વડોદરા: મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન અને દંડકની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે નવા મેયર તરીકે મહિલા...
સુરત (Surat) : સિટી લાઈટ (CityLight) ભગવતી આશિષ કોમ્પ્લેક્ષ નજીકના પાર્કિંગમાં ફાયર બોટલ બ્લાસ્ટ (CO2 Bottle Blast) થતા ભાગદોડ મચી ગઇ હતી....
નરેન્દ્રભાઇ મોદી હાલમાં આપણા દેશના વડાપ્રધાન છે. તેમના વિરોધીઓ તેમના અથવા તેમની સરકાર દ્વારા લેવાયેલા ખોટા નિર્ણયોનો વિરોધ કરે તે વ્યાજબી ગણાય...
વર્ષો જૂની માંગણીઓ, પડતર પ્રશ્નો સંદર્ભે ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્યો અને શિક્ષકો શાંત આંદોલન કરી રહ્યા છે. આંદોલનના છ તબક્કાઓ પૂર્ણ થયા...
કેન્દ્ર સરકારે સાયબર ફ્રોડ રોકવા દેશના વિક્રમ સંખ્યાના બાવન લાખ સીમ કાર્ડ રદ કરીને સપાટો બોલાવેલ છે. સાયબર છેતરપિંડી રોકવા જથ્થાબંધ (બલ્ક)માં...
કાવડમાં ગંગાજળના કુંભ ભરીને દૂર દૂરથી આવનારા શિવભક્તો પગયાત્રા કરીને શિવમંદિરમાં શિવજીને જલાભિષેક કરે છે. એ આપણી પુરાતન પરંપરા છે પણ રાત્રે...
એક યુવાને નવી નવી કામ કરવાની શરૂઆત કરી. જેટલી મહેનત કરે એટલું વળતર મળતું નહિ અને વળી યુવાનને તો એવા અવસરની ખોજ...
જમ્મુ કાશ્મીરમાંથી ક. ૩૭૦ દૂર કરાયા બાદ હજુ ય કેન્દ્રના તાબામાં છે આ પ્રદેશ. રાજ્યનો દરજ્જો પાછો અપાયો નથી. એ અલગ કરી...
સંસદના વિશેષ સત્ર (સપ્ટેમ્બર 18 થી 22, 2023) માટે 31 ઓગસ્ટ, 2023ના રોજ આશ્ચર્યજનક જાહેરાત આવી, જ્યારે કે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝીવ...
સામાન્ય રીતે દેશમાં લોકોના કલ્યાણ માટે યોજનાઓ બનતી હોય છે પરંતુ ભારતમાં એક યોજના એવી પણ છે કે જે રાજકારણીઓ માટે છે....
લોકશાહી શાસનવ્યવસ્થામાં કેટલાક આદર્શો બહુ ઉત્તમ હોય છે, પણ તેને વ્યવહારમાં ઊતારવામાં એટલી બધી મુશ્કેલી હોય છે કે તે આદર્શો જ રહી...
છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) અતિવૃષ્ટિને કારણે જાન અને માલનું ભયંકર નુકસાન થવા પામ્યું છે. સતત પડી રહેલા વરસાદને (Rain)...
ગાંધીનગર: (Gandhinagar) વડતાલ સ્વામીનારાયણ મંદિરના મહંત નૌતમ સ્વામીએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે. જેના પગલે સાળંગપુર મંદિર (Temple) ખાતે ભીત ચિત્રોનો વિવાદ...
સુરત: (Surat) ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી હોવાનો ડંફાશ મારનાર ચીટર મિતુલ ત્રિવેદીના (Mitul Trivedi) બે દિવસના રિમાન્ડ પુરા થતા આજે સબજેલમાં (Sub-Jail) લેન્ડીંગ...
સુરત: (Surat) ફેસબુક ઉપર બાજીરાવ સિંઘમ (Singham) નામની આઈ.ડી ધરાવતા યુવકે કતારગામ વિસ્તારના બિલ્ડરની ફેસબુક (Facebook) પર બદનામી થાય તેવી પોસ્ટ અપલોડ...
નવી દિલ્હી: એર ઈન્ડિયા (Air India) અને વિસ્તારાના (Vistara) પ્રસ્તાવિત મર્જરને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ શુક્રવારે કેટલીક શરતો સાથે મંજૂરી...
વ્યારા: (Vyara) સોનગઢ ભટવાડાના બીટગાર્ડને અમારા લાકડાની (Wood) બાતમીઓ આપી પકડાવે છે કહી ગાળો બોલી જંગલમાં મળશે તો તને તથા મેડમને પતાવી...
વડોદરા: મધ્ય ગુજરાતની (Madhya Gujarat) સૌથી મોટી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના (Sir sayajirao general hospital) કમ્પાઉન્ડમાંથી દારૂની (Alcohol) ખાલી બોટલો મળી આવતા...
અંકલેશ્વર, ભરૂચ: (Ankleshwar) અંકલેશ્વર ડિવિઝનનાં ત્રણ પોલીસ મથકમાં (Police Station) છેલ્લા ૬ મહિનામાં ઝડપાયેલા ૪૭ પ્રોહિબિશન કેસોમાં પકડાયેલા રૂ.૩૦.૪૨ લાખના દારૂના (Alcohol)...
વડોદરા: વડોદરામાં (Vadodara) ફરી એક વખત પાણીની (Water) બુમરાણ ઉઠી છે. ફતેપુરા વિસ્તારમાં પાણી પ્રશ્ને મહિલાઓ મેદાનમાં ઉતરી હતી. માર્ગ પર ચક્કાજામ...
વડોદરા: સાળંગપુર (Sarangpur) ખાતેના ભીંતચિત્રો (Murals) નો વિવાદ (Controversy) વકર્યો છે. ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટર...
ગાંધીનગર: (Gandhinagar) આજે અચાનક સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્હી (Delhi) પહોચ્યા હતા. એટલું જ નહીં દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra...
વડોદરા: વડોદરા જિલ્લા પંચાયત (Vadodara district panchayat) દ્વારા પોષણ માસની (Nutrition month) ઉજવણીનો (Celebration) પ્રારંભ થયો છે. જિલ્લામાં આવેલી આંગણવાડીમાં પોષક આહારોના...
મુંબઇ: સાઉથના (South) સુપરસ્ટાર (Superstar) રજનીકાંતની (Rajnikant) ફિલ્મને લઇને દર વખતની જેમ આ વખતે પણ ચાહકોમાં ઘણો ક્રેઝ છે. ‘જેલર’ (Jailer) એ...
નવી દિલ્હીઃ (New Delhi) GST કલેક્શનમાં મજબૂત વધારાથી સરકારી તિજોરીમાં મોટી આવક થઈ છે. આનાથી સરકારને બમ્પર કમાણી થઈ છે. તમને જણાવી...
સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં મહિલા (Women) સંચાલિત જુગારધામ પર આજે પોલીસે (Police) રેડ પાડી અનેક મહિલાઓને જુગાર રમતા ઝડપી...
નવી દિલ્હી: (New Delhi) ચીની પ્રમુખ ઝી જિનપિંગ દિલ્હી ખાતે યોજાનાર જી-૨૦ સમિટમાં હાજરી આપશે કે કેમ એ વિશે ચીન (China) તરફથી...
સુરત: ગુજરાત ખેડૂત સમાજની (Gujarat farmers society) ઓફિસનું ડીમોલેશન (demolition) કરી ગેરકાયદેસર (Illegal) રીતે હોદ્દેદારોને અટકાયત કરી સબ જ્યુડિસિયલ સિવિલ મેટરમાં માથું...
નવી દિલ્હી: ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ હવે સૌની નજર સૂર્ય મિશન આદિત્ય એલ1 (આદિત્ય-એલ1) પર છે. તેનું કાઉન્ટડાઉન શરૂ...
માંગરોળ: સુરત જિલ્લામાં વધી રહેલા લમ્પી વાયરસના (Lumpy Skin Disease) કારણે અનેક પશુઓએ (Animals) જીવ ગુમાવ્યો છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
વડોદરા: મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન અને દંડકની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે નવા મેયર તરીકે મહિલા માટેની બેઠક છે. શનિવારે આ અંગેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને મેયરની રેસમાં જે હશે તે હોદ્દેદારો, ચૂંટાયેલ સભ્યો, ધારાસભ્યો, સાંસદ, શહેર પ્રમુખ તેમજ હોદ્દેદારોના અભિપ્રાય લેવામાં આવશે.
આગામી અઢી વર્ષ માટે મહાનગરપાલિકાના નવા મેયરની નિમણુંક કરવામાં આવશે. અગાઉ બે વર્ષ સુધી મેયર તરીકે કેયુર રોકડીયા હતા તેઓ ધારાસભ્ય બન્યા બાદ 6 મહિના માટે મેયર તરીકે નિલેશ રાઠોડની નિમણુંક કરવામાં આવી હતી. જો કે આ 6 મહિનામાં આંખે ઉડીને વળગે અને શહેરની સમસ્યાઓ હાલ થાય તેવા એકેય કામ જણાઈ રહ્યા નથી.
ત્યારે આગામી અઢી વર્ષમાં જે નવા મેયર આવશે તેના ઉપર સહુને આશ રહેશે. મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન માટે સેન્સ લેવાની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી 3 આગેવાનો આવી તમામના અભિપ્રાયો જાણશે અને ત્યાર બાદ તે અહેવાલ પ્રદેશ કક્ષાએ મોક્લવમાં આવશે. જેના આધારે નવા મેયરની નિયુક્તિ કરવામાં આવશે. મેયર પદ મેળવવા માટે અનેક મહિલાઓ મહત્વકાંક્ષી બની છે. અને આ મહિલાઓએ પોતાના ગોડ ફાધરની શરણ પણ લઇ લીધી છે. અને બભારે ભરખમ લોબિંગ શરુ કરી દીધું છે. ત્યારે હવે આગામી 9 સપ્ટેમ્બરના રોજ ખ્યાલ આવશે કે નવા મેયર કોણ હશે.
સ્થાયી સમિતિના ચેરમેન માટે પણ ગળાકાપ સ્પર્ધા
મેયર અને ડેપ્યુટી મેયરની સાથો સાથ કારોબારી ચેરમેન પણ નવા નિયુક્ત કરવામાં આવશે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન માટે પણ ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. હાલ ડો. હિતેન્દ્ર પટેલ સ્થાયી સમિતિના ચેરમેન છે અને તેઓ રિપીટ પણ થઇ શકે છે ત્યારે આ ઉપરાં ડો. શીતલ મિસ્ત્રી, મનોજ પટેલ સહિતના કોર્પોરેટરના પણ નામો ચાલી રહ્યા છે.