સાળંગપુર: (Sarangpur) સાળંગપુર હનુમાનજી મંદિરના (Temple) વિવાદાસ્પદ ભીંત ચિત્રો ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચારે કોરથી આ ભીંત ચિત્રોને...
નવી દિલ્હી: (New Delhi) પોતાની સ્પષ્ટ વાણી માટે વિશ્વભરમાં જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) UN સુરક્ષા પરિષદમાં સુધારાને લઈને UNની ટીકા...
સુરત: (Surat) સુરતના સરથાણા વિસ્તારમાં રવિવારે વહેલી સવારે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી બંદૂકની અણી એક કરોડની લૂંટ (Loot) કરાઈ હતી. ઇકો કારમાં...
સુરત: રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉદ્યોગપતિ, પર્યાવરણવાદી અને લેખક વિરલ દેસાઈના પુસ્તક ‘અર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈ ખાતે વિમોચન યોજવામાં આવ્યું હતું, જ્યાં બાવીસથી...
ભારત અને પાકિસ્તાન (India And Pakistan) વચ્ચેની મેચ રદ્દ જાહેર કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોએ એક-એક પોઈન્ટ મળ્યા...
ગાંધીનગર: એક તરફ સાળંગપુર (Sarangpur) હનુમાનજી (Hanumanji) મહારાજની વિશાળ મૂર્તિની (Statue) નીચે કંડારવામાં આવેલા ભીંત ચિત્રોના મામલે હવે સાધુ સંતોનો વિરોધ (Controversy)...
સુરત: (Surat) ડિંડોલીમાં રહેતો યુવક તેના ઘર પાસે રહેતી ધોરણ 4 માં અભ્યાસ કરતી 12 વર્ષની બાળકીને ભગાડી ગયો હતો. અને બાદમાં...
વડોદરા: પતિના શંકાશીલ (Doubt) સ્વભાવ કારણે દંપતિને (Couple) ઘરસંસાર વિખેરાઇ જવાની અણીએ આવી પહોંચ્યો ગયો છે. પુત્રી હોસ્પિટલમાં (Hospital) દાખલ હતી ત્યારે તેની...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં એપલ (iPhone) ફોનના એરટેગ ગેઝેટનો ઉપયોગ કરી મહિલાની જાસુસી કરી તેણીનો પીછો કરીને કથિત રીતે સતામણી કરવાના મામલે...
સુરત: (Surat) હિરા કારખાનેદારે ફેબ્રુઆરી મહિનામાં જે પરિણીતા તેના પતિ (Husband) અને મહિલા સામે હનીટ્રેપની (Honey trap) ફરિયાદ નોંધાવી હતી તે મહિલાએ...
ગાંધીનગર: વોટસએપ કે વીડિયો કોલીંગ દ્વારા ન્યૂડ કોલ (Nude call) આવે અને હની ટ્રેપમાં (Honeytrape) ફસાવવાનો પ્રયાસ થાય તો ફરિયાદ કરો, જરૂર...
વડોદરા: પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે વડોદરા (Vadodara) શહેર – જિલ્લા શિક્ષક સંઘ દ્વારા રામધૂન (Ramdhun) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના પારડી અને વાપીમાં ધોળા દિવસે ઘરોમાં ચોરી (Theft) કરનારી ગેંગના (Gang) 3 ચોરટાઓને વલસાડ એલસીબીએ (LCB) ઝડપી પાડ્યા...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લા એલસીબી (LCB) સ્ટાફનાં કર્મીઓએ આહવાનાં ઘોઘલી ગામમાંથી ઇકો અને સ્વીફ્ટ કારમાં (Car) લઇ જવાતા દારૂના (Alcohol) જથ્થા સાથે...
ઈરાકમાં (Iraq) શિયા શ્રદ્ધાળુઓને (Pilgrims) કરબલા (Karbala) લઈ જતી બસ શનિવારે બગદાદની ઉત્તરે પલટી ગઈ હતી જેમાં 18 લોકોના મોત થયા હતા....
સુરત (Surat) : ભરૂચ (Bhaurch) જિલ્લાના વાલિયા ખાતે ખેડૂત સમાજ ગુજરાતના (GujaratKhedutSamaj) નેજા હેઠળ ખેડૂત (Farmers) આગેવાનો તથા ખેડૂતોની મિટિંગ મળી હતી....
સીએમ અશોક ગેહલોતની (Ashok Gehlot) ન્યાયતંત્ર પર કરેલી ટિપ્પણી સામે એડવોકેટ (Advocate) એસસી ગુપ્તાએ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે (High...
શ્રીહરિકોટા(Shri Harikota): આદિત્ય એલ-1ના (Aditya-L1) સફળ લોન્ચિંગ (Launch) બાદ ચંદ્રયાન-3 (Chandrayan3) તરફથી સારા સમાચાર મળ્યા છે. આદિત્ય એલ 1ના લોન્ચિંગ બાદ ઈસરોના...
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન (Bharat Pakistan) વચ્ચે શનિવારે બપોરે ક્રિકેટ (Cricket) મેચનો મુકાબલો શરૂ થયો. કેન્ડીના પલ્લેકલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં...
સુરત(Surat): ખટોદરા બેઠી કોલોની શાસ્ત્રી નગરના એક મકાનમાં સ્ટેટ વિજિલન્સ સેલના (State Vigilance Cell) અધિકારીઓએ દરોડા (Rail) પાડી 3.37 લાખના વિદેશી દારૂના...
બોટાદ: સાળંગપુરમાં (SarangPur) સ્વામીનારાયણ (SwamiNarayan) સંપ્રદાય દ્વારા લગાવાયેલા હનુમાનજીના (Hanumanji) વિવાદીત ભીંતચિત્ર (Controversial mural) મામલે આજે માહોલ હિંસક બન્યો છે. એક સનાતની...
સુરત: સુરતની સિવિલ હોસ્પિટલમાં (SuratCivilHospital) દર્દીઓ અને સગાઓ સુરક્ષિત પણ તેમની કિંમતી વસ્તુ અસુરક્ષિત હોવા પાછળ સિવિલના વહીવટી વિભાગના વડાનો મનસ્વી નિર્ણય...
સુરત (Surat) : કડોદરા રોડ સારોલી ખાતે રહેતા યુવકે ઓનલાઈન (Online) ફેસબુક ઉપર કામરેજ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસ (Farm House) બુક (Book)...
સુરત (Surat) : બારડોલીના (Bardoli) ઝરીમોરા ગામમાં (ZarimoraVillage) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બાઇકની ચાવી ચોરીનો (Bike Key Theft) આરોપ (Allegation )...
પલ્લેકલ : એશિયા કપમાં (AsiaCup) આજે શનિવારે ભારત અને પાકિસ્તાનની (IndiaVsPakistan) ટીમો એકબીજાની સામે મેદાને ઉતરશે ત્યારે આ મેચ વર્લ્ડકપના ડ્રેસ રિહર્સલ...
વડોદરા: હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમી વૈમન્સય ફેલાય તેવા પ્રકારના વીડિયો આર્મી ઓફ મહેંદી નામના ગ્રૂપ પરથી વાઇરલ કરનાર ગ્રૂપ એડમિનો સહિત...
શ્રીહરિકોટા(ShriHarikota): ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 (Chandrayan3) ના ઐતિહાસિક લેન્ડિંગ બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ફરી એકવાર ઇતિહાસ...
સુરત (Surat) : મુંબઈથી (Mumbai) પરત સુરત આવતા પાવરલુમ્સના (PowerLooms) કારખાનેદાર સચિન નજીક ચાલુ ટ્રેનમાંથી (Train) રહસ્યમય રીતે નીચે પડી ગયા હતા....
વડોદરા: મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન અને દંડકની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે નવા મેયર તરીકે મહિલા...
સુરત (Surat) : સિટી લાઈટ (CityLight) ભગવતી આશિષ કોમ્પ્લેક્ષ નજીકના પાર્કિંગમાં ફાયર બોટલ બ્લાસ્ટ (CO2 Bottle Blast) થતા ભાગદોડ મચી ગઇ હતી....
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
સાળંગપુર: (Sarangpur) સાળંગપુર હનુમાનજી મંદિરના (Temple) વિવાદાસ્પદ ભીંત ચિત્રો ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચારે કોરથી આ ભીંત ચિત્રોને લઈ લઈ સનાતન ધર્મના અનુયાયીઓ દ્વારા થયેલા જબરજસ્ત વિરોધ બાદ સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયના સંતોએ બે દિવસમાં આ ભીંત ચિત્રો હટાવી દેવાની ખાતરી આપી છે. આ મામલે સ્વામિનારયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. કોઠારી સ્વામીએ સમય માંગ્યો હતો. સનાતન ધર્મના સંતો એ સમય આપ્યો હતો ત્યારબાદ ભીંત ચિત્રો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભીંત ચિત્રોનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો હતો. સવારે સનાતન ધર્મના સંતોની સાથે 500થી વધારે અનુયાયીઓ સાળંગપુર પહોંચ્યા હતા. સાળંગપુરમાં હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને 500 જેટલા લોકો પહોંચતા પોલીસે તમામને રોકી લીધા હતા. ત્યારબાદ મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 10 લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.
બેઠક કર્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બે દિવસનો સમય માંગ્યો હતો અને બે દિવસમાં આ ભીંતચિત્રો હટાવવાની ખાતરી આપી હતી. બેઠક બાદ આ બાબતે માહિતી આપતા મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ જણાવ્યું હતું કે આ વિવાદિત ભીંત ચિત્રો કેમ લગાવવામાં આવ્યા છે અને તેનો ક્યારે નિકાલ થશે તે અંગે વાતચીત થઈ છે. સ્વામીજીએ સંતોષકારક જવાબ આપતા કહ્યું છે કે બે દિવસની અંદર તેને હટાવી દેવામાં આવશે. આ મુદ્દે ઈન્દ્રભારતીબાપુએ કહ્યું કે આ સનાતન ધર્મનો વિજય છે. RSSના કાર્યકારી સદસ્ય રામ માધવ પણ સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક શરૂ
બીજી તરફ બે દિવસમાં ભીંત ચિત્રો હટાવવાની ખાતરી આપ્યા બાદ સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક પણ થરૂ થઈ છે. સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળશે. આ બેઠકમાં સ્વામિનારાયણ ભગવાનાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના 50 જેટલા સંતો હાજર રહેશે. આ બેઠકમાં આચાર્ય પક્ષના ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી પણ હાજર રહેશે. સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતોએ પણ બેઠકમાં હાજરી આપશે. BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપરાંત આરએસએસનાં આગેવાનો પણ બેઠકમાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.