Home Articles posted by Online Desk 10 (Page 3)
બાબા રામદેવજી દેશના સન્માનનીય યોગ ગુરુ છે. પતંજલિની આયુર્વેદિક દવાઓનું નિર્માણ અને વેપાર દ્વારા કરોડોની કમાણી કરી છે. હમણાં કોરોનિલના વેચાણ દ્વારા પોતે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. ત્રણ ચાર માસમાં કરોડોનો વેપલો કરી બાબાએ નિવેદન દ્વારા આયુર્વેદમાં શ્રધ્ધા રાખો અને એલોપથિ ઉપચાર ન કરવા વણમાગી સલાહ આપી. વિરોધોના ઘેરામાં આવી ગયા. વિરોધોથી બચવા બાબાએ ચાલાકીથી […]
આપણા કહેવાતા કથિત આરાધ્યદેવની સાધના કરવાથી કે પૂજા અર્ચના, કથા કિર્તન કરવાથી આપણી લાચારી, બરબાદી અને આફતો કયારેય દૂર થવાની નથી. આપણી સારસંભાળ અને માવજત આપણી જાતે જ રાખવાની છે. સમયનો અભાવ, આળસ, જંકફૂડ, ભેળસેળના ભોગ તો આપણે જાતે જ નોતર્યા છે. આપણી પરસેવાની કમાણી હોસ્પિટલ અને ડોકટરોના ઘર ભરવામાં જ સમાઇ જશે. ઘરના નાસ્તા […]
21મી સદીના કહેવાતા મહાન યોગગુરુ બાબા રામદેવજીનું માથું એટલા માટે દુખે છે કે તાજેતરના કોરોના વાયરસના ઉપદ્રવ સામે જેમ ઇશ્વર અલ્લાહ ગોડની પૂજા પ્રાર્થના બંદગીઓ, સાધુ સંતો, પીર, પયગંબર, ફકીર, ઓલિયા અને દેવી-દેવતાના કહેવાતા અવતારોના આશીર્વાદોની જેમ જ બાબા રામદેવજી મહારાજની યોગ વિદ્યા અને તેમની દિવ્ય આયુર્વેદિક મોંઘીદાટ દવાઓ પણ સરિયામ નિષ્ફળ ગઇ છે. અલબત્ત […]
કોરોનાની આચારસંહિતા મુજબ સરકારી કચેરીઓ 50% સ્ટાફ સાથે કામ કરી રહી છે. કામનું ભારણ વધારે હોવાથી પહેલાં અરજદારોને ધક્કા ખવડાવવામાં આવતા હતા અને હવે કોરોનાનું બહાનું આગળ ધરી કર્મચારીઓ લોકોને ધક્કા ખવડાવે છે. ઓનલાઇન અરજીઓનો પણ પત્તો નથી લાગતો અને કોમ્પ્યુટરથી અજ્ઞાત એવી સિનિયર સિટીઝનની અરજીને તો હાથ પણ લગાડવાની આ કર્મચારીઓ તકલીફ નથી લેતા […]
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે છે. આસ્તિક હોવું એટલે ઇશ્વરને જ ભવું એવું નહીં પણ દિવસ દરમ્યાન તમારા વિચારોમાં બીજાને મદદ કરવાની ભાવના જાગૃત થાય, તેમજ બીજા માનવી પ્રત્યે આદરભાવ, કરૂણા, ઉપજે તે. જયારે નાસ્તિક એટલે ફકત ઇશ્વરમાં […]
સોમવારીય સત્સંગ પૂર્તિમાં વી.એન.ગોધાણી હાઈસ્કૂલના કર્તવ્ય-ધર્મનિષ્ઠ સંગીત વિશારદ સંગીત ટીચર જાગૃતિબેન જાનીએ ‘મારો ઈશ્વર – મારો ધર્મ’લોકપ્રિય કટારમાં ‘આ દિવસો પણ ચાલ્યા જશે’એ ઉક્તિ વિશે ખૂબ જ મૂલ્યવાન રજૂઆત કરી છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે માનવ જાત જો આવા હકારાત્મક, આશાવાદી, શુભ, માંગલ્યમય ઉચ્ચ મનોવલણો કેળવે તો અડધા દુ:ખ […]
‘એ સુરત-આ સુરત’ કોલેમમાં ડો. મકરન્દ મહેતા, એમની લેખન શ્રેણી દ્વારા સુરતનો ન જાણ્યો હોય એવો ઇતિહાસ, સરળ અને રસપ્રદ શૈલીમાં આલેખી રહયા છે. ગાંધીજીના દક્ષિણ ગુજરાત અને સુરતની મુલાકાતનું લખાણ ખૂબ જ દયાનાર્હ રહયું. આજથી 105 વર્ષ પૂર્વે, 1916માં ગાંધીજીની સુરતની મુલકાત વખતે ગાંધીજીએ જે બે મુખ્ય મુદ્દાઓ ઉપર સુરતના લોકો સમક્ષ વાત માંડેલી […]
હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે દેશભરમાં તબાહી મચાવી દીધી છે! હજારોની સંખ્યામાં મૃત્યુ થયા છે જેના સાચા આંકડા કોઇને જ નથી ખબર, લાખો સંક્રમિત થયા છે. કાંઇ કેટલાયે પોતાનો સ્વજનો ગુમાવ્યા છે તો કેટલાયે બાળકો નોંધારા થઇ ગયા છે. અનેક રાજયોએ લોકડાઉન જાહેર કરતા ધંધા અને ઉદ્યોગોને મરણતોલ ફટકો પડયો છે. […]
માતૃભૂમિને ચાહનારા દિલેરો ‘પી.એમ. ફંડ’માં ફાળો આપવાનું બંધ કરો કેમકે એ રકમ ૨૦૨૪ ની ચૂંટણીમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ‘કવાટરીયા’ તથા ‘નોનવેજ’ ભોજનમાં ‘મત’ માટે વપરાશે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ‘કોરોના સુપરસ્પેડર’ છે એટલે એમનાથી બેગજની દૂરી બનાવી રાખો અને બચી શકે તો બચો! ચંદ્રકાંત રઘુનાથ પાટીલે ચીખલીને દત્તક લીધું. ચીખલી તાલુકાના ૮૪ ગામડાંઓ […]
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે છે. આસ્તિક હોવું એટલે ઇશ્વરને જ ભવું એવું નહીં પણ દિવસ દરમ્યાન તમારા વિચારોમાં બીજાને મદદ કરવાની ભાવના જાગૃત થાય, તેમજ બીજા માનવી પ્રત્યે આદરભાવ, કરૂણા, ઉપજે તે. જયારે નાસ્તિક એટલે ફકત ઇશ્વરમાં […]