સુરત: (Surat) સુરત પોલીસે ટ્રાફિક દંડને (Traffic Fine) લઈને નવી પહેલ કરી છે. હવે જો કોઈની પાસે રોકડા રુપિયા ન હોય તો...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મીઓ (Health workers) તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા જાગૃતિ...
કોરોના ( corona) સમયગાળામાં, દેશની તમામ કામગીરીને ખરાબ અસર થઈ છે. બીજી કોરોના તરંગને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન ( lockdown) અને...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (Corporation) દ્વારા કોરોનાના એક દર્દી પાછળ 2.66 લાખ ખર્ચાયા છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પ્રતિદિન 2000 થી વધુ...
સુરત: (Surat) શહેરમાં વિતેલા એક વર્ષથી ઘણા લોકો કોરોનાને કારણે માનસિક રીતે ભાંગી પડ્યા છે. તો ઘણા લોકોનું મનોબળ હવે ખુટી પડ્યું...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના કેસ છેલ્લા પાંચથી સાત દિવસથી ઓછા આવી રહ્યા છે. જેના કારણે સુરતની સરકારી હોસ્પિટલોમાં કેસની સંખ્યા ઓછી...
યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ( yogi aditynath) મોટી જાહેરાત કરી હતી કે કોવિડ ચેપને લીધે ફરજ પર મૃત્યુ પામેલા રાજ્ય કર્મચારીઓના...
સુરત: (Surat) ‘તાઉતે’ વાવાઝોડાને લીધે બે દિવસ બંધ રહ્યા બાદ સુરત એરપોર્ટ (Airport) બુધવારે ફરીથી શરૂ થઈ ગયું છે. બુધવારે સુરત એરપોર્ટ...
નવી દિલ્હી: (New Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi_ ફરી એક વખત મુખ્યમંત્રી અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ (Senior administrative officers) સાથે...
તૌક્તે વાવાઝોડાના ( tauktea cyclone) કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમા ભારે તારાજી થઈ છે. અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ( loses...
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ કોરોના સંકટ મુદ્દે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 54 જિલ્લાના મેજિસ્ટ્રેટ્સના સાથે બેઠક...
આણંદ : રાજ્યમાં ત્રાટકેલ તાઉટે વાવાઝોડાને કારણે આણંદ જિલ્લા સહિત શહેર વાવાઝોડાની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી હતી. આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય...
surat : ઓલપાડ સહિતના આસપાસનાં વિસ્તારોના ખેડૂતોની ( farmer) કામધેનુ ગણાતી સાયણ સુગર ( sayan sugar) માં બુધવારે સવારે એકાએક આગ ભભૂકી...
મોડાસા: મોડાસા – હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પર ગાઢ અંધારું અને વરસાદના પગલે શામપુર પાટીયા નજીક બાઈક ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર...
આ સરકાર છે સાહેબ, એક વર્ષ 500ની નોટ બદલીને રૂપિયા રૂપિયા કરી દીધા હતા. આ વર્ષે રસી રસી કરી નાખી, તેમનીપાસે ન...
કહેવાય છે ને કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’ પરંતુ અત્યારની મમ્મીઓ ખરેખર મા કહેવાને લાયક છે કે નહીં? બાળકનો,...
પ્રજાએ દરેક વસ્તુને પછી સરકાર માટે હોય કે પોતાના જીવન માટે હોય દરેકનો વિચાર વિવેકબુધ્ધિથી જ કરવો જોઇએ. સુનીલ શાહનું ચર્ચાપત્ર યોગ્ય...
આજે 21-21 મી સદીમાં મધ્યમ વર્ગની મહિલાઓએ કાઠુ કાઢયું છે. ભણતર, કારકિર્દી, નોકરી ધંધામાન તેઓનું જમાપાસુ નોંધનિય છે. સંતાન ઉછેર, ગૃહ લક્ષમીની...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે સર્જાયેલી પરિસ્થિતિ બાદ શહેરમાં તંત્ર દ્વારા સાફસફાઈ હાથ ધરવામાં આવી છે. ઠેરઠેર ઝાડ પડવાને પગલે રસ્તાનો ડીવાઈડર સહિતના...
કોરોના વાયરસ ( corona virus) હવામાં પણ ફેલાય છે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના આચાર્ય વૈજ્ઞાનિક...
surat : તાજેતરમાં ફર્ટિલાઇઝર ( compost) ) ઉત્પાદક કંપનીઓને સરકારે ખેડૂતો ( farmers) ને આપવા પાત્ર સબસીડી ( subsidy) અટકાવતા ગુજરાતની સરકારી...
ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યે એક ચોરને આજીવન કેદની સજા કરી.આ સજા સાંભળી ચોરને ખૂબ જ ક્રોધ આવ્યો. તે રાજા વિક્ર્માદિત્યને ન બોલવાના બોલ...
વડોદરા : શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.એસએસજીમાં...
કોવિડની મહામારીની પ્રથમ લહેરને નાથી લીધી હોવાની સરકારી ઘોષણા પછી ત્રાટકેલી બીજી લહેરમાં જાણે કે અનેકોના નકાબ ચીરાઈ ગયા છે. સરકારમાં રહેલા...
વડોદરા : પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહેલા નર્સિંગ સ્ટાફના આગેવાનોની બદલીઓ કરી દેવાતાં નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો હતો.જેના...
વડોદરા: કોરોના મહામારીના બીજા તબક્કાના સંક્રમણને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં કોવિડ દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગી એવી એમ્બ્યુલન્સની જરૂરિયાત...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ સરકારની નિષ્ફળતાનું, વ્યવસ્થાની ખામીનું...
surat : સેકંડ વેવ ( second wave) માં શહેરની હોસ્પિટલો ભલે ઊંઘતી ઝડપાઇ હોય, પરંતુ આ વખતે હોસ્પિટલ સંચાલકોએ જુલાઇ મહિનામાં થર્ડ...
દેશમાં આઝાદીકાળથી એક નારો ચાલતો આવ્યો છે અને તે છે જય જવાન જય કિસાન. જો કે, કમનસીબીની વાત એ છે કે આ...
વડોદરા: પુત્રની ફી માટે નાણાં માંગતી પત્નીની ઉપર ઉશ્કેરાયેલા પતિએ ગડદાપાટુનો માર મારીને હાથ મચકોડી નાંખતા ફ્રેકચર થઈ ગયો હતો. જે.પી. રોડ...
લોકસભામાં મહિલા અનામત બિલ સાથે જોડાયેલા ત્રણ બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. લગભગ 21 કલાક ચાલેલી લાંબી ચર્ચા બાદ જ્યારે મતદાન થયું, ત્યારે જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળતા બિલ નામંજૂર થયું. બંધારણ (131મો) સુધારા બિલ, 2026 માટે કુલ 528 સાંસદોએ મતદાન કર્યું. બિલના પક્ષમાં 298 મત અને વિરોધમાં 230 મત મળ્યા. જોકે, બિલ પસાર કરવા માટે ઓછામાં ઓછા 352 મત જરૂરી હતા, જેના કારણે બિલ 54 મતોથી પસાર થઈ શક્યું નહીં. આ સાથે સરકાર બાકીના બે બિલ, સીમાંકન સુધારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત સુધારા પર મતદાન કરાવવાથી પણ ફેલ રહી. છેલ્લા 11 વર્ષના શાસનમાં આ પહેલીવાર છે કે મોદી સરકાર લોકસભામાં કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં નિષ્ફળ રહી છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે.
બિલ નામંજૂર થતાં વિપક્ષે તેને પોતાની મોટી જીત ગણાવી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બંધારણ પરના હુમલાને અમે હરાવી દીધો છે. આ સાચું મહિલા અનામત બિલ નહોતું, પરંતુ રાજકીય માળખાને બદલવાનો પ્રયાસ હતો. પ્રિયંકા ગાંધીએ પણ આ નિર્ણયને લોકશાહી અને દેશની એકતા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો. કોંગ્રેસના નેતા શશિ થરૂરે જણાવ્યું કે તેઓ મહિલા અનામતના સમર્થનમાં છે, પરંતુ તેને સીમાંકન સાથે જોડવું યોગ્ય નથી. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા.
બીજી તરફ, સરકાર અને ભાજપે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કર્યા. સંસદ બહાર NDAની મહિલા સાંસદોએ વિરોધ નોંધાવ્યો. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ દરેક મુદ્દાનો વિરોધ કરે છે અને મહિલા સશક્તિકરણ સામે ઉભી છે. ગૃહમંત્રી અમિત શાહે લાંબા ભાષણમાં વિપક્ષની ટીકા કરતા કહ્યું કે વિપક્ષ વિચાર્યા વગર વિરોધ કરી રહ્યો છે. તેમણે રાહુલ ગાંધીના વર્તન પર પણ પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે ગૃહની ગરિમા જાળવવી જરૂરી છે. શાહે દાવો કર્યો કે ભાજપ સરકારે હંમેશા મહિલાઓને આગળ વધારવાનું કામ કર્યું છે, પછી ભલે તે ત્રણ તલાક કાયદો હોય, મહિલા મુખ્યમંત્રીઓની નિમણૂક હોય કે પંચાયત સ્તરે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવું હોય. આ સમગ્ર ઘટનાએ દેશની રાજનીતિમાં નવી ચર્ચા ઊભી કરી છે. એક તરફ સરકાર મહિલા સશક્તિકરણનો દાવો કરી રહી છે, જ્યારે બીજી તરફ વિપક્ષ આ બિલને બંધારણમાં ફેરફાર કરવાનો પ્રયાસ ગણાવી રહ્યો છે.