વલસાડ: (Valsad) વલસાડમાં ઇન્સ્ટાગ્રામને કારણે કિશોરીએ (Girl) ઘર છોડી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અભ્યાસને નેવે મુકીને સતત મોબાઇલમાં રત રહેતા...
અમેરિકામાં (America) એક પ્લેન ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના લોસ એન્જલસ (Los Angeles) વિસ્તારમાં ધુમ્મસના (Fog) કારણે એક પ્લેન ક્રેશ...
સુરત : રાજયમાં ભરઉનાળે (Summer) ચોમાસાનો (Mondoon) માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે...
કર્ણાટક : શનિવારે કર્ણાટકના(Karnataka) હુમનાબાદમાં(Humanabad) રોડ શો અને જાહેરજન સભાને સંબોધિત કર્યા પછી PM મોદી(Modi) કોલાર(Collar) પહોચ્યા હતા. કોલારમાં સભાને સંબોધિત કરતી...
મુંબઈ: પુત્ર વાયુના જન્મ પછી સોનમ કપૂર (Sonam Kapoor) પોતાની પર્સનલ લાઈફના કારણે વધારે ચર્ચામાં આવી રહી છે. જો કે તે પોતાના...
વડોદરા: યુવાનોમાં બહાર જવાનો ક્રેઝ હાલના સમયે ખૂબ જોવા મળી રહ્યો છે. નોકરી (Job) અર્થે તેમજ ભણતર (Study) અંગે વિદ્યાર્થીઓ પોતાના શહેર...
સુરત: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા (Vadodra) ડિવિઝનમાં કીમ (Kim) અને સાયણ (Sayan) સ્ટેશનો વચ્ચે અપ લાઇન ઉપર 30મી એપ્રિલના રોજ પુલનું મજબૂતીકરણ...
સુરત : મોટા વરાછા ખાતે રહેતા યુવકે બજાજ ફાયનાન્સમાંથી (Bajaj Finance) 6.67 લાખની પર્સનલ લોન (Personal Loan) અને એક 46.44 લાખની મોર્ગેજ...
નવી દિલ્હી: પ્રથમવાર એવું બન્યું હશે કે કોઈ દેશના પ્રધાનમંત્રીએ (PM) સીધો લોકો સાથે સંવાદ કર્યો હોય. આ દેશ બીજો કોઈ નહિં...
નવી દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) વિરુદ્ધ સાત મહિલા રેસલર્સ દ્વારા મૂકાયેલા જાતીય...
નવી દિલ્હી: દરેક ક્ષેત્રે મહિલાઓએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. આજે કદાચ એવું એક પણ ક્ષેત્ર ન હશે જેમાં મહિલાઓએ પોતાનું પ્રભુત્વ ન...
નવી દિલ્હી: પંજાબના (Punjab) લુધિયાનામાં ગેસ લીકેજની (Gas leakage) ધટના ધટી છે. કરિયાણાની દુકાનમાં ગેસ લીક થવાને કારણે આ અકસ્માત થયો હતો....
વાપી: (Vapi) વાપી તાલુકાના બલીઠા ગામે મધરાતે મોટાભાઈએ નાનાભાઈના માથામાં પાઇપનો ફટકો મારતા નાનાભાઈનું ત્યાં જ કરુણ મોત નીપજ્યું હતું. મોટાભાઈએ કોઈ...
પારડી: (Pardi) પારડી વિશ્રામ હોટલ સામે હાઇવે (Highway) ઉપર દમણથી કારમાં દારૂ (Alcohol) ભરી લઈ જતા ત્રણ ઇસમને કુલ રૂ.3.64 લાખના મુદ્દામાલ...
પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે નંબર 48 સુલભનગર કુમાર-કન્યા શાળાની સામે વાપીથી વલસાડ (Valsad) જતા ટ્રેક ઉપર સવારે પસાર થતી એક કારનું...
વાંસદા: (Vansda) વાંસદાના કીલાદની અંબિકા નદીના (Ambika River) પુલ નીચેથી હોમગાર્ડ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસ સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદાથી...
હાંસોટમાં બે વર્ષનો માસુમ બાળક (Child) રમતી વખતે ખાંડની ગરમ ચાસણીના વાસણમાં પડી જતાં ગંભીર રીતે દાઝી ગયો (Burned) હોવાની ઘટના બની...
સુરત: (Surat) પોતાની ગાયકી માટે હમેશા વિવાદોમાં રહેનાર અલ્તાફ એટલેકે એમસી સ્ટેન (MC-Stan) નો 30 એપ્રિલ રવિવારના રોજ સુરત ખાતે યોજાનાર શો...
અમદાવાદ: (Ahmedabad) મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરનું અંતર બુલેટની ગતિએ પુરુ કરવાની તૈયારી સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) ઝડપથી આગળ વધી...
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમના પહેલા એપિસોડનું પ્રસારણ...
ટેક્સાસ: અમેરિકા (America)ના ટેક્સાસ (Texas)માં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક ઘરમાંથી પાંચ (Five) વ્યક્તિ ગોળી વાગેલી મૃત (dead) હાલતમાં મળી...
બેંગ્લોર: કર્ણાટક વિધાનસભા ચૂંટણી (Karnataka Assembly Elections) ટૂંક સમયમાં જ આવતી હોવાથી તમામ પાર્ટીઓ પ્રચાર અને ચૂંટણી વાયદાઓ કરવામાં લાગી ગયા છે....
સુરત: સુરતની (surat) કાપડ માર્કેટમાં (Textile Market) કાપડના એજન્ટ તરીકે કામ કરનારના દીકરાએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. એન્જિનિયરિંગ પ્રવેશ માટેની...
બેંગ્લોર: કર્ણાટકમાં(Karnataka) ચૂંટણીને(election) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જોરશોરમાં પ્રચાર કરી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં રાજ્યમાં પ્રચાર...
રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચે યુદ્ધ (War) અટકવાનું નામ નથી લેતું. આ વખતે યુક્રેને રશિયાના તેલ ભંડારને નિશાન બનાવ્યું છે....
અમદાવાદ: સુરતની (Surat) કોર્ટે (Court) ફટકારેલી બે વર્ષની સજા સામે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) રિવિઝન પિટિશન દાખલ...
હૈદરાબાદ: દેશના અનેક વિસ્તારોમાં હવામાને મિજાજ બદલ્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં મૌસમ આહલાદક બન્યું છે, તો તેલંગાણામાં વરસાદ કહેર બનીને સામે...
મુંબઈ: આઈપીએલ(IPL)માં ખેલાડીઓ મેદાન પર પોતાની પ્રતિભા બતાવી ચાહકોના દિલ જીતી રહ્યા છે. ત્યારે કેટલાક એવા પણ ખેલાડીઓ છે કે જે ખરાબ...
બેંગ્લોર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ FEMA ની જોગવાઈઓ હેઠળ બેંગલુરુમાં રવિન્દ્રન બાયજુ (BYJU) અને તેની કંપની ‘થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ’ (Byju’s...
નવી દિલ્હી: ગેંગસ્ટર કેસમાં (Gangster Case) ગાઝીપુરના (Gazipur) સાંસદ અને ધારાસભ્ય મુખ્તાર અન્સારીને (Mukhtar Ansari) દોષિત જાહેર કરવા સાથે કોર્ટે 10 વર્ષની...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
વલસાડ: (Valsad) વલસાડમાં ઇન્સ્ટાગ્રામને કારણે કિશોરીએ (Girl) ઘર છોડી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અભ્યાસને નેવે મુકીને સતત મોબાઇલમાં રત રહેતા કિશોર અને કિશોરીઓને ટોકવું મુશ્કેલ બન્યું છે. આવું જ કંઇ વલસાડ નજીકના એક ગામમાં બન્યું છે. પોતાની 15 વર્ષની કિશોરી સતત ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ચેટ કરતી હોય પિતાએ તેને ઠપકો આપી મોબાઇલ લઇ લીધો હતો. જેના પગલે કિશોરીને માઠું લાગી આવતા તે ઘર છોડીને જતી રહી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ નજીકના એક ગામમાં રહેતી અને બાજુના ગામની સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી એક કિશોરી મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામમાં સતત ચેટ કરતી રહેતી હતી. તેની આ ચેટ કરવાની આદતની જાણ પિતાને થતાં તેમણે તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો. જેના પગલે આ કિશોરીને ખૂબ આઘાત લાગ્યો હતો અને કિશોરી કોઇને પણ કહ્યા વિના ગતરોજ ઘરેથી જતી રહી હતી. જેની ભારે શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન લાગતાં તેના પિતાએ આ સંદર્ભે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કિશોરી સગીર વયની હોય પોલીસે બનાવ સંદર્ભે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધરમપુરમાં પોલીસે 4 જુગારીને ઝડપી પાડ્યા
ધરમપુર: ધરમપુરમાંથી પોલીસે બાતમીના આધારે 4 જેટલાં જુગારીને ઝડપી પાડતાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધરમપુરના કોઠી ફળીયા ખાતે ખુલ્લા મેદાનમાં વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની બાતમી ધરમપુર પોલીસને મળતાં પોલીસે બાતમીના આધારે કોઠી ફળીયા ખાતે ખુલ્લા મેદાનમાં રેડ પાડી હતી. પોલીસને જોઇ ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે પેડ તથા કાપલીઓ સાથે બેસેલા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જયારે પોલીસે વરલીમટકાનો જુગાર રમી રમાડતાં કાપલી લખનારા ધરમપુર ગાર્ડન રોડના દિપક માછી,કોઠી ફળીયાનાં રહીશ આકાશ દંતાણી, ભરતભાઈ દંતાણી અને તોફીક રફીક મેમણ પાસેથી જુગારીના રૂ.રોકડા 2500 તથા મોબાઈલ કિં.3500 મળી કુલ રૂ.6000નો મુદામાલ સાથે પોલીસે ચારેય જુગારીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.