સુરત: સુરત મહાનગરપાલિકાના સૌથી જુના ગાંધી બાગમાં બે વર્ષ પહેલાં ચંદનના બે વૃક્ષની ચોરી થઈ ગયા હોવાની ઘટના ભૂલાઈ નથી ત્યાં એ...
સુરત: શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં એક આધેડે પોતાની લકઝરી કાર BRTSના ડિવાઈડર સાથે ભટકાવી અકસ્માત કરતા લોકો ભેગા થઈ ગયા હતા. ધડાકાભેર અકસ્માત...
નડિયાદ : કણજરી, કપડવંજ, ઠાસરા નગરપાલિકામાં પણ બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખો વરાયા છે. કપડવંજ અને ઠાસરામાં નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપની સ્પષ્ટ...
સુરત: સુરતના (Surat) નેશનલ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં એકની પાછળ એક એમ 10 વાહનો ટકરાયા...
અરવલ્લી: ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. હવે તો રાજ્યમાં ધારાસભ્યો પણ સુરક્ષિત નથી. રાજ્યના પૂર્વ એસપી અને ભિલોડાના ધારાસભ્ય...
સુરત : સચિનમાં માસુમ કિશોરીઓને ફસાવી વાસના સંતોષતા વિધર્મીઓની કરતૂતને પોલીસે સોસાયટીવાસીઓની જાગૃતતાથી ઉઘાડી પાડી એક કિશોરીને બચાવી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો...
આજે સુરતમાં દેશ-વિદેશના વિવિધ જાતના, રંગના, સુગંધના આકર્ષક ફૂલો ઠલવાય રહ્યાા છે. જ્યાં મેરેજના રિસેપ્શન હોય ત્યાં ફૂલોથી ભવ્ય ડેકોરેશન કરાય છે....
શેકસપિયર કહી ગયા કે નામ મે કયા રખા હે. ભલા માણસ તે જમાનાની ખબર નહીં પણ નામના સ્પેલીંગ માત્રમાં ફેર હોય તો...
વિશાળ ભારતની સરહદો પણ વિશાળ છે, તેની સુરક્ષા માટે લશ્કરી અને અર્ધલશ્કરી દળો પવિત્ર ફરજ રાત દિવસ પોતાના પરિવારજનોથી દૂર રહીને પણ...
વરસાદ વધુ હોય કે ઓછો, મુશ્કેલીઓ આવે. જરૂરિયાત મુજબ હોય તો સારું. આ વખતે પહેલાં વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું. અરે...
એક સુફી ફકીરના મૃત્યુના દિવસો નજીક હતા…તેઓ પોતે એક ઝૂંપડીમાં રહેતા હતા.અને તે જ તેમની હતી.તેમના શિષ્યો અને ભક્તોએ તેમના માટે મોટો...
લોકશાહી ના મૂળભૂત લક્ષણો માં એક લક્ષણ છે પરિવર્તનશીલતા અને તે પણ આપમેળે આવતા ,કુદરતી રીતે આવતા પરિવર્તનો ને સ્વીકારતી પરિવર્તન શીલતા...
શનિવાર 9 સપ્ટેમ્બરે ‘જૂની સંસદ ભવનને વિદાય આપવા માટે બંને ગૃહોની સંયુક્ત બેઠક?’ શીર્ષક સાથે એક અહેવાલ પ્રકાશિત થયો હતો. પ્રશ્ન ચિહ્ન...
પૃથ્વી સિવાય બીજા કોઇ ગ્રહ પણ સજીવો વસે છે કે કેમ? એ માણસ જાત માટે લાંબા સમયથી જિજ્ઞાસા અને ઉત્કંઠાનો વિષય રહ્યો...
હિન્દી એ ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. દેશના ઘણા રાજ્યોમાં લોકો તેનો ઉપયોગ કરે છે. સામાન્ય વાતચીત માટે પણ હિન્દીનો સૌથી...
સુરત: (Surat) મરીન પોલીસ સ્ટેશનના (Police Station) એએસઆઈ સુરેશભાઈએ દારૂના (Alcohol) નશામાં રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા બાબતે હોબાળો કરી સ્ટાફ સાથે...
સુરત: (Surat) સુરત-કડોદરા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવેલા પુણાના યુવકનું મોત નિપજ્યું હતું. યુવક નોકરી (Job) પર જાવું છું તેમ કહીને...
ઘેજ: (Dhej) નવસારી એલસીબી પોલીસે સરૈયા ગામેથી દારૂ (Alcohol) ભરેલી જીપ (Jeep) સાથે એકની ધરપકડ કરી રૂ.૨,૩૧,૪૦૦/- નો મુદ્દમાલ કબ્જે કરી બેને...
ગાંધીનગર : નેપાળમાં (Nepal) રસાયણિક ખાતરની (chemical fertilizer) સમસ્યા ઉદ્ભવી છે અને આ સંકટથી બહાર નિકળવા માટે તાજેતરમાં જ નેપાળના (Nepal) પ્રતિનિધિમંડળે...
ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયાના ખડોલી નજીક એક હાઇવાની અડફેટે એક બાઇક (Bike) ચાલકનું મોત નીપજ્યું હતું. ભાલોદ નજીકના રૂંઢ ગામના ૩૩ વર્ષીય નિલેશ...
વડોદરા: વડોદરા (Vadodara) શહેર કોંગ્રેસના (Congress) પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે આજે પક્ષમાંથી અચાનક રાજીનામુ (Resign) ધરી દીધું હતી. વડોદરા કોંગ્રેસ પ્રમુખના જન્મદિવસે...
વડોદરા: જાહેર અને સરકારી સ્થળો પર હોર્ડિંગ્સ (Hoardings) ન લગાવવા મ્યુનિસિપલ કમિશ્નરે (Municipal Comissioner) પરિપત્ર બહાર પાડી ઐતિહાસિક ઈમારત પર ગેરકાયદે (Illegal)...
સુરત: સુરત (Surat) શહેર તથા સુરત જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની મોટરસાયકલ ઉપર ચેઈન સ્નેચીંગ (Snatchers) કરતા રીઢા ગુનેગારોને ચોરીના મુદ્દામાલ સાથે...
બારડોલી: (Bardoli) બારડોલીમાં કલેક્ટરની (Collector) ઉપસ્થિતિમાં ગણેશમંડળોની એક બેઠક યોજાઇ હતી, જેમાં ત્રણ ફૂટથી નાની માટીની મૂર્તિને આ વખતે નદીમાં (River) વિસર્જિત...
સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારાની હોટેલ (Hotel) રેસ્ટોરાંમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં અખાદ્ય શાકભાજી, છાશ અને ગ્રેવીનો નાશ કરાયો હતો....
નવી દિલ્હી: કેનેડાના (Canada) વડાપ્રધાન (PM) જસ્ટિન ટ્રુડોની (justin trudeau) મુશ્કેલીઓ વધી રહી છે. ભારતમાં (India) સમસ્યાનો સામનો કરીને સ્વદેશ પરત ફરેલા...
સુરતઃ પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે. શ્રાવણી (Sravan) અમાસ નિમિત્તે દાન-ધર્માદા ઉપરાંત પિતૃપૂજનનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે ત્યારે...
મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ...
મુંબઇ: હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા (Actor) રિયો કાપડિયા (Rio Kapadia) હવે આ દુનિયામાં આપણી વચ્ચે નથી રહ્યા. રિયો કાપડિયા શાહરૂખ ખાનની ‘ચક...
સુરત: લાલદરવાજા થી મજૂરાગેટ (Majura gate) આવવા માટે BRTSની બ્લ્યુ બસમાં (Blue Bus) બેસેલા મુસાફરને ઉધના દરવાજા નજીક ટિકિટ (Ticket) મુદ્દે કંડક્ટરે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: સુરત મહાનગરપાલિકાના સૌથી જુના ગાંધી બાગમાં બે વર્ષ પહેલાં ચંદનના બે વૃક્ષની ચોરી થઈ ગયા હોવાની ઘટના ભૂલાઈ નથી ત્યાં એ જ મોડસ ઓપરેન્ડીથી ગુરુવારની રાત્રે ફરી ચંદન ચોરો ત્રણ વૃક્ષ કાપીને લઈ જતા તંત્ર દોડતું થઈ ગયું છે. સુરત પાલિકાની નબળી સિક્યુરીટીના કારણે પાલિકાના ગાંધીબાગમાંથી ચંદનની ચોરી સમયાંતરે થઈ રહી હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં પણ ઈલેક્ટ્રીક કટર લઈને આવેલા ચોરો ગાર્ડનના ગેટની બરોબર સામેથી જ ચંદનના વૃક્ષ કાપી ગયા છતાં સિક્યોરીટીને ખબર નહીં પડે તે અચરજ પમાડે તેવી વાત છે. પાલિકાની સિક્યુરિટી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, સુરતના ઐતિહાસિક એવા ગાંધી બાગમાં વારંવાર ચંદનના લાકડા ચોરી થવાની ઘટના ગંભીર છે. ગુરુવારની રાત્રે ફરી એક વાર વિરપ્પન અને પુષ્યા સ્ટાઈલમાં ચંદનના ત્રણ વૃક્ષની ચોરી થતા પાલિકાનું નાક કપાઈ ગયું છે. ગાંધીબાગમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની વચ્ચે ચોરી થતાં પાલિકાની સિક્યુરિટી એજન્સીના રેઢિયાળ વહીવટ સામે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.
વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીબાગ એ સુરતનો સૌથી જુના અને ઐતિહાસિક યાદગાર એવા અંગ્રેજોના સમયનો બાગ છે. જયાંથી ચંદનના વૃક્ષ ચોરાવવા એ ગંભીર બાબત કહી શકાય છે. પરંતુ આ વૃક્ષ ચંદનના લાકડા ચોર પુષ્પા ચોરો માટે પાલિકાએ ઉછેર કર્યા હોય એમ કહી શકાય છે. સુરતના વિરપ્પન અને પુષ્પા જેવા ચોરો ચંદનના વૃક્ષની ચોરી કરી રહ્યાં હોવાનો આ જીવતું ઉદાહરણ છે. સુરતના ચંદન ચોરો આધુનિક બનીને ઈલેક્ટ્રીક કટર લઈને વૃક્ષ નહિ પાલિકાના અધિકારીઓનું કાપી જાય છે એમ કહી શકાય છે.
વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં હજારો CCTV કેમેરા લગાવનાર સુરત પાલિકા આ ચંદન ચોરોને પકડવા માટે આધુનિક ટેકનોલોજી વાળીન હોવાનું પુરવાર થયું છે. રાત્રીના સમયે ચંદનના ત્રણ વૃક્ષની ચોરી થયા છે. બે વર્ષ પહેલાં પણ જાન્યુઆરી મહિનામાં ચંદનના બે વૃક્ષની ચોરી થઈ હતી ત્યાર બાદ વધુ એક ચારી થઈ છે. હવે ગાંધીબાગમાં ચંદનના આઠેક જેટલા વૃક્ષ બાકી છે જો પાલિકાની સિક્યુરીટી આવી જ રીતે ઉંઘતી રહી તો ગાંધી બાગમાં એક પણ ચંદનના વૃક્ષ સલામત નહી રહે તેવુ કહી શકાય છે.