હમણાં સમાચારમાં આવ્યું કે હવે ડાકોરના મંદિરમાં વીઆઇપી દર્શનની સુવિધા મળશે.૫૦૦ રૂપિયા ભાઈઓ અને બહેનો માટે ૨૫૦ રૂપિયા. અમુક લોકોનો વિરોધ તો...
એક સંત પોતાના શિષ્ય સાથે એક નગરથી બીજા નગર જઈ રહ્યા હતા.વરસાદ પાડો રહ્યો હતો, શરીર અને કપડા કાદવથી લથબથ થઇ ગયા...
એવો એક પણ ઇસમ ના હોય કે, જે બાંકડો જોયા વગરનો રહી ગયો હોય! બાંકડો નિર્જીવ છે, પણ સજીવને પણ જ્ઞાન આપે...
એક સાવ સાદુ વ્યવહારીક સત્ય વિચારો જો યુવાનને અંગ્રેજી સારૂ આવડતુ હોય અને તે ગણિત, રસાયાણ શાસ્ત્ર જીવવિજ્ઞાનમાં હોશિયાર હોય, સારી રીતે...
ઘણા બધા ભારતીયોને અને તેમાં પણ ખાસ કરીને મોટા પ્રમાણમાં ગુજરાતીઓને અમેરિકાનું ખૂબ આકર્ષણ છે. કેટલાક લોકો તો ગાંડપણ કહી શકાય તેવા...
સુરત(Surat): અમદાવાદ (Ahmedabad) અને વડોદરા (Vadodara) બાદ આજે મંગળવારે ગુજરાત ભાજપે (GujaratBJP) સુરત અને રાજકોટ (Rajkot) શહેરના મેયર (Mayor) તથા પદાધિકારીઓના નામની...
નડિયાદ: નડિયાદમાં રખડતી ગાયોનો આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સપ્તાહ પહેલા માઈ મંદિર ગરનાળા પાસે રખડતી ગાયે મહિલાને શીંગડે...
વડોદરા: વડોદરામાં નીકળેલી કાવડ યાત્રામાં સાધું સંતો સહિત 300થી વધુ કાવડ યાત્રીઓ જોડાયા હતા. અને રાજમાર્ગો બમ બમ ભોલેના ગગનભેદી નારા સાથે...
વડોદરા: વડોદરા શહેરના છાણી બ્રિજ નીચે ઉભેલી ટ્રકમાં પાવડરની થેલીઓની આડમાં 2.96 લાખનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે રાજસ્થાનના ચાલકને ઝડપી...
વડોદરા: નવી શિક્ષણ નિતીમાં જ્યારે ઇન્ડીયન નોલેજ સીસ્ટમ્સ વિષયના ભાગરૂપે આપણા દેશના વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થાપત્યને જાણવા અને સમજવા માટે વિદ્યાર્થીઓને...
વડોદરા: વડોદરા શહેરમાં વગર વરસાદે ભુવા પડવાનો સિલસિલો ચાલુ જ છે.પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારી બદલ નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે.ત્યારે...
વડોદરા: છેલ્લા કેટલાય સમયથી જેની વડોદરા વાસીઓ રાહ જોઈ રહ્યા હતા તેવા આગામી અઢી વર્ષ માટે નવા મેયરના નામની આજે જાહેરાત કરી...
સુરત: (Surat) ભટારમાં રહેતી પરિણીતાને તેની બહેનપણીએ (Friend) તેના સાગરીતો સાથે મળી ટૂંકાગાળામાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી જાળમાં ફસાવી હતી....
સુરત: (Surat) શહેરમાં ઝોમાટો અને સ્વિગીમાં (Zomato and Swiggy) ડિલીવરી બોય તરીકે કામ કરતા યુવકે વેસુ ખાતેથી મોજશોખ ખાતર મોપેડની ચોરી (Thief)...
ભરૂચ: (Bharuch) નેત્રંગ સ્વામીનારાયણ મંદિરના (Temple) હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભામાં એક કલાક દસ મિનીટ લાંબા ભાષણમાં ચાર વિરોધી અને તેમના...
અમદાવાદ : સુરત (Surat) જિલ્લાના માંગરોળ તાલુકામાં લમ્પી (Lampi Virus) વાયરસથી એક પણ પશુનુ મોત નથી થયું તેવા રાજ્યના પશુપાલન મંત્રીએ 27...
વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Municipal Corporation) કમિશનર દિલીપકુમાર રાણાએ ફાયર બ્રિગેડના (Fire Brigade) હવાલાના ચીફ ઓફિસર સહિત પાંચ ઇજનેરોને તેમની કામગીરીમાં અનુષ્કાળજી...
ધરમપુર: (Dharampur) ધરમપુરના ફુલવાડી ગામના દંપતીનો પુત્ર બિમાર હોવાથી તેની સારવાર માટે તેઓ બાઈક (Bike) ઉપર ધરમપુર આવવા માટે નીકળ્યા હતા. કુલવાડી...
વડોદરા: સયાજીગંજ વિસ્તારની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. યુવક ચારીની બાઇકથી (Bike) સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો બનાવતો હોવાનું સામે...
પારડી: (Pardi) પારડીના મોતીવાડા બ્રિજ પર સુરતનો SRP પોલીસ (SRP Police) જવાન અને એક મહિલા કારમાં દારૂ (Alcohol) સાથે પોલીસના હાથે ઝડપાઈ...
ચેન્નાઈ: પ્રખ્યાત ગાયક એ.આર. રહેમાન (A R Rahman) તેના શાનદાર અવાજ માટે દુનિયાભરમાં જાણીતા છે. એ આર. રહેમાને ઘણી ભાષાઓમાં પોતાના અવાજનો...
સુરત: ખટોદરા (Khatodara) પોલીસ (Police) સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર ખાડીમાં ડુબતી બાળકીને પોલીસના બે જવાનોએ બહાર કાઢી તાત્કાલિક સિવિલ (New...
મુંબઇ: બોલિવૂડના (Bollywood) એવરગ્રીન એક્ટર દેવ આનંદે (Dev Anand) પોતાની એક્ટિંગથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. તેમણે માત્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં...
પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાનની (Afghanistan) તાલિબાન સરકાર (Taliban Government) વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની...
સુરત: ગુજરાતમાં (Gujarat) દારૂબંધીનો (Alcohol) કડક અમલ અને નો ડ્રગ્સ ઇન સુરત (No Drugs in Surat) સિટીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલે બે...
9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G20 સમિટ (G20 Summit) યોજાઈ હતી. આ સમિટની સૌથી ખાસ વાત એ છે કે સાઉદી અરેબિયા,...
કોલંબો: રિઝર્વ ડે પર ભારત વિ પાકિસ્તાન મેચ એક કલાક 40 મિનિટના વિલંબ સાથે શરૂ થઈ હતી. એશિયા કપ સુપર ફોરની મેચમાં...
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની (New Delhi) સહિત 21 રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. રવિવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત પશ્ચિમથી પૂર્વ...
મુંબઈ(Mumbai): છેલ્લા બે મહિનાની બજારની વધઘટ બાદ સોમવારે નિફ્ટીએ (Nifty) પહેલીવાર 20,000નો આંકડો પાર કર્યો છે. બજાર બંધ થયું ત્યારે 50 શૅરનો...
કોલંબો: રવિવારે તા. 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં (Colombo) ભારે વરસાદના (Rain) લીધે ભારત-પાકિસ્તાન (IndiavsPakistanMatch) વચ્ચેની સુપર ફોરની મેચ અટકાવવી પડી હતી. આ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
હમણાં સમાચારમાં આવ્યું કે હવે ડાકોરના મંદિરમાં વીઆઇપી દર્શનની સુવિધા મળશે.૫૦૦ રૂપિયા ભાઈઓ અને બહેનો માટે ૨૫૦ રૂપિયા. અમુક લોકોનો વિરોધ તો અમુક લોકો સમર્થનમાં બોલ્યાં. આવું તો દેશનાં ઘણાં મંદિરોમાં વર્ષોથી ચાલે જ છે.તો પછી ડાકોરમાં થાય એમાં વિરોધ શું? હવે તો આ મોંઘવારીમાં ભગવાનને પણ આવક તો જોઇએ ને! બીજું કે લોકો ફિલ્મો અને મોજશોખ પાછળ હજારો રૂપિયા ખર્ચે જ છે તો પછી ભગવાનનાં દર્શનમાં રૂપિયા આપવામાં શું ખોટું? જે લોકો પાસે વધુ રૂપિયા છે એમની પાસે સમય નથી અને એમને આ વધુ રૂપિયા પણ ભગવાનના આશીર્વાદથી જ મળ્યા હશે ને! રૂપિયા ખર્ચીને લોકો જશે એનો ફાયદો બીજાને પણ થશે જ. એટલી લાઈન ઓછી થશે. તમામ મંદિરમાં આવી વ્યવસ્થા કરી દેવી જોઇએ.વીઆઇપી,વીવીઆઇપી જેવી વ્યવસ્થા કરી જે આવક આવે એનો ઉપયોગ દેશહિત માટે, ગરીબી દૂર કરવા માટે અને બેરોજગારને રોજગાર આપવા માટે કરવો જોઈએ તો ધર્મનો વિજય થયો કહેવાય.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પક્ષપલટો કરનારાઓને વળી માન-સન્માન શાના?
પક્ષાંતર અને ખંડણીથી ખરીદાયેલ વિપક્ષી સાંસદોને હારતોરાથી થતા વધામણા કેટલા ઉચિત છે? જેઓ પોતાના પિતૃપક્ષને દગો દઈ વિખુટાં પડેલા સાંસદો હંમેશા ગોળના માંટલા પર જ ચોંટેલા હોય છે. અનપક્ષ, મશલ અને મની પાવરથી ધાક જમાવી મતદારોને ડરાવી મતબેંકની લૂંટ, કહેવાતી લોકશાહીનો ઉધ્ધાર બની શકે? મોદીની વાક્ છટાથી દેશી વિદેશી સાસકોને આંજી નાખવાની ખતરનાક આદત ભારતની તિજોરીનું તળિયુ દેખાઈ રહી છે. રેવડી વ્હેંચીને સત્તા પર આવેલા શાસક પક્ષના ભ્રષ્ટાચારને ડ્રોઈંગરૂમની કાર્પેટ નીચે ઢાંકી દેવામાં આવે છે. મહમદ તઘલખી શેખ ચલ્લી જેવી બિન ઉત્પાદકિય યોજનાઓથી મોંઘવારીથી પ્રજા પીડાઈ રહી છે.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.