સુરત: રાંદેર (Rander) મોરા ભાગળની એક મોબાઇલની દુકાનમાં (Mobile Shop) મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા રાહદારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. લોકોએ કહ્યું...
સુરત (Surat): કવાસના (Kawas) લીમલા ગામે ગૌચરની જમીનમાં ઘાસચારો ખાવા ગયેલી 9 ભેંસના (Buffalo) રહસ્યમય રીતે મોત (Death) થતા પશુપાલન વિભાગ દોડતું...
સુરત (Surat) : સુરતના કડોદરામાં હૈયું કંપાવી નાંખે તેવી ઘટના બની છે. કડોદરા વિસ્તારમાં કાન બાઈ માતાની રથયાત્રા દરમિયાન એક યુવક ત્રીજા...
સુરત (Surat) : જન્માષ્ટમીના (Janmashtami) દિવસે મુંબઈની (Mumbai) જેમ સુરતમાં દહીં હાંડી ફોડવા માટે ગોવિંદા (Govinda) મંડળો વચ્ચે સ્પર્ધાઓ યોજાય હતી. રાજ્યની...
એક સમય એવો હતો જ્યારે કોઇની પાસે આધુનિક ઘડિયાળ ન હતી એટલે નમાઝ અદા કરવા માટે સૌ પ્રથમ 1936 માં લાઉડ સ્પીકર...
સરકાર પ્રજાનાં ભલા માટે પ્રથમ વિનંતી કરે છે અને ત્યારબાદ વિનંતીની અવગણના થતાં કાયદાનું સ્વરૂપ આપે છે. પરંતુ આજનો સમય જોતાં કાયદાનું...
વયસ્ક નાગરિકોની આવી ફરિયાદ વારંવાર સાંભળવા મળે. અલબત્ત અટપટા અઘરાં લાગતાં વિષયો વિદ્યાર્થીઓને પણ સતાવે. યૌવન, પ્રોઢાવસ્થાબાદ આવતું ઘડપણ આ બાબતે વધુ...
બ્રિટનમાં ગેરકાયદે વસાહતીઓને કામે રાખનારા એમ્પલોયર્સને અને તેમને મકાન ભાડે આપનારા મકાન માલિકોને આવતા વર્ષથી હાલના દંડથી ત્રણ ગણો વધુ દંડ ભરવાનો...
એક દિવસ એક યુવાન એક સંત પાસે આવ્યો અને કહ્યું, ‘બાપજી, સાંભળ્યું છે કે આપની પાસે ઘણી સિધ્ધી છે.’સંત માત્ર હસ્યા.યુવાન આગળ...
‘વસુધૈવ કુટુંબકમ’ – આ બે શબ્દો ઊંડી ફિલસૂફીને રજૂ કરે છે. તેનો અર્થ એ છે કે ‘વિશ્વ એક પરિવાર છે’. આ એક...
દેશનું નામ ભારત હોવું જોઈએ કે ઈન્ડિયા. અતિક્ષુલ્લક મુદ્દે દેશમાં હાલમાં ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ સહિતના વિપક્ષો લડી રહ્યા છે....
બારડોલી: રાજકોટના (Rajkot) ધોરાજી ખાતે બીજાં લગ્ન કરનારી યુવતીને તેના સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજ (Dowry) પેટે રૂ.10 લાખની માંગણી કરી હતી....
અનાવલ: મહુવાના આંગલધરા ગામથી (Village) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વહુએ તેના પ્રેમી સાથે મળી સાસુની હત્યાનો (Murder) પ્લાન બનાવ્યો...
નવી દિલ્હી: હલ્દીરામ્સએ (Haldiram) દેશમાં સૌથી પ્રિય ભુજિયા નમકીન સહિત મીઠાઈઓનું વેચાણ કરતી છૂટક સાંકળ હવે વેચાવા માટે તૈયાર છે. જેને ટાટા...
મુંબઇ: બોલીવૂડ (Bollywood) ખેલાડી અક્ષય કુમારે (Akshay Kumar) તેની ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’નું (The Great Indian Rescue) નામ બદલીને ‘ધ ગ્રેટ...
બારડોલી : આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. છતાં સમાજમાં કરિયાવરને (Dowry) લઈને ચાલી રહેલું દુષણ ઓછું થવાનું નામ નથી લેતું. આ...
મુંબઇ: ફેમસ બોલીવુડ એક્ટ્રેસ (Bollywood actress) પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને AAP નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) ટૂંક સમયમાં લગ્નના (Wedding) બંધનમાં...
નવી દિલ્હી: મોંઘવારીથી (Inflation) સામાન્ય લોકોને રાહત આપવા મોદી સરકાર (Goverment of Modi) વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. જેએમ...
નવી દિલ્હી: વિશ્વના પ્રખ્યાત અબજોપતિ અને ટેસ્લાના વડા એલોન મસ્કે (Alon musk) તેમની સ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX) પાસેથી $1 બિલિયનની લોન (Loan)...
સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ પિયુષ ગોયલ (Piyush Goyal) અને કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ રાજ્ય મંત્રી (Textile minister) દર્શનાબેન જરદોશનાં...
દિલ્હી: સનાતન ધર્મને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પીએમ મોદીએ (PM Modi) પહેલીવાર મોટી વાત કહી છે. કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું...
સુરત: સુરત પદ્મભૂષણ જૈન આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન પ્લેટફોર્મ સોશિયલ મીડિયાના...
સુરત: કિમ-કોસંબાની (Kim-Kosamba) હોટેલમાં બાળ કિશોર પાસે મજૂરી કામ કરાવી શોષણ કરાતું હોવાની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે દરોડા પાડી 3 બાળ...
દિલ્હી: કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર-2023 સુધી વિશેષ સંસદનું (Special Session) આયોજન ર્ક્યુ છે. સરકાર અને વિપક્ષી દળોની વચ્ચે આ સત્રને...
11મી સપ્ટેમ્બર – 2001 વર્ષના અમેરિકાના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્યને વિમાન દ્વારા તોડવાની આંતકવાદી ઘટનાને આગામી 11મી સપ્ટેમ્બરના રોજ 22 વર્ષ પૂર્ણ...
લોકશાહી એટલે લોકોથી લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન. આઝાદ ભારતનાં 77 વર્ષ થયાં. આટલાં વર્ષોમાં દેશમાં ઘણી બધી ચૂંટણીઓ થઈ પરંતુ...
રક્ષાબંધનના તહેવારમાં રાખડી બાંધવાના શુભ મુહૂર્તે ખૂબ ચર્ચા ચલાવી. થોડાં વર્ષો પહેલાંથી આવો કોઈ નવો અખતરો દરેક રક્ષાબંધનમાં ચાલતો આવ્યો છે. આપણા ...
એક કરોડોપતિ બિઝનેસમેન …દોમ દોમ સાહ્યબી અને ચારેબાજુ તેનું નામ …કોઈ દુઃખ નહિ સુખ જ સુખ અને એક દિવસ અચન્ક્તેનું નામ બદનામ...
બાળકોને ૧ થી ૧૮ વર્ષની ઉંમર તેના મસ્તિષ્ક અને શરીરના બંધારણીય વિકાસનો સમયગાળો હોય છે, પરંતુ ગરીબીવશાત્ તેઓ અપૂરતા પોષક આહારને પરિણામે...
સુરત: ભેસાણ-મોરા ભાગળ રોડ (Bhesan-Mora Bhagal Road) ના એક વિધર્મીએ કિશોરીને લગ્નની લાલચ આપી બળાત્કાર (Rape) ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે....
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: રાંદેર (Rander) મોરા ભાગળની એક મોબાઇલની દુકાનમાં (Mobile Shop) મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા રાહદારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. લોકોએ કહ્યું હતું કે, બ્લાસ્ટ બાદ એક બાજુનું શટલ તૂટી પડતા આશ્ચર્ય થયો હતો. જોકે, ફાયરના (Fire Brigade Team) જવાનો સમયસર પહોંચી જતાં મોટી દુર્ઘટનાને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા હતા.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના લગભગ મધરાતની હતી. મોરા ભાગળની એક દુકાનમાં આગનો કોલ મળતાં જ ફાયર વિભાગને દોડાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં આવી હતી. રિપેરીગમાં આવેલા મોબાઇલ બળી ગયા હોવાની માહિતી મળી હતી.

ધર્મેશ પટેલ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, અમને કોલ મળતા જ સ્થળ પર દોડી ગયા હતા. એક બાજુનું શટલ તૂટેલું હતું. પાણીનો મારો કરી આગ કાબુમાં લઈ લીધી હતી. લોકોએ કહ્યું હતું કે,બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. રિપેરીંગમાં આવેલા મોબાઇલ ચાર્જિંગમાં રહી જતાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહી શકાય છે.

વિકાસ મોરારી (દુકાન માલિક)એ કહ્યું હતું કે, બાબાસાઈ નામની મોબાઇલ શોપ 15 વર્ષ જૂની છે. અમે નવા અને જૂના ફોન રીપેરીંગ પણ કરી આપીએ છીએ, મિત્રએ ફોન કરીને જાણ કરતા ખબર પડી હતી કે દુકાનમાં આગ લાગી છે. બ્લાસ્ટ બાદ અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, હું ફાયર ઓફિસરોનો આભાર વ્યક્ત કરું છુ કે તેમને આગને ગણતરીની મિનિટોમાં કંટ્રોલ કરી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ આગમાં દોઢ લાખના નુકશાનનું અનુમાન છે.