11મી સપ્ટેમ્બર – 2001 વર્ષના અમેરિકાના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્યને વિમાન દ્વારા તોડવાની આંતકવાદી ઘટનાને આગામી 11મી સપ્ટેમ્બરના રોજ 22 વર્ષ પૂર્ણ...
લોકશાહી એટલે લોકોથી લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન. આઝાદ ભારતનાં 77 વર્ષ થયાં. આટલાં વર્ષોમાં દેશમાં ઘણી બધી ચૂંટણીઓ થઈ પરંતુ...
રક્ષાબંધનના તહેવારમાં રાખડી બાંધવાના શુભ મુહૂર્તે ખૂબ ચર્ચા ચલાવી. થોડાં વર્ષો પહેલાંથી આવો કોઈ નવો અખતરો દરેક રક્ષાબંધનમાં ચાલતો આવ્યો છે. આપણા ...
એક કરોડોપતિ બિઝનેસમેન …દોમ દોમ સાહ્યબી અને ચારેબાજુ તેનું નામ …કોઈ દુઃખ નહિ સુખ જ સુખ અને એક દિવસ અચન્ક્તેનું નામ બદનામ...
બાળકોને ૧ થી ૧૮ વર્ષની ઉંમર તેના મસ્તિષ્ક અને શરીરના બંધારણીય વિકાસનો સમયગાળો હોય છે, પરંતુ ગરીબીવશાત્ તેઓ અપૂરતા પોષક આહારને પરિણામે...
સુરત: ભેસાણ-મોરા ભાગળ રોડ (Bhesan-Mora Bhagal Road) ના એક વિધર્મીએ કિશોરીને લગ્નની લાલચ આપી બળાત્કાર (Rape) ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે....
સુરત: સુરતમાં એક હોટેલ માલિક(restaurant owner) ગ્રાહક (Customer) સાથે થયેલી તકરાર બાદ હાથમાં ચપ્પુ-છરો લઈ ગ્રાહકને મારવા દોડી રહ્યો હોવાનો વીડિયો વાઇરલ...
અપેક્ષા મુજબ, દેશમાં એકસાથે ચૂંટણી યોજવા અંગે તપાસ કરવા અને ભલામણો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાના મોદી સરકારના પગલાએ...
રશિયાએ યુક્રેન પર ફેબ્રુઆરી ૨૦૨૨માં આક્રમણ કર્યું અને જે યુદ્ધ શરૂ થયું તેને કારણે આખી દુનિયાના અર્થતંત્રને અસર થઇ. યુદ્ધની શરૂઆતના દિવસોમાં...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસી તાબે ધરમપુરામાં એક મકાનની ઓરડીમાં ધમધમતાં જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી, સ્થાનિક પોલીસનું નાક કાપ્યું...
તામિલનાડુના મંત્રી અને ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઇમાં યોજાયેલી સભામાં સનાતન ધર્મ પરની તેમની ટિપ્પણીથી ભારે વિવાદ સર્જ્યો હતો....
વડોદરા: જન્માષ્ટમી ને માત્ર એક દિવસ બાકી છે ત્યારે શહેરના ઇસ્કોન મંદિર માં 7 સપ્ટેમ્બર ના જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી થનાર છે.જન્માષ્ટમી...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની બાંધકામ પરવાનગી શાખા દ્વારા શહેરની હોસ્પિટલો અને કોમ્પ્લેક્સ મળી કુલ 114 મિલકતોને સીલ કરવાની નોટિસ ફટકારતાં ખળભળાટ મચ્યો...
વડોદરા: શહેરમાં ગેરકાયદે દબાણો ઉભા કરી વેપાર ધંધો કરનારાઓનો રાફડો ચારે તરફ ફાટી નીકળ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવતા વાહનચાલકો અને...
વડોદરા: ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આજે નવી જાહેરાત કરી છે અને પાલિકા તેમજ કોર્પોરેશનમાં નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે તેમ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. મેયર તરીકે નિલેશ રાઠોડની આ અંતિમ સામાન્ય સભા હતી. આજે બે સામાન્ય સભા બોલાવવામાં...
વડોદરા: સુરતના કઠોદરા ગામે રહેતા નિકુંજ શામજીભાઈ સરધારા બરોડા ગ્લોબલ શેયર્ડ સર્વિસેજ લીમીટેડમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોધાવી...
સુરત: સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ...
અંકલેશ્વર, ભરૂચ: (Bharuch) અંકલેશ્વરમાં ખેડૂત સાથે છેતરપિંડીના (Fraud) મોટા કાવતરાનો ભરૂચ LCBએ પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા (Pesticide) બનાવતી ફેક્ટરીને ઝડપી...
ભરૂચ: (Bharuch) આમોદના આછોદમાંથી ૭ મહિના પહેલા સસ્તામાં સોદા અને સોનાના નામે બે વેપારીઓને લૂંટનાર કુખ્યાત ટોળકીના ૫ સાગરીતોએ સુરતના દલાલને (Surat...
ગાંધીનગર: (Gandhinagar) સાળંગપુર (Salangpur) ધામમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાની (Statue) નીચે લગાવેલા ભીંતચિત્રો હટાવી દેવાયા છે. જોકે હવે આ મામલે...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) પત્ની સુનીતા કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. કોર્ટે (Court) મુખ્ય પ્રધાન અરવિંદ...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર વેસ્મા ગામે હોટલના (Hotel) પાર્કિંગમાંથી 2.38 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે ત્રણને ઝડપી પાડ્યા...
ઉત્તર પ્રદેશ: નોઈડામાં (Noida) સીબીઆઈના (CBI) દરોડા (Raid) ચાલી રહ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ટીમે ગઈ કાલે મોડી રાત્રે ગેઈલ (GAIL)...
સુરત: ગોદાડરા (Godadara) વિસ્તારમાં બજરંગ સેનાના (Bajarang Sena) કાર્યકર્તાઓ પર હુમલો થયાનો કિસ્સો સામે આવ્યો છે. વિનાયક હાઇટ્સ નજીક જયેશ મેડિકલ સ્ટોર...
સાયણ: (Sayan) ઓલપાડના દેલાડ ગામની હદમાં ચીકુવાડીના ખેતરમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. ગામનો લીસ્ટેડ બુટલેગર (Bootlegger) વિદેશી દારૂનો...
સુરત: અમરોલી (Amroli) કોસાડ ગામમાં રહેતા વિધર્મી યુવકે યુવતીને લગ્ન (Marriage) કરવાની લાલચે પ્રેમ જાળમાં ફસાવી ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ પડાવી...
નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં જ ભારતે ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 (Chandrayaan3) મોકલી ઈતિહાસ રચ્યો છે, ત્યારે હવે ચંદ્રને...
સુરત: 5 મી સ્પ્ટેમ્બર ભારતના રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની (Dr.Sarvepalli Radhakrishnan) જન્મજયંતિ નિમિત્તે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રૂસ્તમપુરા ખાતે આયોજીત શિક્ષક...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023ની (World cup 2023) તારીખ નજીક આવી રહી છે. ક્રિકેટનો (Cricket) મહાકુંભ કહેવાતી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
11મી સપ્ટેમ્બર – 2001 વર્ષના અમેરિકાના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્યને વિમાન દ્વારા તોડવાની આંતકવાદી ઘટનાને આગામી 11મી સપ્ટેમ્બરના રોજ 22 વર્ષ પૂર્ણ થનાર છે. વર્ષ 1893મી આ જ 11મી સપ્ટેમ્બરના આ રોજ ભારતીય મનીષી સ્વામી વિવેકાનંદ આજ અમેરિકાના શિકાગોમાં યોજેલ વિશ્વ ધર્મ સંમેલનમાં ‘વિશ્વબન્ધુત્વ’ના ભારતીય સંસ્કૃતિના ઉપકારક વિચારો બાપુ ‘મારા ભાઇઓ અને બેહેનાના પ્રેમાળ અને અવિસ્મરણીય ઉદ્દબોધનથી આપેલ પ્રવચનને પણ આ વર્ષે 130 વર્ષ પૂર્ણ થનાર છે. સ્વામી વિવેકાનંદના ‘વિશ્વબન્દુત્વ’ના આ પ્રભાવી વિચારોતી નોંધ જો અમેરિકાએ વિશ્વના દેશોએ અને જેહાદી આતંકવાદીઓના સંગઠનોએ નોંધ લઇને હૃદયથી અપનાવેલ હોત તો આપણા ભારત સહિત વિશ્વના અફધાનિસ્તાન સહિતના જે દેશો આજ પણ વર્ષો બાદ ભયાનક આંતકવાદોથી પીડીત છે તે ન થયા હોત. આજે જ્યારે તાલિબાનોથી અફધાનિસ્તાન અફરાતફરીની સ્થિતિમાં છે ત્યારે હજુ પણ બહુ મોડુ થયેલ નથી ત્યારે ભારતીય સંસ્કૃતિમાં વસુધૈવ કુટુબકમના પાયાના શાંતિ પ્રેરતા ઉપકારક વિચારો વાળા સ્વામી વિવેકાનંદના વિશ્વબન્દુત્વના અતિ અગત્યના જરૂરી વિચારને જ યુનો દ્વારા પૂરા વિશ્વમાં ફેલાવવાની અત્યંત જરૂર છે.
જેના પરિણામે જ વિશ્વમાં શાંતિ નિર્માણ કરી શકાશે. આંતકવાદી વિચારો અને તેના અમલીકરણથી હિંસાના દોર વર્ષોથી અધિરત ચાલતા જ રહેવાના છે અને પ્રજાને અમાનવીય અને અત્યાચારી ઘટનાઓનો સતત સામનો જ કરવાનો થશે. દેશના અણથક, કર્મક અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જ નામધારી નરેન્દ્ર ઉર્ફે સ્વામી વિવેકાનંદના અને ભારતીય સંસ્કૃતિના આ અતિ અગત્યના વિચારને જ વિશ્વમાં આગળ વધારીને આતકવાદોને વિશ્વના પ્લેટફોર્મ પર હિંમતથી વખોડવાનું અને આંતકવાદોને વર્ષોથી મદદ કરનાર પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સ્તરે બે નકાબ કરવાનું નોંધપાત્ર કાર્ય કરી રહેલ છે જે આવકાર્ય જ ગણી શકાય. દેશનું નામ વિશ્વમાં ગજાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રભાવી કાર્યશૈલી, કર્મકતા અને નિર્ણાયકતા માત્ર અભિનંદનને પાત્ર જ નહીં પણ નમનને પાત્ર ગણી શકાય.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
વિવાદનાં વડાં પાઉં, મિડીયાની મિજબાની અને ચૂંટણીનો ચકરાવો
પૂ.ગાંધીજી એ એક તબકકે કહ્યું હતું કે રાજકારણમાં નીતિ અને ધર્મ હોવાં જોઇએ.રાજકારણમા ધર્મ ભલે લાવો પણ ધર્મજેવા આધ્યાત્મિક , શ્રદ્ધાશીલ અને બહુ પરિમાણી ક્ષેત્રમા રાજકારણનો પ્રવેશ મુદ્દલે સ્વીકાર્ય નથી.આ વાત એટલે યાદ આવી કે પ્રસિદ્ધ સાળંગપુરના હનુમાનજીને સંતોની સેવા કરતા જૂદા જૂદા ભીંત ચિત્રોમાં દર્શાવાયા તેનો ઊભો થયેલો વિવાદ .અહીં પ્રશ્ન એ થાય છે કે આ ચિત્રો અઠવાડિયાં પહેલાં નથી મૂકાયાં.ઊંચી નવી બનાવેલી હનુમાનજી પ્રતિમાને અનાવરણ કરે ખાસ્સો સમય વીત્યા પછી એકાએક આ વિરોધ કયાંથી ટપકી પડયો ? આ વિરોધ ભલે વ્યાજબી છે એમ માન્યા પછી પણ મિડિયા એને જે રીતે ચગાવે છે.
જે રીતે સાધુ સંતોના નિવેદન અને ઈન્ટરવ્યુ લેવાય છે તે બધું બહુ સુસંગત લાગતું નથી. પણ હવે આ બાબતને રાજકીય રંગ અપાતાં વિરોધપક્ષો કડક પ્રતિક્રિયા આપે છે.તો સત્તાધારી પક્ષના નેતાઓ,ધારાસભ્યો ‘ઘણું ખોટું થઇ રહ્યું છે’,આવું ચલાવી ન લેવાય, ટૂંકમા જ સમિતિ કે મીટિંગ થશે , અને આ બાબત હાથ ધરાશે, વગેરે ડહાપણ ભરી વાત કરે છે.સરવાળે લોકલાગણી અને માગણીને માન આપીને સરકાર સૌને સ્વીકાર્ય એવો ઉકેલ લાવશે.આની પાછળનાં સૂચિતાર્થ ન સમજી શકે એટલી પ્રજા ભોળીનથી, એ કહેવાનીજરૂર ખરી ?
સુરત -પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.