– સુરત શહેરની જુદી જુદી શાળાઓનાં વિદ્યાર્થીઓએ ધોરણ 10 તથા 12માં ઝળહળતી સફળતા મેળવી A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. સૌને હાર્દિક અભિનંદન.ઘણાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે યક્ષ પ્રશ્ન એ રહે છે કે હવે પછી કયા અભ્યાસક્રમમાં આગળ વધવું જે તેમને ભવિષ્યમાં સારી કારકિર્દી બનવવા મદદરૂપ રહે.મારી દૃષ્ટિએ સરળ Optionમાં ધોરણ 10 પછી Diploma Engg કરી શકાય અથવા વધુ અભ્યાસ ન કરવો હોય તો Computer ને લગતા Course કરી શકાય. જે નોકરી મેળવવા ઉપયોગી બની શકે છે.બીજામાં BA/B.com/B.Sc. Degree મેળવી પછી B.ed, LLb, C.A. કે C.S અથવા બીજા intergrated course કરી Career બનાવી શકાય.આ અંગે વધુ માર્ગદર્શન મેળવવા કોઈક Councilorનો સંપર્ક કરી વધુ સારો નિર્ણય લઈ શકાય.
સુરત – દીપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.