Charchapatra

બધો વિકાસ શું સાત વર્ષમાં જ થયો?

સુરત અને ગુજરાતનો વિકાસ માટે કેન્દ્રની નરાચહ રાવ સરકારે હવાલાકાંડની સુરત-મુંબઇ-અયોદ્યામાં તોફાન કરી સુરતમાં કોંગ્રેસના સભ્યો પક્ષ પલટો કરવી બીજેપી ગયા હતા. ત્યાર બાદ પાલનપુર જકાત હિદાયત નગરમાં તોફાન થયા એની અસર સુરતમાં બહુ મૂળ હિંદુ વસ્તી-લુહારપોર શાહપોર- નાણાવટ તેમજ અન્ય જગ્યાએ હિંદુ મૂળક વટની ઓછા ભાવે ફલેટ ઘર વેચીને ચાલ્યા ગયા હતા. જે હવાલાકાંડથી ઘોડદોડ તેમજ અન્ય વિસ્તારો વિકાસ થયો. દશ-વર્ષે એજ ઘટના મુગલીસરા વિસ્તારમાં બની હતી. હિંદુત્વના મુદ્દે તેમજ રામ એટલે શરીરમાં રહેલો આભા-જીવ કે જે કોઇપણ ધર્મ રીત રીવાજો માન તેનું સન્માન કરવું.

તેમજ મોદર તોડવાથી માનવીની યારી કટ્ટરવાદી છે એ પુરવાર થાય છે. મંદિરો, સતીમાતા મંદિર- મહાદેવ મંદિર ઘણા તોડી નવી વેચી જૂના વિસ્તારમાં બની વિકાસનો અર્થ જૂનું તોડી નવું બનાવવું થાય છે. વર્ષો પહેલા ચોર્યાસી દેવીના વાવટા લહેરાતા હતા. સુરત સોનાની મૂરત વર્ષોથી હતી પહેલાં વિદેશી લૂટતા હતાં. આજે જે સરકાર હોય તે લૂંટે છે અને બધો વિકાસ પોતેજ કર્યા એવું કહેવા માંગે છે. 73 વર્ષે ઘણી સરકાર આવી દેશનો રાજ્યો શહેરો વિકાસ થયો. પણ કોઇ સરકાર જૂની ઇમારત તોડીને ભારતનો વિકાસ થયો નથી. વિકાસ સરકાર લોકો અધિકારી અને આયોજનથી બીજેપી આજે એમ માને છે કે આ બધો વિકાસ ભારતનો કર્યો તે ગાંડપણ છે.
રાંદેર              – યો. સત્યકુમાર       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top