો ઉકેલ લાવવામાં વ્યાસ રહી
અચાનક છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટનું સર્વર ખોટકાઈ ગયું હોવાની આ ઘટના સોશિયલ મીડિયા ઉપર પણ આવી ગઈ છે. બીજી બાજુ એરપોર્ટ ઉપર તૈનાત મુસાફરોની ફરિયાદ બાદ એર ઈન્ડિયાએ પણ જવાબ આપ્યો છે. એર ઈન્ડિયાએ કહ્યું કે અમે સમજીએ છીએ કે વિલંબ ચોક્કસપણે અસુવિધાજનક છે. અમારી ટીમ અસુવિધા ઘટાડવા માટે કામ કરી રહી છે. અને હવે પછીના વધુ અપડેટ્સ માટે અધિકારીઓ સતત સર્વર ટિમની ટીમનું ફોલોઅપ લઇ રહી છે.અને એરપોર્ટ ઓથોરેટી પણ મુસાફરોના સંપર્કમાં રહ્યા છે.
મુસાફરોને ઈશ્યુ કરાયા મેન્યુઅલ પાસ
આ ઘટના બાદ તુરંત જ CISFએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્જ સંભાળી લીધો છે. સીઆઈએસએફએ જણાવ્યું કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન હોવાને કારણે સામાન્ય કરતાં થોડો વધારે ધસારો છે. જોકે ભીડને પણ સારી રીતે મેનેજ કરવામાં આવી રહી છે. બધા મુસાફરોને તુરંત જ મેન્યુઅલ પાસ આપવામાં આવ્યા હતા જેથી ફ્લાઇટબના ઉડાનની સુવિધાઓ શરૂ થઇ જાય અને મુસાફરોને તેમની ફ્લાઇટની ઉડાન ભરવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય.એરપોર્ટ ઓથોરિટી મુસાફરોને પડેલી દુવિધાઓ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો..