141શહેર વિધાનસભામાં આવેલા ઇલેક્શન વોર્ડ નં.6મા મંગલેશ્વર ઝાંપા થી ચાંપાનેર ચારરસ્તાસુધીના રી -સરફેસીગ ની કામગીરી સાથે જ ગટરના એક્સ્ટેન્શન્સ સહિતની કામગીરીનું રૂ.330.53લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે સંગમ ચારરસ્તા થી મંગલેશ્વર ઝાંપા સુધીના રોડની કામગીરીનું રૂ. 305.26લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરીથી ટ્રાફિક સમસ્યા નિવારણમાં મદદ મળશે સાથે જ નાગરિકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે ઉપરાંત તેઓના ઇધણની પણ બચત થશે.આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડોદરાનાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
By
Posted on