ગાંધીનગર: રાજ્યમાં “AB-PMJAY-MAA” યોજનામાં ગેરરીતી કરતી હોસ્પિટલો (Hospital) સામે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા હોસ્પિટલો સામે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ...
નવી દિલ્હી: G20ના (G20 Summit) સફળ આયોજન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મંગળવારે પહેલીવાર ભાજપ (BJP) કાર્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન...
વડોદરા: વડોદરા (Vadodara) જિલ્લા પંચાયત (District Panchayat) અને વડોદરા તાલુકા પંચાયતની (Taluka Panchayat) અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષની મુદત...
સુરત: ઓલપાડ (Olpad) નરથાણની સંસ્કાર કુંજ શાળામાં એક આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. મૌખિક પરીક્ષા દરમિયાન એક શિક્ષિકા (Teacher) અચાનક જમીન પર...
મેક્સિકો: અમેરિકન (America) દેશ મેક્સિકોની (Maxico) સંસદમાં એલિયન્સને લઈને એક આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. હકીકતમાં મેક્સિકોની કોંગ્રેસની (Congress) અંદર એક સત્તાવાર...
સુરત: સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દાખલ દર્દીના (Patient) MLCને લઈ ફરી ચર્ચામાં આવી છે. દર્દીનું ત્રણ દિવસ બાદ MLC કરાવવામાં આવતા અનેક...
સુરત: ડીંડોલી (Dindoli) પોલીસ સ્ટેશન (Police Station) બહાર પારિવારિક ઝઘડામાં બે પક્ષકાર વચ્ચે છુટ્ટાહાથની મારા મારી શરૂ થઈ જતા પોલીસ આશ્ચર્યમાં પડી...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ખંડવા જિલ્લાના તીર્થધામ ઓમકારેશ્વરમાં (Omkareshwar) આદિગુરુ શંકરાચાર્યની વિશાળ પ્રતિમા આકાર લઈ રહી છે. કન્સ્ટ્રકશન એજન્સી દ્વારા પ્રતિમા બનાવવાની...
સુરત: મંગળવારે વિવિધ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની અને વિવિધ મહાનગર પાલિકાના મેયરની સાથે અન્ય હોદ્દેદારોની વરણી થયા બાદ બુધવારે ભાજપે (BJP)...
સુરત(Surat) : થોડા દિવસો અગાઉ સુરતમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોના હીરાની લૂંટની ઘટના બની હતી. ત્યારે મંગળવારે રાત્રે ફરી એકવાર સુરતમાં...
સુરત: ઉધના (Udhana) સિલિકોન શોપર્સ કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢીની ઓફિસમાં ઘુસી મેનેજરને (Manager) છરાના ઘા મારી બે જણા ભાગી ગયા હોવાની ઘટના...
નવી દિલ્હી: મુસાફરોની (Passenger) સુરક્ષા (Safety) માટે વાહનોમાં (Vehicles) એરબેગની (Air Bag) સંખ્યા વધારવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે...
સુરત: SOG-PCB પોલીસે (Police) અણવ તસ્કરીના મોટા રેકેટને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. બાંગ્લાદેશથી (Bangladesh) ભારતમાં (India) ગેરકાયદેસર (IIlegal) રીતે...
સુરત: શહેરના પીપલોદ (Piplod) વિસ્તારમાં આવેલી એક નવ નિર્મિત બિલ્ડિંગના (Building) 15મા માળેથી પડેલો લોંખડનો ટેકો સ્પોટિંગ જાળીમાંથી ઉછળીને કારીગરના માથા પર...
સુરત: સચિન (Sachin) હાઉસિંગ નજીકની એક સોસાયટીમાંથી રમતા-રમતા ગુમ થઈ ગયેલો 9 વર્ષનો માસુમ (Child) દોઢ કલાક બાદ ઘર નજીકની ખાડીમાંથી મૃત...
નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા...
સુરત (Surat): જહાંગીરપુરા નજીકના એક નવનિર્મિત બગલાની અંદર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી 4 વર્ષની માસુમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. ગઈ તા. 12...
વડોદરા: ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. સાત પૈકી પાંચ સભ્યોએ અચાનક રાજીનામુ ધરી દઈ ભાજપાનો ખેસ ધારણ કરી લીધો...
નવી દિલ્હી: ઉત્તર આફ્રિકન દેશ લિબિયામાં ડેનિયલ વાવાઝોડા પછી આવેલા વિનાશક પૂરથી હાહાકાર મચી ગયો છે. સૌથી ખરાબ હાલત પૂર્વ લિબિયામાં આવેલ...
સુરત(Surat) : દેશની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકાઓ પૈકીની એક સુરત મહાનગરપાલિકાના (SMC) કર્મચારીઓમાં ભ્રષ્ટ્રાચાર (Corruption) ખુબ ફુલ્યોફાલ્યો છે. મનપાના કર્મચારીઓ નાના મોટા કામ...
વડોદરા: કમિશન વધારવા ઉપરાંત અન્ય માંગણીઓ મુદ્દે પેટ્રોલપંપોના સંચાલકોએ ફરી નો પરચેઝ ડેનું એલાન કર્યું છે. તા.૧૫ના રોજ વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાતના...
વડોદરા : હજુ બે દિવસ પહેલા વડોદરા ના નવા મેયર તરીકે પિન્કી સોનીની વરણી થઇ છે. ત્યારે તેમને ઠેર ઠેર થી અભિનંદન...
સુરત: સુરત (Surat) શહેરમાં પોલીસનો (SuratCityPolice) કોઈ ધાક રહ્યો નહીં હોવાના કિસ્સા અવારનવાર બની રહ્યાં છે. દારૂ બંધી (Liquor Ban) હોવા છતાં...
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ એક સશસ્ત્ર ટ્રેનમાં લગભગ બે દિવસની મુસાફરી કર્યા બાદ હવે રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં પહોંચી ગયા છે. ઉત્તર...
ભરતપુર: રાજસ્થાનના (Rajashthan) ભરતપુરમાં (Bharatpur) અમદાવાદના (Ahmedabad) તથ્યકાંડ (TathyaKand) જેવી ઘટના બની છે. બસની (Bus) ફાટેલી ડીઝલ પાઈપ જોવા નીચે ઉતરેલા ગુજરાતીઓ...
સુરત: લાંબા સમય બાદ સુરત આવકવેરા (Surat Income Tax) વિભાગે સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધર્યું છે. શહેરના જાણીતા કે.કાંતિલાલ જ્વેલર્સ (K.KantilalJewelers)...
પહેલાના લોકો પરમેશ્વરને પૂજતા હતા આજે તો માણસ પૈસાને પૂજે છે. આજના સ્વાર્થી જગતમાં પૈસાદાર માણસની ગણતરી થતી હોય છે. પૈસા વિનાના...
બુધવાર તા. 6ઠ્ઠી સપ્ટેમ્બરની ગુજરામિત્ર દૈનિકની દર્પણ પૂર્તિના સારાંશ લેખ અંતર્ગત લેખકએ વિચારશીલ મુદ્દો રજૂ કર્યો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામાંકિત કલાકારો આર્થિક...
તા.૧૩ સપ્ટેમ્બર , ૧૮૬૩ના દિવસે ગુજરાતમિત્રની સ્થાપના થયેલી. તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૩ના દિવસે ૧૬૦ વર્ષ પૂરા કરી ૧૬૧માં વર્ષમાં પ્રવેશ કરશે. આજે ૧૬૦ વર્ષ...
એક દિવસ ભગવાન બુધ્ધને તેમના શિષ્યે પૂછ્યું, ‘ભગવન સાચો પ્રેમ અને પસંદમાં અંતર શું છે?? ભગવાન બુધ્ધે કહ્યું, ‘આ બાગમાં અનેક ફૂલો...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ગાંધીનગર: રાજ્યમાં “AB-PMJAY-MAA” યોજનામાં ગેરરીતી કરતી હોસ્પિટલો (Hospital) સામે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા હોસ્પિટલો સામે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નવ હોસ્પિટલોને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવી છે. એક હોસ્પિટલને ડિ- એમ્પેનલ અને એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ (Blacklist) કરવામાં આવી છે. ઉપરાંત બે કરોડથી વધુનો દંડ ( ફટકારવામાં આવ્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગ અને “એ.બી.- પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાના સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલિસી વર્ષ-7 અને 8 દરમિયાન 832 જેટલી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 9 હોસ્પિટલોને સસ્પેન્ડ, 1 હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને 1 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તથા અંદાજિત રૂા.2 કરોડથી વધુનો દંડ કરાયો છે.
આ યોજના અંતર્ગત વર્તમાન સ્થિતિએ સરકારી-1-711, ખાનગી- 789, GOI-18 એમ કુલ 2,518 હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક 4,039 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની રચના કરવામાં આવી છે. આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.
લાભાર્થીઓને આ યોજના અંગે કોઇ માહિતી મેળવવી હોય કે ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર 1800-233-1022 પર સંપર્ક કરી શકે છે. આ ટોલ ફ્રી નંબર 24×7 કાર્યરત હોય છે. જેના પર દૈનિક અંદાજિત 900 થી 1000 કોલ્સ આવે છે. આ સિવાય પણ યોજનાના કોલ સેન્ટર દ્વારા જે લાભાર્થીઓએ સારવાર લીધેલી હોય તેમનો પ્રતિભાવ લેવા માટે દૈનિક અંદાજીત 3000થી વધુ કોલ પણ કરવામાં આવે છે.