નવી દિલ્હી: કેનેડાની (Canada) ડેનિયલ મેકગી (DanielleMcgahey) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) રમનાર વિશ્વનો પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટર (Transgender Cricketer) બનશે. તે 2024માં યોજાનાર...
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બબાલ થઈ છે. કારીગરના મોતના મામલે તેના પરિવારજનોએ કારખાનેદાર સાથે ઝપાઝપી કરી છે....
સુરત (Surat): ગુજરાત રાજ્યની દુરંદેશી પ્રજાલક્ષી યોજનાઓ અંતર્ગત સુરતની વેન્ચુરા એરકનેક્ટ (Ventura Airconnect) અને ગુજ્જેલ વચ્ચે થયેલા કરાર મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા...
સુરત (Surat): ઓલપાડના (Olpad) દેલાડ (Delad) ગામે સામાન્ય ઝઘડામાં યુવકને માર મારી રોકડ, મોબાઈલ અને બાઇકની લૂંટ ચલાવાઈ હોવાનો બનાવ સામે આવ્યો...
વડોદરા: સોશ્યલ મીડિયા ઉપર સાંપ્રદાયિક નફરત ફેલાવનાર 3 યુવાનોને અગાઉ ગોત્રી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલામાં પોલીસે વધુ પાંચ...
નવી દિલ્હી(New Delhi) : કેન્દ્રની મોદી સરકારે (ModiGovernment) પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (ExPresident Ramnath Kovind) અધ્યક્ષતામાં ‘એક દેશ, એક ચૂંટણી’ (OneNationOneElection) પર...
મા ધરતીકે રક્ષા કાજ, એક રાખડી હમારે સૈનિક કે નામ” આ સૂત્ર સાથે ભાઈ-બહેનનો અતૂટ નાતો ધરાવતા રક્ષાબંધન તહેવાર આવે છે.રક્ષા કાજે...
ચંદ્ર માટે પ્રયોજાતો એક શબ્દ ‘‘સોમ’’ પણ છે. યોગાનું યોગ અવકાશ વિજ્ઞાનની ભારતીય સંસ્થા ‘‘ઈસરો’’ના વડાનું નામ ‘‘સોમનાથ’’ છે. જે તેમના સફળ...
2024ની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને ભાજપ માઈક્રો-પ્લાનિંગ કરી રહી છે. 2014 અને 2019 આ બંને ચૂંટણીમાં ભાજપે ગુજરાતની...
સુરત (Surat): પિયર ગયેલી પત્નીને પરત લેવા દીકરી સાથે જતા પિતાની બાઈક સોનગઢના ડોલારા ગામ નજીક ઝાડ સાથે ટકરાતા પિતાનું મોત નિપજ્યું...
સુરત(Surat) : સુરત પોલીસની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ પુણા પોલીસે કાપડના વેપારીને માર માર્યાનો બનાવ બન્યો...
ચંદ્રયાન-3ની જબરદસ્ત સફળતા બાદ તેની ઉજવણી સુરત સહિત બધે જ થઈ. વૈજ્ઞાનિકોને અભિનંદનની વર્ષા પાઠવવામાં આવી. અંદરના વિરોધીઓ પણ અને બહારના વિરોધીઓ...
એક તિબેટીયન લોકકથા છે કે દૂર દૂર પહાડોની વચ્ચે એક છુપાયેલું દિવ્ય સરોવર છે અને તેના કિનારે એક દિવ્ય વૃક્ષ છે.આ આનોકા...
સુરત: બમરોલી-પાંડેસરામાં બાપા સીતારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક લુમ્સના કારખાનામાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ...
‘ટીકીટ મળ્યા પછી તમારે બહુ મહેનત કરવાની નથી. તમારે ખરી મહેનત ટીકીટ મેળવવા માટે કરવાની છે.’ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં એક ધારાસભ્ય...
આણંદ : ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (CMPICA) દ્વારા ઓગસ્ટ, 2023 માં અંડર ગ્રેજ્યુએટ અને...
છેલ્લા અવકાશયાત્રીઓ 50 વર્ષ પહેલાં ચંદ્ર પર ઊતર્યા હતા. તે અમેરિકનોનાં છેલ્લાં નામ હતાં સર્નન, ઇવાન્સ અને શ્મિટ. આ આપણા માટે આર્મસ્ટ્રોંગ...
ભારતનું ચંદ્રયાન-૩નું લેન્ડર ૨૩મી ઓગસ્ટના રોજ ચંદ્રની ધરતી પર અને તે પણ તેના દક્ષિણ ધ્રુવની ધરતી પર સફળતાપૂર્વક ઉતર્યું છે તે આપણા...
ભારતની રાજધાની નવી દિલ્હીમાં પહેલી વખત યોજાઈ રહેલી મેગા જી-૨૦ શિખર પરિષદને સફળ બનાવવા માટે દિલ્હીના સત્તાવાળાઓ અને નગરજનો જાતજાતનાં પગલાંઓ લઈ...
આણંદ : આણંદ શહેરમાં ત્રણેક વર્ષ અગાઉ માતાએ પુત્ર પાસે ઘર ખર્ચના રૂપિયાની માંગણી કરવાના સામાન્ય બનાવમાં ઉશ્કેરાયેલા પુત્રએ માતા-પિતા ઉપર ધારીયાથી...
આણંદ : આણંદ જિલ્લા મથકે નવા બસ સ્ટેન્ડથી સમગ્ર જીલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં આવવા જવા માટે વહેલી સવારથી માંડી સાંજ સુધી રોજીંદા...
નવસારી: (Navsari) ઉભરાટ દરિયાના (Sea) પાણીમાં સુરતના બે યુવાનોનું ડૂબી જતા (Drown) મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે (Police station) નોંધાયો છે....
નવસારી: (Navsari) વેસ્મા ગામે પાડોશી (Neighbor) યુવાને મહિલાની આબરૂ લેવાના ઈરાદે તેની ઉપર હુમલો કરી માર માર્યો હતો. સાથે જ બચાવવા વચ્ચે...
સુરત: લાલ દરવાજા અમરોલી વચ્ચે સીટી બસમાં (City bus) એક મહિલાએ ટિકિટના (Ticket) પૈસા આપી દીધા બાદ પણ ટિકિટ નહિ આપનાર કન્ડક્ટર...
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) ઉત્તરવહીકાંડમાં (Answerbok scam) પોલીસે (Police) ગઈકાલે બોટની વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા સંજય ડામોરની ધરપકડ કરી હતી....
ગાંધીનગર: પ્રસિદ્ધ સાળંગપુર (Sarangpur) ધામ ખાતે 54 ફૂટની હનુમાનજીની (Hanumanji) પ્રતિમાના (Statue) નીચેના ભાગે અજરામર હનુમાનજી મહારાજના કેટલાંક ભીત ચિત્રો તૈયાર કરીને...
નવસારી: (Navsari) નવસારીમાં દારૂના નશામાં NRI એ બે કાર (Car) અને ત્રણ બાઈકને (Bike) ટક્કર મારી હતી. NRIની કારમાંથી બીયરના ખાલી ટીન...
વડોદરા: સુપ્રસિદ્ધ સાળંગપુરના (Sarangpur) હનુમાનજી (Hanumanji) ભગવાનના કપાળે રામ ભદ્ર તિલક કરવાના બદલે સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક તેમજ મૂર્તિ નીચે ભગવાનના ભીત ચિત્રોમાં...
વડોદરા: સોશિયલ મીડિયા (Social Media) ઉપર સાંપ્રદાયિક નફરત ફેલાવનાર 3 યુવાનોને અગાઉ ગોત્રી પોલીસ (Police) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલામાં...
નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થાએ (Indian economy) ચાલુ નાણાકીય વર્ષની શાનદાર શરૂઆત કરી છે. સત્તાવાર માહિતી મુજબ ભારતના (India) અર્થતંત્રે પ્રથમ ત્રિમાસિક ગાળા...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
નવી દિલ્હી: કેનેડાની (Canada) ડેનિયલ મેકગી (DanielleMcgahey) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) રમનાર વિશ્વનો પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટર (Transgender Cricketer) બનશે. તે 2024માં યોજાનાર T20 મહિલા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં કેનેડા તરફથી રમવા જઈ રહી છે. 29 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન મેકગીની આ ટુર્નામેન્ટ માટે કેનેડાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે ટ્રાન્સજેન્ડર ક્રિકેટર બનવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના તમામ સ્ટાન્ડર્ડમાં પોતાની ક્ષમતા પુરવાર કરીને રમવા માટે એલિજેબલ બની છે. ICC મેડિકલ ટીમે પણ તેને મહિલા ટીમમાં રમવાની મંજૂરી આપી દીધી છે.
મેકગી મૂળ ઓસ્ટ્રેલિયાની છે
મેકગી 4 થી 11 સપ્ટેમ્બર દરમિયાન લોસ એન્જલસમાં ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં રમશે. કેનેડા આ ટુર્નામેન્ટમાં આર્જેન્ટિના, બ્રાઝિલ અને અમેરિકા સામે રમીને ગ્લોબલ ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરશે. મેકગીએ કહ્યું, પોતે ટ્રાન્સજેન્ડર સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગર્વ અનુભવે છે. તે ફેબ્રુઆરી 2020માં તેના વતન ઓસ્ટ્રેલિયાથી કેનેડા આવી હતી.
તમને જણાવી દઈએ કે, મેકગીએ નવેમ્બર 2020માં સામાજિક રીતે પુરુષમાંથી સ્ત્રી બનવાની પ્રક્રિયા શરૂ કરી હતી. મે 2021 માં તબીબી સર્જરીની પ્રક્રિયા શરૂ કરી હતી.
ક્રિકેટ રમવા માટે ટ્રાન્સજેન્ડરે આ નિયમનું પાલન કરવું પડે
ICC દ્વારા 2018માં જારી કરાયેલા ક્રિકેટરોની યોગ્યતા માટેના નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ટ્રાન્સ મહિલાઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માંગે છે તો તેમણે ઓછામાં ઓછા 12 મહિના સુધી તેમના લોહીમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 5 નેનોમોલ્સ પ્રતિ લિટરથી ઓછું રાખવું પડશે. . જો ટ્રાન્સ વુમન આ સ્તરને જાળવી રાખશે તો તે રમવાનું ચાલુ રાખી શકશે. ટ્રાન્સ વુમનને મહિલા તરીકે ઓળખાવતા નિષ્ણાત ડૉક્ટર પાસેથી એફિડેવિટ પણ સબમિટ કરવી પડશે.
આઈસીસીએ કહ્યું કે મેકગી રમવા માટે લાયક છે
આઈસીસી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેકગીએ આઈસીસીના ખેલાડી તરીકેની યોગ્યતા સાબિત કરતા નિયમોની પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કર્યું છે, જેના કારણે તે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં રમવા માટે લાયક ઠરી છે.
બે વર્ષ સુધી દર મહિને બ્લડ ટેસ્ટ કરાવ્યા
મેકગીએ કહ્યું કે તે મહિલા ક્રિકેટર તરીકે ક્વોલિફાય થવા માટે છેલ્લા બે વર્ષથી દર મહિને તેનું બ્લડ ટેસ્ટ કરાવતી હતી. આ અત્યંત પડકારજનક હતું. કારણ કે તેને રમવા માટે બહાર પણ જવું પડતું હતું. તે તેના ડૉક્ટર દ્વારા ICCને તમામ રિપોર્ટ મોકલતી રહી.