Entertainment

દબંગ ખાન બિગબોસ-16માં તેની ફી ને લઇને ચર્ચામાં કેટલી ફી વસૂલશે આ સીઝનની ?

મુંબઇ તા. ૩૦ : કલર્સ ટીવી ઉપર સર્વાધિક ટીઆરપી (Trp) બટોરનાર બિગબોસની(Big boss) સીઝન 16 ટૂંક સમયમાં શરુ થશે.જોકે આ એક એવો શો છે જેનો દર્શકો આતુરતાથી (Eagerly )રાહ જોતા હોઈ છે.હવે શો ને લઇ ચર્ચાઓનું(Discussions) બજાર પણ ગરમ છે..હાલ શોમાં કયા-કયા સેલિબ્રેટી આવશે તેના નામો હશે તે વિષય પણ મજેદાર છે. જોકે બિગબોસની ફી ને લઇને પણ સમાચારો આવી રહ્યા છે. સીઝનના દરેક શો ભાઈજાન એટલૅ કે સલમાનખાન હોસ્ટ કરે છે.ત્યારે હવે તેની ફીઝ કેટલી હશે ચાલો જાણીશું.

શોના સ્પર્ધકોના નામો પણ ટૂંક સમયમાં ખુલશે

બિગબોસમાં કયા કયા સ્પર્ધકો આ સિઝનમાં ભાગ લઇ રાહ્ય છે તે પણ ચર્ચાનો વિષય બનતો હતો છે.હોસ્ટિંગ બાદ સ્‍પર્ધકો શોમાં ધમાકેદાર રીતે એન્ટ્રી મારે છે, તો બીજી તરફ સલમાન ખાન પોતાના સ્‍વેગથી શોને વધુ મનોરંજિત બનાવી દેય છે. હાલમાં જ સલમાન ખાને બિગ બોસ ૧૬સીઝન અંગે એક હિંટ આપી હતી, આવી સ્‍થિતિમાં હવે નવી સીઝન માટે સલમાન ખાનની ફી વિશે સમાચાર ચર્ચાઓ ના ચકડોળે છે.વાત કરીયે આ સીઝનની તો યુટ્યબર અમિત ચંચલનીનું નામ જાહેર થયું છે.યુ-ટ્યુબ ઉપર તેના સેન્સ ઓફ હ્યુમરને લઇ ખાસ કરીને યુવા વર્ગ માં લોકપ્રિય થાયેલ અમિત ચંચલનીએ ટેલિવાઇઝન સિરિયલો ઉપરાંત બૉલીવુડના અનેક હસ્તીઓ સાથે કામ કરી ચોંક્યો છે.આ ઉપરાંત વાઇલ કાર્ડ એન્ટ્રી પણ બિગબોસનું મજેદાર ટ્વીસ્ટ અને ટર્નને લઇ શોની ટીઆરપીમાં ઉછાડો લાવતી હોઈ છે.

સીઝન 16 ફીઝ અધધ.. 800 કરોડ ફી
૧૬ માટે સલમાન ખાનની ફી સાંભળીને તમારા પણ હોશ ખોસ ચોક્કસથી ઉડી જશે. સલમાન ખાન ફરી એકવાર બિગ બોસ ૧૬માં તેનો જલવો બિખેરશે એક રિપોર્ટ્‍સ અનુસાર તેને આ માટે મોટી રકમ મળી છે.એક ટ્‍વિટમાં પણ દાવો કરાઈ રહ્યો છે કે સલમાન ખાનને બિગ બોસ ૧૬ માટે ૮૦૦ કરોડ રૂપિયાની ફી મળવા જઈ રહી છે જેની ડીલ ઉપર મંજૂરીની મહોર લાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન દ્વારા બિગ બોસ ૧૬ માટે ૧૦૫૦ કરોડ રૂપિયાની ડિમાન્‍ડ હતી, જો કે હવે એવું લાગી રહ્યું છે કે ૧૦૫૦ નહીં પરંતુ ૮૦૦ કરોડમાં ડીલ થઈ ગઈ છે.

લાસ્ટ સીઝનની હોસ્ટિંગ માટે 350 કરોડ ફી વસૂલી હતી

સલમાનને બિગ બોસ ૧૫ માટે ૩૫૦ કરોડ રૂપિયા મળ્‍યા હતા. સલમાન ખાન ઓગસ્‍ટમાં શ્નઊંક્રラ બોસ ૧૬ નો પ્રોમો માટે શૂટ કરી શકે છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં મેકર્સ સ્‍પર્ધકોની પસંદગીમાં વ્‍યસ્‍ત છે. એવા અહેવાલો છે કે અર્જુન બિજલાનીને ફરી એકવાર ‘બિગ બોસ’ માટે અપ્રોચ કરવામાં આવ્‍યો હતો પરંતુ તેણે શોમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી.

Most Popular

To Top