ખેડા: ખેડા પંથકમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતું ન હોવાથી ઉમીયાપુર, લાલી, પારેજા, બીડજ, મહીજ સહિતના ગામોના અંદાજે 800 જેટલાં...
કોટા રાજસ્થાનનો એક એવો જિલ્લો છે, જ્યાં હજારો બાળકો ડોક્ટર કે એન્જિનિયર બનવા માટેનાં અનેક સપનાંઓ લઈને આવે છે, પરંતુ ડોક્ટર-એન્જિનિયરની ફેક્ટરી...
સુરત(Surat) : ભેસ્તાન (Bhestan) બાટલી બોય (BatliBoy) નજીકની યુનિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Unity Industrial Estate) ના એક યાર્નના ગોડાઉનમાં (Yarn Godown) આજે બુધવારે...
23 ઓગસ્ટ, 2023ને દિવસે ભારતવાસીઓ માટે એક અદ્દભૂત અવિસ્મરણિય ઘટના ઘટી ઇશરો દ્વારા ચંદ્રયાન-3 14મી જુલાઇ 23ને દિવસે લોન્સ કર્યું જે સફળતાપૂર્વક...
હમણાં કવિ નર્મદની જન્મ જયંતી પણ અફસોસ સુરતમાં વર્ષો જૂની નર્મદ સાહિત્ય સભા જે આજે સુષુપ્ત અવસ્થામાં છે. તેના દ્વારા કોઇ કાર્યક્રમનું...
ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતાં દરેક પ્રકારની ખાદ્ય સામગ્રીના ઉત્પાદન પર સીધી અસર પડશે. તે સમસ્યા સામે આવતાં સરકાર સફાળી જાગી છે. સમાચાર...
પ્રાઇવેટ કન્સ્લટન્ટ ડોક્ટરો પોતાના મેડીકલ સ્ટોર અથવા બીજાના મેડીકલ સ્ટોર પર પોતાને લાભકર્તા કંપનીઓની બ્રાન્ડની દવાઓ રાખે છે અને તે જ દવાઓ...
એક દિવસ સાહિલ કોલેજથી ઘરે આવ્યો અને ઘરે આવતાંની સાથે તેણે શુઝ ગુસ્સામાં એક ખૂણામાં ફેંક્યાં. મમ્મીએ કહ્યું, આવી ગયો બેટા, તેનો...
આજથી 121 વર્ષ પહેલાં 16 વર્ષનો એક વિદ્યાર્થી ઘર-પરિવાર છોડી દક્ષિણ ભારતના અરુણાચલ નામના નિર્જન પર્વત પર પહોંચ્યો. શિવપર્વત તરીકે ઓળખાતા ડુંગર...
યુએસના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય મૂળના બે ઉમેદવારો – વિવેક રામાસ્વામી અને નિક્કી હેલી – 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની કિસ્મત અજમાવી...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ દેશની સૌથી મોટી કંપની છે જે અનેક ધંધાઓમાં કાર્યરત છે. આ કંપની એટલી મોટી છે કે વિશ્વના કેટલાક નાના...
ચંદ્રની (Moon) સપાટી પર ઐતિહાસિક ઉતરાણ કર્યા પછી ચંદ્રયાન-3 (Chandrayan-3) તેના મિશનમાં ખૂબજ વ્યસ્ત છે. દરમ્યાન રોવર દ્વારા એક મેસેજ મળ્યા બાદ...
સુરત: (Surat) ભાઈ અને બહેન વચ્ચેના સંબંધને લજાવે તેવી ઘટના ડિંડોલી વિસ્તારમાં બની છે. માનેલી બહેનને યુવકે અશ્લીલ વિડીયો (Video) ડાઉનલોડ કરેલો...
ભરૂચ: (Bharuch) ભરૂચથી વડોદરા-સુરત (Surat) વચ્ચે આગામી ૩ વર્ષમાં રૂ.૯૫૦ કરોડના ખર્ચે ૧૫ નવનિર્મિત બ્રિજ (Bridge) આકાર લેશે. નેશનલ હાઇવે નંબર-૪૮ ને...
નવી દિલ્હી: એશિયા કપ 2023માં (Asia cup 2023) ભાગ લેનારી તમામ છ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાને પ્રથમ અને ટૂર્નામેન્ટ શરૂ...
વ્યારા: (Vyara) વાલોડના શાહપોર ગામે નવા ફળિયાના ઇસેમે પોતાની બીજી પત્નીના ભંગારવાળા સાથે આડા સબંધ હોવાનો વહેમ રાખી લાકડાના ફટકા મારી મોતને...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં આગામી તા.10,11 અને 12મી જાન્યુ.ના રોજ ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે 10મી શ્રેણીની વાયબ્રન્ટ ગુજરાત...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના પોલીસ કમિશનર (Police commissioner) તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જી. એસ. મલિકે આજે શહેર પોલીસ તંત્રમાં 51 જેટલા પોલીસ...
નવસારી: (Navsari) મૃતક ભાઈના સંતાનોને મેળવવા દિયરે ભાભીના ભાઈનું અપહરણ (Kidnapping) કર્યુ હતું. જેને અપહરણકર્તાઓએ રાજસ્થાન-એમ.પી.-યુ.પી.ની બોર્ડર પર ચંબલ જેવા વિસ્તારમાં રાખ્યો...
વડોદરા: પાણીગેટ વિસ્તારમાં પીસીબી પોલીસની (Police) ટીમે શ્રાવણીયા જુગાર (Gamble) પર સપાટો બોલાવ્યો હતો. જેમાં મહાદેવ તળાવ પાસે તથા રામવાટીકા સોસાયટીમાંથી 21 ખેલીઓને...
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટલાઈઝ (Digitalised) બનાવવા ગુજરાત વિધાનસભા (Gujarat assembly) સજ્જ થઈ ગયું છે. આગામી 13મી...
વડોદરા: વડોદરાના (Vadodara) નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ આજે બપોર બાદ જનસેવા કેન્દ્રની (public service center) ઓચિંતી મુલાકાત લઇને ત્યાં...
સાયણ: (Sayan) ઓલપાડના મોર ગામના (Village) દરિયાકાંઠે કાદવમાં ફસાયેલ વ્હેલ (Whale) માછલીને બોટ દ્વારા ખેંચીને દરિયાઈ ભરતીના પાણીમાં છોડવામાં આવી હતી. આશરે...
સુરત: વિશ્વમાં ખ્યાતિ પામનાર ભારતના (India) ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતાં બાદ ભૂતપૂર્વ શિક્ષક સાથે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાઈરલ કરી પોતાને સાયન્ટિસ્ટ (Scientist) અને...
સુરત : સુરત (Surat) ઉમરપાડા તાલુકાના કેવડી ગામના અનાજ કરિયાણાના વેપારી પાસેથી વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની (Urea) 234...
સુરત: સચીન જીઆઈડીસીમાં (Sachin GIDC) સોમવારે રાત્રે એક મિલમાં અચાનક સામાન લોડિંગ કરતી લિફ્ટ (Lift) તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં બે કારીગરોને મોત...
મુંબઇ: બોલિવૂડના (Bollywood) બાદશાહ અને ચાહકોના દિલો પર રાજ કરનાર શાહરૂખ ખાન (Shah rukh khan) આ વર્ષની ‘પઠાણ’ પછી તેની બીજી મોસ્ટ...
ગુજરાત: સ્થાનિક ચૂંટણીને (local elections) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે સરકારે સ્થાનિક ચૂંટણીઓમાં 27% OBC અનામતની જાહેરાત કરી છે. એવા...
નવી દિલ્હી: (New Delhi) મોદી સરકારે (Government) દેશભરની ગૃહિણીઓને મોટી ભેટ આપી છે. મોદી સરકારે એલપીજી સિલિન્ડરની (LPG Cylinder) કિંમતમાં 200 રૂપિયાનો...
નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) પરંપરાગત ઇંધણ પર દેશની નિર્ભરતા ઘટાડવા હાઇડ્રોજેન, ફ્લેક્સ-ઇંધણ, બાયો-ઇંધણ વગેરે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ખેડા: ખેડા પંથકમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતું ન હોવાથી ઉમીયાપુર, લાલી, પારેજા, બીડજ, મહીજ સહિતના ગામોના અંદાજે 800 જેટલાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. પાણીના અભાવે ખેતરમાં લહેરાતો ડાંગર સહિતનો પાક પણ બળીને ખાક થઈ ગયો છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય, સાંસદસભ્યને રજુઆતો બાદ પણ કોઈ નિવેડો ન આવતાં રોષે ભરાયેલાં ખેડૂતોએ કેનાલ પુરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.
ખેડા જિલ્લામાં ચાલુ મહિના દરમિયાન માત્ર એકાદ-બે વખત જ સામાન્ય વરસાદી ઝાપટું વરસ્યું છે. ધોધમાર કહી શકાય તેવો વરસાદ આખા મહિના દરમિયાન વરસ્યો જ નથી.
જેને પગલે ખેડૂતોને ખેતી માટે કેનાલ અથવા તો બોરના પાણી ઉપર નિર્ભર થવું પડ્યું છે. બરાબર તેવા સમયે જ અમદાવાદના નરોડાથી નીકળી ખેડા પંથકમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે ખેડા પંથકના ઉમીયાપુર, લાલી, પારેજા, બીડજ અને મહીજ સહિતના ગામના ખેડુતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે. પાણીના અભાવે ખેતરમાં લહેરાતો ડાંગર સહિતનો પાક બળીને ખાક થઈ રહ્યો છે. જેને પગલે અંદાજે 800 જેટલાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ મામલે ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્ય તેમજ સાંસદસભ્ય સહિતના રાજકીય અગ્રણીઓને રજુઆતો કરવામાં આવી છે. તેમછતાં ખેડૂતોની સમસ્યા ઠેરની ઠેર જ છે. જેથી રોષે ભરાયેલાં ખેડૂતોએ કેનાલ પુરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.