ગાંધીનગર : અરબી સમુદ્રમાં મુંબઈથી (Mumbai) નીચે દક્ષિણ ભારતથી દૂર મધ દરિયે તોફાની વાવઝોડુ આકરા લેતા તેની અસર હેઠળ હવે ગુજરાતમાં (Gujarat)...
ઉમરગામ: (Umargam) ભિલાડમાં દારૂ (Alcohol) ભરેલો આઇસર ટેમ્પો (Tempo) પકડાયો અને રૂપિયા છ લાખનો દારૂનો જથ્થો કબજે કરી ચાલકની પોલીસે અટક કરી...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) એસપી રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ આજથી લોકો માટે ખુલ્લો મુકાયો હતો. આજે પહેલા...
નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) તવાંગ સેક્ટરમાં ભારત (India) અને ચીન (China) વચ્ચે થએલી સૈન્ય ઝડપ બાદના તનાવ વચ્ચે ભારતે ગુરુવારે...
મુંબઈ: હમણાં થોડાં દિવસ પહેલા જ ટીવી એકટ્રેસ (TV Actress) વીણા કપૂરના મોતના (Death) સમાચાર સામે આવ્યા હતાં. ત્યારે આજરોજ આ એકટ્રેસ...
નવી દિલ્હી : ભારતીય સીમા સુરક્ષા બળ (Border Security Force) દ્વારા પાકિસ્તાનથી (Pakistan) પરત ફરી રહેલા એક ડ્રોનને (Dron) તોડી પાડવામાં આવ્યું...
સુરત: (Surat) સુરતને ખૂબજ ઝડપથી નવું આધુનિક રેલવે સ્ટેશન (Railway Station) મળશે. ભારત દેશના સૌથી પહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું (Multi Modal...
નવી દિલ્હી : યુવાઓમાં રીલ (Reel) બંનવવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તેઓ કઈ જગ્યાએ રીલ બનાવે છે તેનું પણ ભાન...
અમદાવાદ: અમદાવાદમાં શરુ થયેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે અમિત શાહ, ગૌતમ અદાણીથી લઇને ઉદ્યોગ જગતનાં દિગ્ગજો હાજરી આપશે. ગતરોજ વડાપ્રધાન...
ચટોગ્રામમાં ભારત અને બાંગ્લાદેશ (India Vs Bangladesh) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના (Test) બીજા દિવસના અંતે ભારત સાથે એક રસપ્રદ ઘટના બની...
નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી શેર બજારમાં (Local stock market) વ્યાપેલી ભારે તેજી ઉપર ગુરુવારે અચાનક બ્રેક (Break) લાગી જવા પામી...
નવી દિલ્હી: ભારત-બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ મેચના (India Bangladesh First Test Match) બીજા દિવસે ભારતીય બોલર્સે ધમાલ મચાવી હતી. મહંમદ સિરાજ (Mohammed Siraj)...
નવી દિલ્હી: શ્રદ્ધા હત્યા કેસ (Shraddha murder case) ની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ (Delhi Police) ને મોટી સફળતા મળી છે. વાસ્તવમાં...
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh) : મઉ (Mau)ના પૂર્વ ધારાસભ્ય (EX MLA)અને માફિયા મુખ્તાર અંસારી (Mukhtar Ansari)ને ગુરુવારે કોર્ટે દસ વર્ષની સજા (Sentence) ફટકારી છે....
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં એક દોષિતને જામીન આપ્યા છે જેમાં 59 લોકોના મોત થયા હતા. દોષિત ફારૂકને...
બીલીમોરા: છેલ્લાં દોઢ વર્ષથી બીલીમોરા રેલવે ફૂટ ઓવરબ્રિજનું (Bilimora Railway Foot Overbridge) અધૂરું કામ ગુરુવારે ત્રણ કલાકના મેગા બ્લોક આપી ચાર ગર્ડરો...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા તંત્ર એક તરફ નગરજનોને પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી પૂરું પાડવા તદ્દન નિષ્ફળ નીવડ્યું છે.ત્યાં તો દિવસે અને દિવસે...
વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિ.માં પીએફ કચેરીના અધિકારી એન્ફોર્સમેન્ટ ઓફિસર સહિતની ટીમ ઈન્સ્પેક્શન માટે ત્રાટકી હતી.જેમાં ફરિયાદ કરનાર સેનેટ મેમ્બર કપીલ જોષીની હાજરીમાં બધી...
વડોદરા: પાવાગઢ ખાતે મહાકાળીને દર્શન કરીને પરત આવતી કારને હાલોલ વડોદરા રોડ પર જરોદ ચોકડી પાસે અકસ્માન નડ્યો હતો.જેમાં રોડ પર ઉભેલા...
વડોદરા: વડોદરા શહેરના ડો.મનીષા વકીલ વિજય રૂપાણીના રાજીનામા બાદ ભુપેન્દ્ર પટેલની સરકારમાં 11 મહિના પુર્વ બાળવિકાસ મંત્રી હતા. આ વખતે તેઓ ભાજપા...
સુરત: અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના (MumbaiAhmedabadBulletTrain) ટ્રેક નાંખવાની અને સ્ટેશન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 12 સ્ટેશન બનાવવાનું પ્લાનિંગ...
આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં દસ વર્ષ જુના આધારકાર્ડ ધરાવતા નાગરિકોને તેમના કાર્ડ અપડેટ કરાવવા તાકીદ કરવામાં આવી છે. જોકે,...
આણંદ : ચરોતરમાં મંગળવારના મોડી સાંજથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના પગલે જિલ્લાના અમુક વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યાં...
સંતરામપુર: બાકોર પોલીસે હાઈસ્કૂલની ચોકડી નજીક પુરપાટ ઝડપે જતી લક્ઝુરિયસ કારને રોકી તલાસી લેતા તેમાંથી રૂ. ત્રણ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો...
નડિયાદ: ગાંજા સહિતના માદક પદાર્થનું સેવન કરવું, તેનો સંગ્રહ કરવો, હેરાફેરી કરવી તેમજ ઉત્પાદન કરવા ઉપર સખત પ્રતિબંધ હોવાછતાં કેટલાક અસામાજીત તત્વો...
સુરત: સુરતથી દુબઇ ટ્રીપ (Surat To Dubai Tour) કરવા ગયેલા 3 તબીબ અને તેમના વર્તુળમાં રહેલા પરિવારજનો સહિત કુલ 33 લોકો સાથે...
ચીનનો યુદ્ધખોર ઇતિહાસ જોતાં ગયા શુક્રવારે યાંગત્સે વિસ્તારમાં ચીને કરેલી ઘુસણખોરી જરાય આશ્ચર્યજનક ન હોવી જોઈએ. બીજિંગ દ્વારા મોકલવામાં આવેલો આ એક...
તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અદ્ભુત અકલ્પનિય એવી 182માંથી 156 સીટો ઉપર વિજય સાથે બહુમત મળ્યો છે. મોંઘવારી-ભ્રષ્ટાચાર-બેકારી- સુરતનો તક્ષશિલા કાંડ- સૌરાષ્ટ્રનો...
હમણાં થોડા દિવસ પહેલાં જ પૂરી થયેલ ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં અનેક પ્રકારે નવીનતા જોવા મળી. સામાન્ય રીતે દરેક ચૂંટણીઓમાં થોડાં–ઘણાં અપક્ષ ઉમેદવારો...
આજથી 50-60 વર્ષો પહેલાં શાળાનાં બાળકો સાંજે શાળાએથી આવ્યા પછી મહોલ્લામાં લખોટી, ભમરડા, સંતાકૂકડી પકડદાવ.. અને કબડ્ડી જેવી નિર્દોષ રમતો રમતા. આજના...
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
વહેલી સવારે જંબુસર તાલુકામાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાં રહેલા લોકો જાગી ગયા
દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
ગાંધીનગર : અરબી સમુદ્રમાં મુંબઈથી (Mumbai) નીચે દક્ષિણ ભારતથી દૂર મધ દરિયે તોફાની વાવઝોડુ આકરા લેતા તેની અસર હેઠળ હવે ગુજરાતમાં (Gujarat) ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો છે. આજે વેરાવળ પાસે દરિયમાં કરંટ જોવા મળ્યો હતો.આ વાવાઝોડુ બેન્ગાલૂરૂ તરફ આગળ વધી રહયુ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદી આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા તાકિદ કરાઈ છે. દરિયામાં રહેલુ વાવાઝોડુ સક્રિય છે, જેના પગલે માછીમારોને દરિયો ખેડવા નહીં જવા સૂચના અપાઈ છે. આજે દિવસ દરમિયાન રાજયમાં તાપી, છોટા ઉદેપુર, નર્મદા, અને ગીર સોમનાથમાં છૂટો છવાયો વરસાદ થયો હતો.
બીજી તરફ રાજયમાં ઠંડીના પ્રમમાં ઘટાડો નોંધાયો છે. જેમાં નલિયામાં સરેરાશ 14 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે.
અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 21 ડિ.સે., ગાંધીનગરમાં 20 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે., વડોદરામાં 21 ડિ.સે., સુરતમાં 25 ડિ.સે., ભૂજમાં 17 ડિ.સે., નલિયામાં 14 ડિ.સે., અમરેલીમાં 21 ડિ.સે., ભાવનગરમાં 22 ડિ.સે.,રાજકોટમાં 20 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 20 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.