બેંગ્લોર(Banglore): વર્લ્ડ કપ (WorldCup) પહેલાં ભારતીય ટીમ (IndianCricketTeam) માટે નંબર 4 અને 5 મોટી સમસ્યાનું કારણ બન્યો છે. આ પોઝિશિન પર કયા...
સુરત: જહાંગીરપુરામાં (Jahangirpura) પુરૂષોત્તમ ફામર્સ કોટન એન્ડ જિનિંગ મંડળના કેમ્પસમાં ચાલતી ખેડૂત સમાજ (Farmer Society) ગુજરાતની ઓફિસને (Office) આજે પોલીસ (Police) બંદોબસ્ત...
સુરત: પાંડેસરાના (Pandesara) વડોદ ગામે મોબાઈલ ની ચિલ ઝડપ (Mobile snatching) કરવા આવેલા ત્રણ અજાણ્યા ઈસમો એ બે મિત્રો પર પથ્થર વડે...
નવી દિલ્હી(New Delhi): પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન (ExPrimeMinister) અને રાજકીય પક્ષ પીટીઆઈના (PTI) ચીફ ઈમરાન ખાનને (ImranKhan) તોશાખાના કેસમાં (ToshaKhana Case) મોટી...
સુરત(Surat): સુરતમાં ટીપીઓ કચેરીઓમાં (TPO) ચાલતા ભ્રષ્ટાચારની (Corruption ) પોલ ઉઘાડી પડી રહી છે. ટીપી સ્કીમોમાં (TP Scheme) EWS આવાસના રિઝર્વેશનના નામે...
વાંકલ : માંગરોળના (Mangrol) વેરાકુઈ ગામે 15થી વધુ પશુઓના મોત(Animal’s Death) થતાં સમગ્ર મામલે તંત્ર દોડતું થયું છે. લમ્પી વાયરસના (Lumpy Skin...
સુરત(Surat) : સચિનની (Sachin) મહાવીર સોસાયટીની (Mahavir Society) એક મહિલાએ (Women) સોસાયટીના રહીશો ઉપર પાવડા વડે હુમલો (Attack) કરતો વિડીયો વાઇરલ (Viral...
સુરત(Surat) : કાપોદ્રાના (Kapodra) હીરાબાગ (Hirabaug) વિસ્તારની એક સોસાયટીની બિલ્ડીંગમાં સોમવારે રાત્રે ચોથા માળે ગેસના સિલિન્ડરમાં લીકેજ (Gas Leakage) થતાં આગ (Fire)...
રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો જ નહીં, પણ સૌનો તહેવાર છે. સમગ્ર રાષ્ટ્ર કે સમગ્ર સમાજની કલ્યાણ-કામના પ્રગટ કરવાનો અવસર છે. રાખડી ભાઈ-બહેનનો સ્નેહ-પરસ્પર...
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમય દરમિયાન થયેલ સામાજિક કાર્યો વિષે ઘણું કહેવાયું છે. એમના કાર્યકાળ દરમિયાન સામાન્ય રીતે ભદ્ર કહેવાતા સમાજ...
સુરત: ખાખીની આડમાં બુટલેગર બની ગયેલા લખનને જાંબાઝ પોલીસ હજી સુધી પકડી શકી નથી. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ગાડીમાં મળી આવેલા દારૂના કેસમાં...
આપણી આઝાદી 76 વર્ષની થઇ છે. આ 76 વર્ષોમાં ભારતે અનેક ક્ષેત્રે નેત્રદીપક પ્રગતિ કરી છે. માણસને જોઇતી તમામ ચીજવસ્તુઓ, ઘર આંગણે...
શૈલી એટલે મારી પોતાની જ વાઈફ..! (બીજાની વાઈફમાં ડોકિયાં કરવાની મને આદત નથી.) આમ તો વાઈફનું પૂરું નામ ‘સહસ્ત્ર કલાગુણધારીણી’પણ, બોલવા માટે...
સુરત(Surat) : અઠવાલાઇન્સ (Athwalines) પછાતવર્ગ સોસાયટીના એક મકાનમાં ચક્કર (Dizziness) આવીને પડી ગયેલા કોમર્સના વિદ્યાર્થીને (Commerce Student) સિવિલમાં મૃત (Dead) જાહેર કરાતા...
સુરત(Surat) : શહેરના લીંબાયત (Limbayat) મસ્જિદ ખાતે નમાજ પઢીને બહાર નીકળ્યા બાદ બે કિશોરો વચ્ચે થયેલા ઝઘડામાં (Fight) એક બાળકને યુવકે જાહેરમાં...
સા વિદ્યા યા વિમુક્તયે ! જે મુક્તિ અપાવે તે વિદ્યા. જ્ઞાન માણસને અજવાળામાં લઈ જાય છે. ભારતીય પરમ્પરામાં તો મોક્ષનો માર્ગ જ્ઞાન...
જાપાનના ફુકુશીમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી પ્રક્રિયા કરાયેલ કિરણોત્સર્ગી પાણી હાલમાં સમુદ્રમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જે કામગીરીએ દુનિયાભરમાં, ખાસ કરીને જાપાનના...
ભારત એટલે ગામડાંનો દેશ. તમારે સાચા ભારત દેશના દર્શન કરવા હોય તો ગામડાંમાં જવું જોઈએ. દેશની એક અબજ ચાળીશ કરોડ વસતીમાંથી 74...
આજના વિશ્વના દેશો મિડિયા મારફતે એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે વિદેશની ધરતી ઉપર બેઠા બેઠા ભારતના કોઈ ઉદ્યોગપતિ કે રાજકારણી...
સુરત: (Surat) દારૂ-જુગાર સહિતના ગંભીર ગુનાઓમાં પાસાની કાર્યવાહી થતી જ હોય છે. પરંતુ સુરત પોલીસે (Police) રાજ્યમાં પહેલીવખત હિટ એન્ડ રનના (Hit...
પલસાણા: (Palsana) પલસાણાના સોયાણી ગામે રહેતો ભંગારનો વેપારી પોતાના વતન પરિવાર સાથે ગયો હતો. જે દરમિયાન તેમના મકાનનું તાળું તોડી 2.16 લાખની...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) અલ નીનોની અસર જોવા મળી છે. જેના પગલે ઓગસ્ટ (August) મહિનામાં ઓછો વરસાદ (Rain) થયો છે. ખાસ કરીને સમગ્ર...
ભરૂચ: (Bharuch) બ્લેકસ્ટોન ક્વોરી ઉદ્યોગ માટે વિકલ્પરૂપ વાડી-વાલિયા રોડ પર અકસ્માત ઝોન (Accident Zone) ગણાતા પથ્થરિયા વણાંક પાસે ટ્રીપલ અકસ્માતમાં લક્ઝરી બસે...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના સોલા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ (Night P દરમિયાન એક દંપતિ પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કરનાર ટ્રાફિક શાખાના બે...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની (Amit shah) અધ્યક્ષતામાં આજે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠક ગાંધીનગર (gandhinagar) ખાતે યોજાઈ હતી. બેઠકમાં...
પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીએ (LCB) બાતમીના આધારે મોરબી દારૂ (Alcohol) ભરીને જતો ટેમ્પો બારડોલીથી કડોદરા તરફ આવતા મીંઢોળા નદીના પુલ (River...
વડોદરા: હાલમાં શહેરના શાંતિ ભર્યો માહોલ છે ત્યારે કેટલાક શખ્સો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ માડિયા (Social Media) પર હિન્દુ...
વડદોરા: હરિયાણાથી (Haryana) ટાઇલ્સની પેટીની આડમાં દારૂ (Alcohol) ભરીને હાલોલથી વડોદરા (Vadodara) તરફ આવતી વેળા ગોલ્ડન ચોકડી પાસેથી પોલીસે (Police) ટ્રકમાં 2.62...
અમદાવાદ: બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને માનહાનિના કેસમાં 22 સપ્ટેમ્બરે...
વલસાડ: (Valsad) વાપીના ઉદ્યોગપતિ (Industrialist) દ્વારા પોતાની જ સગી પુત્રીના શારિરીક શોષણનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. તેના પિતા તેને ટીનએજથી જ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
બેંગ્લોર(Banglore): વર્લ્ડ કપ (WorldCup) પહેલાં ભારતીય ટીમ (IndianCricketTeam) માટે નંબર 4 અને 5 મોટી સમસ્યાનું કારણ બન્યો છે. આ પોઝિશિન પર કયા ખેલાડીઓ રમશે તે અંગે છેલ્લાં કેટલાંય સમયથી ઘણી ચર્ચા થઈ રહી છે, ત્યારે પહેલાં આજે બેંગ્લોરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ સવાલ પૂછાતા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (RahulDravid) ગુસ્સે થઈ ગયા હતા.
નંબર 4 અને 5 પર સતત થતાં એક્સપરિમેન્ટના (Experiment) પ્રશ્ન પર રાહુલ દ્રવિડ ભડકી ગયા હતા. તેમણે કહ્યું, બેટિંગમાં કોઈ સમસ્યા નથી. ટીમમાં નંબર 4 અને 5ના ખેલાડીઓ 18 મહિનાથી પહેલાંથી નક્કી હતા. દ્રવિડે અલુર (બેંગલુરુ)માં ટીમ ઈન્ડિયાના કેમ્પ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
દ્રવિડે કહ્યું કે ટીમમાં પ્રયોગો જરૂરત અનુસાર કરવામાં આવ્યા હતા. દ્રવિડે સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમમાં ચોથા અને પાંચમા નંબરે કોણ બેટિંગ કરશે તે 18 મહિના પહેલા નક્કી થઈ ગયું હતું. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને ઋષભ પંતને આ પોઝિશન માટે નક્કી કરાયા હતા, પરંતુ ત્રણેય ઈજાગ્રસ્ત થયા જેના કારણે અન્ય બેટ્સમેનોને અજમાવવામાં આવ્યા હતા.
ભારતીય ટીમ હવે છ દિવસના કેમ્પ બાદ એશિયા કપ 2023 (AsiaCup2023) માટે શ્રીલંકાના (Srilanka) પ્રવાસે જશે. અહીં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ છે. આ ટૂર્નામેન્ટ પરથી ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ માટેની તૈયારીનો અંદાજ લગાવવામાં આવશે.
ટીમ ઈન્ડિયામાં સતત એક્સપરિમેન્ટ કરવાના સવાલ પર રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “એક્સપરિમેન્ટ શબ્દને ખૂબ વગોવવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, નંબર ચાર અને પાંચ માટે ઘણી ચર્ચા થઈ રહી છે. એવું લાગે છે કે અમને ખબર નથી કે આ ક્રમ પર કોણ બેટિંગ કરશે?”
રાહુલ દ્રવિડે કહ્યું, ઈમાનદારીથી સાચું કહું તો 18-19 મહિના પહેલાં જ અમે નંબર 4 અને 5ની પોઝિશન માટે બેથી ત્રણ નામ નક્કી કરી લીધા હતા. આ પોઝિશન પર શરૂઆતથી જ કે.એલ. રાહુલ, શ્રૈયસ ઐય્યર અને ઋષભ પંત રેસમાં હતાં. 18 પહેલાં નક્કી જ હતું. તે સમયની અમારી ટીમને જોશો તો તમને ખ્યાલ આવી જશે. અમારા મનમાં આ અંગે કોઈ શંકા નહોતી.
કે.એલ. રાહુલ એશિયા કપની પહેલી બે મચે નહીં રમે
ભારતનો સ્ટાર બેટ્સમેન કે.એલ. રાહુલ લાંબા સમયથી ઈજાનો સામનો કરી રહ્યો છે. તેની એશિયા કપમાં પસંદગી કરાઈ છે પરંતુ આ ટુર્નામેન્ટની પહેલી બે મેચ તે રમશે નહીં. ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે આ માહિતી જાહેર કરી છે. દ્રવિડે કહ્યું, વિકેટ કીપર બેટ્સમેન નવી ઈજાને જાંઘ સાથે કોઈ લેવા દેવા નથી.
દ્રવિડે એશિયા કપ માટે રવાના થતા પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કેએલ રાહુલ એ અમારી સાથે એક આખું અઠવાડિયું વીતાવ્યું છે. તે સારું રમી ર્હોય છે. તે એશિયા કપની પહેલી બે મેચમાં રમવા ઉપલ્બ્ધ નથી. કોચે કહ્યું કે, રાહુલ એનસીએમાં રહેશે અને ટુર્નામેન્ટમાં તેના ભાગ લેવા અંગેનો નિર્ણય 4 સપ્ટેમ્બરે લેવામાં આવશે.
દ્રવિડે કહ્યું અમે ભારતથી રવાના થઈશું ત્યારે થોડા દિવસ રાહુલ એનસીએમાં પોતાની ટ્રીટમેન્ટ કરવાશે. 4 સપ્ટેમ્બરે ફરી તેના ટેસ્ટ થશે. જોકે, હાલ તો સારા સંકેત જોવા મળી રહ્યાં છે. તે પહેલી બે મેચમાં ઉપલ્બ્ધ રહેશે નહીં.