Charchapatra

આ પોલીસ આ મ્યુનિસિપાલિટી બીજાને દંડી મૌજ કરે છે

આ સરકાર છે સાહેબ, એક વર્ષ 500ની નોટ બદલીને રૂપિયા રૂપિયા કરી દીધા હતા. આ વર્ષે રસી રસી કરી નાખી, તેમનીપાસે ન હતી તો પણ કરી. રસી રસી કરીને સાથે માસ્ક માસ્ક કર્યું. આ જૈન લોકોએ માસ્ક બાંધતા શીખવ્યું લાગે છે. આ તો સરકાર છે તે કહે તેમ સરકારી અધિકારી કરે ન આવડે એટલે પ્રજા પબ્લીકનો દાવ કાઢે. પોલીસ વાળાએ શાકભાજીવાળાને બહુ સીધા કરી દીધા અને સીધે સીધા એક રીંગણ એક બટેકુ એક ટમેટુ એક ફલાવર એમ કદાચ સીધે સીધુ માંગીને રોજ પાઉભાજી ખાતા હશે. સાહેબ પોલીસવાળા એક એક શાકભાજી માંગી પાઉભાજી બનાવે તો કોર્પોરેશનવાળા આખી લારી ઉંચકી જતા. તો શું આખી લારી શાકભાજીની 200 500 માણસની પાર્ટી કરતા હશે. શાકભાજી વધારે દેખે ત્યાં ઉંચકો વધારે દેખે ત્યાં ઉંચકો સાહેબ ફળોનું શું કર્યું હશે? જયુશપાટરી અને છેલ્લે દંડ પાર્ટી તો બાકી ભાઇ આ સરકાર છે.
સુરત – હસમુખ નલીયાવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top