વ્યારા: (Vyara) નિઝરના હથનુર ગામે પુત્રે (Son) જનેતાને માથામાં લાકડાના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ છે. માતાએ (Mother)...
ડેડીયાપાડા,ભરૂચ : સેલંબા ગામનો ડેપ્યુટી સરપંચ અને નર્મદા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહારે 14 વર્ષ પહેલા આદિવાસી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા....
ગાંધીનગર: છેલ્લાં કેટલાંય સમયથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટે લેવાતી પરીક્ષામાં ગેરરીતિના કિસ્સા બહાર આવ્યા છે ત્યારે આજે વધુ એક કૌભાંડનો...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોંગ્રેસના (Congress) નેતૃત્વમાં 14 વિપક્ષી પાર્ટીઓ (14 Opposition Parties ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર...
નવી દિલ્હી: રામ નવમીના (Ram Navami) અવસર પર અનેક રાજ્યોમાં હિંસા (Violence) બાદ કેન્દ્ર સરકાર (Central Government) એલર્ટ (Alert) મોડમાં છે. કેન્દ્રીય...
સાળંગપુર: હનુમાન જયંતિ નિમિત્તે ગુજરાતના સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. દેશના ગૃહમંત્રી અમિત...
સુરત: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજન દ્વારા સુરતમાં તા. 5 એપ્રિલે લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટ ખુલ્લી મુકવામાં આવી હતી....
સુરત : મુંબઈના એસ્ટેટ બ્રોકર સસ્તામાં હીરા ખરીદવાના ચક્કરમાં સુરત આવ્યા બાદ ઠગબાજોની વાતમાં આવી ગયો હતો. અને ઈવીવીઆઈએસ ક્વોલીટીના બે હીરા...
સુરત : સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી અનેક રસ્તાઓ અંશતઃ કે સંપૂર્ણ બંધ છે તેના કારણે લોકોને ભારે મુશ્કેલી સામનો...
સુરત : એક બાજુ તાપી શુદ્ધિકરણના નામે કરોડો રૂપીયાનો ધુમાડો થઇ રહયો છે, ત્યારે શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં સુ્એઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં...
વલસાડ: રાજ્યમાં રસ્તા પર દોડતી કારમાં અચનાક આગ લાગવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે વલસાડમાંથી (Valsad) પણ આવો જ એક...
સુરત: સુરતમાં જમીન મિલકતોના સોદાનું બજાર ગત નાણાંકીય વર્ષમાં શુષ્ક રહ્યું પરંતુ જે રીતે સુરતમાં અત્યાર સુધીનો જમીનનો મોટો 510 કરોડનો સોદો...
RTO માં વાહન જેના નામે રજીસ્ટર્ડ હોય તે જ વાહનનો માલિક અને ચોરાયેલ વાહનના ઇન્શ્યોરન્સ ક્લેમ મેળવવા હકદાર ગણાય. વીમેદાર ગ્રાહકે ચોરાયેલ...
મદનલાલ જયકિસનદાસ મહેતાનો સુપુત્ર રોનક ઉર્ફે રૉની નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. પહેલા ધોરણથી તે છેક શાળા છોડી ત્યાં સુધી...
ભારતીય મૂળના અમિત ક્ષત્રિય નાસામાં 20 વર્ષથી કાર્યરત છે. તેમની સુદીર્ધ કારકિર્દીમાં તેમણે નાસામાં ચાવીરૂપ હોદ્દા સંભાળ્યા છે, નાસાએ વધુ એક વખત...
રાજસ્થાન સરકાર ‘રાઇટ ટુ હેલ્થ બિલ’ લાવી છે અને આ બિલ હેઠળ રાજસ્થાનના દરેક નાગરિકને સ્વાસ્થ્યની સુરક્ષા મળશે. સ્વાસ્થ્યની સુરક્ષાનો સંદર્ભ સ્વાસ્થ્યની...
નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ભલે અઢી વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) સંન્યાસ (Retirement) લઈ...
આજની આ જનરેશન Zની ડિજિટલ દુનિયામાં ડગલે ને પગલે નવા નવા શબ્દો એવી ઝડપથી ઉમેરાતા જાય છે કે આધેડોની દુનિયાવાળા ચકરાવે ચઢી...
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં એક નિવેદનમાં એવું કહ્યું હતું કે, હવે તેઓ કોઈને મસ્કો લગાવવા તૈયાર નથી. તેમણે કહ્યું કે જો...
બિહાર: બિહારશરીફ (Bihar Sharif) અને સાસારામમાં (Sasaram) રમખાણોના મામલે આજે બિહાર (Bihar) વિધાનસભામાં (Assembly) ભારે હોબાળો થયો હતો. શાસક પક્ષ અને વિરોધ...
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લોકસભાના સાંસદ રાહુલ ગાંધીને હાલમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી. ત્યાર બાદ લોકસભાના સાંસદ તરીકે પણ સસ્પેન્ડ થયા....
ગુજરાતમાં સરકાર ખાનગી શિક્ષણને પ્રાધાન્ય આપી રહી છે અને શિક્ષણ એ વ્યાપાર બની ગયું છે તે કોઈ છુપાયેલી વાત નથી.પહેલાં ખાનગી શિક્ષણ...
ગુજરાતનાં લાખો નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે રાહત મળે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય, કાર્ડ અને મા કાર્ડ (PMJAY-MA) યોજના હેઠળ પાંચ...
એક દિવસ એક ઝેન ગુરુ પાસે તેમના મિત્ર આવ્યા. મિત્રએ ઝેન ગુરુને કહ્યું, ‘શું દોસ્ત, તું તો આજે પ્રખ્યાત ઝેનગુરુ બની ગયો...
2016ની પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન એક પોર્નસ્ટારને મોં બંધ રાખવા માટે પૈસા ચૂકવવાનું તહોમત એક એક ગ્રાન્ડ જયુરીએ મૂકયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ...
આ વર્ષે આપણા ગુજરાત સહિત દેશના કેટલાક વિસ્તારોમાં શિયાળો વહેલો પુરો થઇ ગયો અને ફેબ્રુઆરીમાં જ કાળઝાળ ગરમી પડવા માંડી ત્યારે લોકો...
નવી દિલ્હી: ચીને (China) ભારતના (India) અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) 11 સ્થળોના નામ બદલ્યા છે. અમેરિકાએ (America) તેની સામે સખત વાંધો ઉઠાવ્યો...
ઇતિહાસની હંમેશા રાજકારણ સાથે ભેળસેળ થઈ જતી હોય છે. કોઈ પણ દેશનો ઇતિહાસ વિજેતા શાસકો દ્વારા લખાતો હોય છે. દેશમાં રાજકીય સત્તા...
પાદરા: પાદરા તાલુકાના દૂધવાળા ગામના સરપંચ વિરુદ્ધ 16 વર્ષની સગીરાને અવારનવાર ફોન કરી તેમજ વોટસઅપ મેસેજ કરી હેરાન પરેશાન કરતા હોવાની તેમજ...
વડોદરા: શહેર નાં તાંદલજા વિસ્તારમાં રહેતા સીદ્દીકભાઇ કામસભાઇ ઘાંચી(ઉ.33)એ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘હું ફોટોગ્રાફી સ્ટુડિયો ચલાવીને...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
વ્યારા: (Vyara) નિઝરના હથનુર ગામે પુત્રે (Son) જનેતાને માથામાં લાકડાના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ છે. માતાએ (Mother) જમવાનું નહીં આપ્યું હોવા બાબતે પુત્રે માતા સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારા પુત્ર વિરુદ્ધ પિતાએ ફરિયાદ આપતાં નિઝર પોલીસે હત્યાનો (Murder) ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.
હથનુર ગામની સીમમાં સરવે નં.૧૮/૧૯માં આવેલા અશ્વિન છગનભાઇ પાડવીના ઘરે તા.૫/૪/૨૦૨૩ના રોજ બપોરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેની પત્ની સીલાબેન (ઉં.વ.૫૦) (મૂળ રહે.,આમોદા/મૌલીપાડા, તા.કુકરમુંડા) રસોઇ બનાવતી હતી. એ વખતે પુત્ર સૂરજ (ઉં.વ.૨૫)એ માતા પાસે આવી જમવાનું વહેલું જોઈએ એમ કહ્યું હતું. કોઇ કારણોસર પુત્ર સૂરજને માતા જમવાનું નહીં આપી શકતાં તેની સાથે પુત્ર સૂરજની બોલાચાલી થઈ હતી. જેમાં સૂરજે ગુસ્સામાં આવી ઘરમાં પડેલા સીસમના લાકડાના સાંબેલા વડે માતાને માથાના જમણા ભાગે ફટકો મારી દીધો હતો. આથી પિતા સૂરજને પકડવા જતાં તેણે પિતાને પણ માથાના ભાગે સાંબેલા વડે ફટકો મારી ઇજા પહોંચાડી હતી. અશ્વિનનાં પત્ની સીલાબેન લોહીલુહાણ થઈ જતાં સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું.
વરેલીમાં મોટર રિપાવરિંગની દુકાનમાંથી તસ્કરો ૯૭ હજારની ચોરી કરી ગયા
પલસાણા: પલસાણાના વરેલી ગામે આવેલા મોટર રિપાવરિંગના વર્કશોપમાં ગત મંગળવારે તસ્કરો રાત્રિ દરમિયાન શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રોકડ તથા ગાડીઓના સ્પેરપાર્ટ મળી ૯૭ હજારથી વધુનો સામાનની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના વરેલી ગામે ભારત પેટ્રોલપંપની બાજુમાં આવેલી અમર મોટર રિપાવરિંગ વર્કશોપમાં ગત મંગળવારે રાત્રે તસ્કરોએ તાળું તોડી પ્રવેશ કર્યો હતો. અંદર આવેલી ઓફિસના ડ્રોવરમાં મેઇન્ટેનન્સ માટે મૂકેલા રોકડા ૨૭ હજા૨ તથા ગાડીઓના સ્પેરપાર્ટસ મળી કુલ ૯૭,૨૦૦ રૂપિયાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. સવારે વર્કશોપમાં મેનેજર તરીકે કામ કરતા વિજયભાઇ પટેલે આવીને જોતાં શટરનું તાળું તૂટેલી હાલતમાં હતું અને શટર પણ ઊંચકાયેલું હતું. અંદર જઇ તપાસ કરતાં તસ્કરોએ ચોરી કરી હોવાનું જણાઇ આવતાં કડોદરા જીઆઇડીસી પોલીસમથકે ફરિયાદ નોંધાઈ હતી.