Home Articles posted by Online Desk 10
શું દિવાળી સુધી દર્શકો ઓટીટી પ્લેટફોર્મ પર જ ફિલ્મો જોવાનો આનંદ માણશે અને ક્રિસમસ પર થિયેટરોમાં આવશે? દેશના દસ જેટલા રાજ્યોમાં ‘ન્યુ નોર્મલ’ અંતર્ગત કેટલાક નિયમો સાથે થિયેટરો ખૂલી ગયા છે. પણ કોરોનાના ભયને કારણે દર્શકોએ હજુ જવાનું ટાળ્યું હોવાથી એમ કહી શકાય કે થિયેટરો સામાન્ય રૂપમાં કાર્યરત થતાં બે મહિનાનો સમય લાગી શકે છે. […]
રોન્ટાઇન સમયગાળાના માર્ચથી બધી જ પ્રવૃત્તિઓ બંધ હતી. સ્પોર્ટસ એમાં બાકાત નથી અને હજી ઓકટોબરમાં પણ ખેલ દરવાજાઓ વિધિગત ખૂલ્યા નથી. હાલમાં શારજહા અને અબુધાબીમાં (યુએઇ) રમાઇ રહી છે. લગભગ છ-સાત મહિના ક્રિકેટરો નવરાધૂપ ઘરે બેઠા હતા. કેટલાકે ખાસ્સા વજન વધારી દીધા હતા. તો કેટલાક લાંબા વિરામ પછી ફ્રેશ અને ફિટ જણાતા હતા. આઇસીસીથી માંડીને […]
ફિલ્મ મેકર રાઘવ લોરેન્સે કહ્યું, અમારી તમિળ ફિલ્મનું નામ મુખ્ય કેરેક્ટર કાંચનાને ધ્યાનમાં રાખીને રાખ્યું હતું. કાંચનાનો અર્થ “સોનું” થાય છે, જે લક્ષ્મીનું જ એક રૂપ છે. શરુઆતમાં હિન્દી રીમેકનું નામ પણ આ જ રાખવા માગતા હતા, પણ અમે નક્કી કર્યું કે નામ હિન્દી દર્શકોને અપીલ કરતું હોવું જોઈએ તો તેના માટે લક્ષ્મીથી સારો શબ્દ […]
કી કૌશલ ભલે ઉરીના નામે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય પણ વિત્યા દોઢ – બે વર્ષમાં સૌથી સફળ રહેલો અભિનેતા તો આયુષ્યમાન ખુરાના છે. અત્યારે ટીવી એડમાં પણ આયુષ્યમાન જ વધારે દેખાતો થઇ ગયો છે. વિકી આ હકીકતથી ઘૂંઘવાય ઉઠે છે અને આવનારા પ્રોજેકટ્‌સ પર નજર રાખવાનું કહે છે. તેનું આ ઘૂંઘવાવું ખોટું ય નથી કારણકે […]
સુપરસ્ટાર સાથે કામ કરતી કેટરિના કેફ હવે સુપરહીરો બનવા જઇ રહી છે. કોરોના મહામારીના છ મહિના પછી કેટરિના કામ પર પાછી ફરી છે અને પોતાની ફિલ્મોની તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં નિર્દેશક અલી અબ્બાસ ઝફરની સુપરહીરો ફિલ્મ મુખ્ય છે. કેટરિનાએ અગાઉ અલી સાથે મેરે બ્રધર કી દુલ્હન, ટાઇગર જિંદા હૈ અને ‘ભારત’ માં કામ […]
શું સલમાન ખાનનો ‘બિગ બોસ ૧૪’ તેની અગાઉની સીઝન જેટલો લોકપ્રિય થઇ શકશે નહીં? એવો સવાલ ‘બિગ બોસ ૧૪’ નો સાડા ત્રણ કલાક લાંબો પ્રીમિયર જોયા પછી થાય એ સ્વાભાવિક હતું. કેમકે આ વખતના સ્પર્ધકો ઠંડા લાગ્યા હોવાથી તેની સફળતા માટે શંકા વ્યક્ત થવા લાગી છે. આ વખતે મનોરંજનની દુનિયાના સિતારા શોમાં છે પણ સિરિયલોમાં […]
સુરેશભાઈ ભાનુશાળી મૂળે તો આઈ.ટી કંપનીના માલિક છે પણ મનોરંજન જગતમાં ટેકનોલોજીના માધ્યમથી સ્ટ્રગલ કરનાર કલાકારોને મદદરૂપ થવા માટે મોબાઈલ એપ્લિકેશન લઈને આવી રહ્યા છે. સુરેશભાઈના પિતાનો વલસાડ અબ્રામા ગામમાં અનાજ કરિયાણાનો વ્યવસાય છે, વલસાડ અબ્રામા ગામમાં સુરેશભાઈ ના બે ભાઈઓ અને માતા -પિતા રહે છે, વલસાડ શહેર તેમના દિલની બહુ નજીક છે, કારણકે ત્યાં […]
સેમસન અને સ્મિથની અર્ધસદીની મદદથી રોયલ્સ યુએઇમાં 200 રન પાર પહોંચનારી પહેલી ટીમ બની રાજસ્થાન રોયલ્સના રાહુલ તિવેટિયાએ ચેન્નાઇની બેટિંગ લાઇનઅપની કમર ભાંગી 3 વિકેટ ઉપાડી શારજાહ, તા. 22 : આઇપીએલની 13મી સિઝનની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસનની તોફાની અને સ્ટીવ સ્મિથની આક્રમક અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 216 રન બનાવીને મુકેલા 217 રનના લક્ષ્યાંક […]
2017ની પાર્ટી માટે હશીશની માગણી કરતી દીપિકા પાદુકોણની વ્હોટસેપ ચેટ વાયરલ, દિયા મિર્ઝાનું પણ નામ, જો કે દિયાએ કહ્યું કે ડ્રગ્સ કનેક્શન મામલે મને બદનામ કરવામાં આવી રહી છે: દિયા મિર્ઝા મુંબઇ,તા. 22 : મંગળવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે, એનસીબી બોલીવૂડ-ડ્રગ નેક્સસની તપાસ કરી રહી છે, જો જરૂર પડે તો અભિનેત્રી દીપિકા પાદુકોણને સમન્સથી […]
આજે રાજ્યસભામાં પાંચ બિલ પસાર કરાયા પછી સત્ર ટૂંકાવાની જાહેરાત થઇ શકે, લોકસભા સાંસદોને માહિતી મોકલી અપાઇ હોવાનો અહેવાલ કૃષિ ખરડાના વિરોધ વખતે ધમાલ બદલ 8 સાંસદોને સસ્પેન્ડ કરાતા વિપક્ષે બેઉ ગૃહોનો બહિષ્કાર કર્યો, કોરોનાને લીધે સંસદનું 18 દિવસનું સત્ર 10 દિવસમાં સમાપ્ત કરી દેવાશે નવી દિલ્હી,તા.22 (પીટીઆઇ): સંસદનું ચોમાસું સત્ર બુધવારે સમાપ્ત થવાના આઠ […]