સુરત: ઓલપાડ (Olpad) ગોઠાણ રોડ ઉપર ટ્રકની (Truck) અડફેટે ચઢેલા 7 વર્ષના માસુમ નું ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં (Hospital) મોત (Death)...
ગાંધીનગર(Gandhinagar): હનુમાનજીને (Hanumanji) સ્વામિનારાયણના (Swaminarayan) દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના (Mural) લીધે છેલ્લાં કેટલાંક દિવસથી વિવાદ (Controversy) ચાલી રહ્યો હતો. આ મામલે સનાતની...
નવી દિલ્હી: ભારતના (India) નેતૃત્વમાં 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં (New Delhi) G-20 સમિટનું (G20 Summit) આયોજન ચાલી રહ્યું છે. જેને...
નવી દિલ્હી: આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા કેન્દ્ર સરકારે દેશની મોટી વસ્તી, ખાસ કરીને કામદારોને વિશાળ...
સુરત: પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રત્ન કલાકારની (diamond worker) એકની એક 12 વર્ષની દીકરીએ ગળે ફાંસો (Suicide) ખાઈ જીવન ટુંકાવી લેતા ચર્ચાનો વિષય...
નેત્રંગ- હાલમાં સગીર બાળકો વાહનોને હાથમાં લઈ અકસ્માતો (Accident) સર્જતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે નેત્રંગ (Netrang) પોલીસ દ્વારા...
નવી દિલ્હી: લાંબા સમય બાદ જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ભર્યો છે. આર્યલેન્ડ સામેની સિરિઝ બાદ તે એશિયા કપમાં રમી રહ્યો છે. જોકે,...
નવી દિલ્હી: વિક્રમ લેન્ડરે (Vikram Lander) ચંદ્રની (Moon) સપાટી પર છલાંગ (Jump) લગાવી છે. તેણે 40 સેન્ટિમીટરની ઊંચાઈ સુધી કૂદકો માર્યો. આ...
માંગરોળ: હાલમાં સુરત જિલ્લામાં દીપડાના (Leopard) વધેલા હુમલાઓને કારણે રહેવાસીઓમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સોમવારે સવારે સુરત ગ્રામ્યમાંથી કદાવર દીપડો...
વડોદરા : લઘુમિત કોમની યુવતીઓના અન્ય ધર્મના યુવક સાથે સંબંધ હોય તેમની શોધીને આર્મી ઓફ મહેંદીના મેમ્બરો દ્વારા હેરાન પરેશાન કરાતા હતા....
વડોદરા તા.3 શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ વધતા પોલીસે એક્શનમાં આવીપ્રતિનિધિ વડોદરા તા.3શહેરમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર અને નશાની ગેરકાયેદ ચાલતી પ્રવૃત્તિઓ ડામવા...
હરિયાણાના નૂહમાં જે કંઈ થયું અને થઈ રહ્યું છે, એ ઘટના જાણતાં પહેલા નકશા પર નૂહને સમજો. હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોને...
સુરત (Surat) : પીપોદરામાં (Pipodra) એક યુવકનું રહસ્યમય મોત (Death) નિપજતા પોલીસ અને પરિવાર દોડતું થઈ ગયું છે. બે દિવસ પહેલા મિલમાં...
સુરત (Surat): વરાછામાં એક 7 વર્ષનો બાળક (Child) 2 રૂપિયાનો સિક્કો ગળી (Swallow the coin) જતા પરિવાર દોડતું થઈ ગયું હતું. એટલું...
સુરત (Surat): ઈચ્છાપોર વિસ્તારના ડાયમંડ નગરની પાસેની સોસાયટીના બંગલામાંથી પીસીબીએ (PCB) ડુપ્લીકેટ દારૂ (Duplicate Liquor Factory) બનાવવાની ફેકટરી પકડાઈ છે. દારૂની ખેપ...
સુરત(Surat) : પાલ-ગોરવપથ રોડ પર આવેલા એક ખેતર (Farm) માટે પાણી (Water) ખેંચવા ગટરમાં (Drainage) ઉતરેલી એક યુવતી સહિત ચાર જણા ગેસ...
આપણા સુરત શહેરમાં ઘણાં પ્રદર્શનો યોજાય છે અને યોજાતાં રહેશે. એમાંનું એક પ્રાઇમ આર્કેડ પાસેના પાર્ટીપ્લોટ પર ભરવામાં આવતું પ્રદર્શન એક પછી...
ગુજરાત રાજ્ય માર્ગ સલામતી સત્તા મંડળે ૨૦૨૨ ના અક્સ્માતોના કરેલા એનાલિસિસમાં જે વિગતો બહાર પાડી છે એના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. ...
સોમવાર 28મી ઓગસ્ટના ‘ગુજરાતમિત્ર’ અખબારના અનુક્રમે પૃષ્ઠ 5, પૃષ્ઠ 8 અને અંતિમ પૃષ્ઠના સમાચાર વાંચી એક સ્ત્રી તરીકે હૈયું આક્રંદ કરી ઊઠ્યું!...
એક ગામના સાવ સામાન્ય ગણાતા છોકરા શ્યામે અસામાન્ય પ્રગતિ કરી અને મોટા બિઝનેસમેનની યાદીમાં નામ મેળવ્યું.ગામનાં લોકોએ તેનું સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો....
ગ્રુપ ઓફ ટવેન્ટી અથવા જી ટવેન્ટી એ જગતમાં આર્થિક સહયોગ અને સહકાર માટેનું એક મહત્ત્વનું ફોરમ છે. 1999માં સ્થાપાયેલી આ સંસ્થાના જમા...
ગાજ્યા મેહ વરસે નહીં. વિશ્વમાં અમેરિકાની વધતી જતી તાકાતને ચેકમેટ કરવા માટેના હેતુથી ધીરે ધીરે બ્રિક્સ આગળ વધી રહ્યું હોય એવી એક...
આજે ભારતનું પ્રથમ સોલર મિશન આદિત્ય L1 શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સવારે 11.50 વાગ્યે સૂર્યના માર્ગ તરફ રવાના થયું...
સુરત: (Surat) રાંદેરમાં પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી મૂળ બિહારની 32 વર્ષની મહિલાએ 9 વર્ષની દીકરી (Daughter) અને 5 વર્ષના...
ચેન્નાઈ: (Chennai) સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાયની વિરૂદ્ધ છે એવા આરોપો લગાવતા ડીએમકે યુવા પાંખના સેક્રેટરી અને તમિલનાડુના (Tamilnadu) યુવા કલ્યાણ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં યોજાનાર જી૨૦ (G-20) સમિટમાં ભાગ લેવા આવનાર વિવિધ દેશોની સરકારોના વડાઓના જીવનસાથી માટે આ મેગા ઇવેન્ટમાં ભોજનની...
કેન્ડીઃ (Kandy) જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બુમરાહ ટીમ છોડીને...
અંકલેશ્વર,ભરૂચ: (Ankleshwar) અંકલેશ્વર જીઆઈડીસીમાં (GIDC) ૫૦૦ કવાટર્સ સામે ગણેશ પાર્ક સોસાયટીમાં ૩૬ વર્ષીય પત્ની આશાવરીબેન સાથે રહેતા ૪૨ વર્ષીય દિપક મહાદેવ ગવાંડલકરને...
ભરૂચ, ઝઘડિયા: (Bharuch) આધ્યાત્મિક ગામ વણખુટા ગામે માસુમ બાળકને દીપડાએ (Panther) ફાડી ખાતા માતમ છવાઈ ગયો હતો. નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી...
સાળંગપુર: (Sarangpur) સાળંગપુર હનુમાનજી મંદિરના (Temple) વિવાદાસ્પદ ભીંત ચિત્રો ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચારે કોરથી આ ભીંત ચિત્રોને...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત: ઓલપાડ (Olpad) ગોઠાણ રોડ ઉપર ટ્રકની (Truck) અડફેટે ચઢેલા 7 વર્ષના માસુમ નું ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં (Hospital) મોત (Death) નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટના રવિવારની બપોરની હતી. માસુમ દીકરો નાસ્તો લેવા રોડ ક્રોસ કરવા જતાં ટ્રકની અડફેટે ચઢ્યો હતો.
પીડિત પિતાએ જણાવ્યું હતું કે 15-20 દિવસ પહેલા જ અહીંયા રહેવા આવ્યા હતા. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બે સંતાનોમાં 7 વર્ષનો રાહુલ સુખભાઈ ભરવાડ નાનો દીકરો હતો. આજે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બપોરે પૈસા લઈ સોસાયટી સામે આવેલી દુકાનમાં નાસ્તો લેવા માટે જવા નીકળેલો રાહુલ રોડ ક્રોસ કરવા જતાં કાળનો કોળિયો બન્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા જ સ્થળ મુલાકાત કરી ટ્રક ડ્રાઇવર સામે તપાસ શરૂ કરાઇ હતી. માસુમ રાહુલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં પરિવારના નિવેદન લેવાયા હતા. આજે સવારે માસુમ રાહુલના મોતની ખબર પડતાં પોલીસે હોસ્પિટલ પહોંચી ગઈ હતી. તમામ જરૂરી પેપર તૈયાર કરી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ આવી હતી. હાલ પોસ્ટ મોર્ટમ બાદ જ માસુમ રાહુલના મોતનું ચોક્કસ કારણ કહી શકાશે, પરિવાર અમદાવાદ ધોલેરાનો વતની હોવાનું જાણવા મળ્યું છે.
14 વર્ષના બાળકે બેફામ બાઈક હંકારી ટક્કર મારતા યુવકનું મોત
નેત્રંગ- હાલમાં સગીર બાળકો વાહનોને હાથમાં લઈ અકસ્માતો (Accident) સર્જતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે નેત્રંગ (Netrang) પોલીસ દ્વારા આવા કેસમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. નેત્રંગના રાજપારડી રોડ પર અઢી મહિના પહેલા એક સગીર વયના મોટરસાયકલ (Two Wheeler) ચાલકે સામેથી આવી રહેલા મોટરસાયકલ ચાલકને અડફેટે લેતાં તેનું સારવાર દરમિયાન મોત થતાં ગુનાની તપાસ દરમિયાન મોટરસાયકલ ચાલક સગીર હોવાનું સામે આવ્યું હતું. જે સંદર્ભે નેત્રંગ પોલીસે તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધતા નેત્રંગ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.