રાહુલ ગાંધીનું હિન્દુત્વ

ચૂંટણીઓમાં જનોઇ બતાવતા, મંદિર-મંદિર દર્શન કરતા રાહુલ પોતાને (નકલી) બ્રાહ્મણ કહેતા ફરે છે. દરેક પ્રશ્ને સાબિતી માગતા રાહુલના દાદા પરદાદા જોઇએ તો રાજીવ-રાહુલ, ફિરોઝ, જહાંગીર, જબ્બર ખાન, મોહમ્મદ નાસિર છે. આ બધા શું હિન્દુ બ્રાહ્મણ છે? અને હોય તો કયા ગોત્ર છે. નેપાલ-પશુપતિનાથમાં તેમનાં દાદી ઇન્દિરાજીને વિધર્મી કહી પ્રવેશ નહોતો આપ્યો (ને કદાચ યાદ નહીં હોય!) હવેની ચૂંટણીઓમાં પ્રચારમાં બ્રાહ્મણને ઘેર જમવા જરૂર જશો મતો મળશે પર મુસ્લિમ વોટ બેંક તૂટશે તેનું શું. (આ તો બકરી કાઢતાં ઊંટ પેસી ગયું) તેવો ઘાટ થશે. વર્ષોથી વોટ બેંકને પોષતા ગાંધી-નહેરૂ પરિવારને કેટલું નુકસાન કર્યું. કેમ સાબિતી આપશો?
અમદાવાદ         – અરુણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top