Gujarat

રાજ્યના 77 IAS અધિકારીઓની એક સાથે બદલી

ગાંધીનગર : રાજય સરકારે આજે સવારે રાજયના સીનિયર 77 જેટલા આઈએએસની આંતરીક બદલીના આદેશો કર્યા છે. જેમાં 15 જિલ્લા કલેકટરો અને 19 ડીડીઓની આંતરીક બદલી કરાઈ છે. ખાસ કરીને સુરતના કલેકટર ધવલ પટેલની ગાંધીનગર મનપામાં કમિશનર તરીકે બદલી કરાઈ છે. નવસારીના કલેકટર આદ્રા અગ્રવાલની બદલી મહેસુલ વિભાગમાં રાહત કમિશનર તરીકે કરાઈ છે. જયારે આયુષ ઓકની નિમણૂક સુરતના કલેકટર તરીકે કરાઈ છે. વિવિધ મહાનગરપાલીકાઓમાં ડે મ્યુનિ કમિશનરોની આંતરિક બદલી કરાઈ છે. 15થી વધુ જિલ્લા કલેકટર અને 19 જેટલા ડીડીઓની આંતરિક બદલી કરાઈ છે.

અગ્ર સચિવ અંજુ શર્માની ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાંથી બદલી કરીને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકાયા છે. એચજે હૈદરની GSRTC ના વાઇસ ચેરમેન પદેથી બદલી કરીને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. હર્ષદ પટેલ સચિવની શ્રમ અને રોજગાર વિભાગમાંથી GSRTC માં વાઇસ ચેરમેન તરીકે બદલી કરાઈ છે. રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની બદલી કરવામાં આવી છે. તેમને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉદિત અગ્રવાલને મહેસાણાના કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.

  • 8 IAS અધિકારીને સચિવ કક્ષાએ બઢતી કરાઈ હતી
  • બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
  • હર્ષદકુમાર પટેલ, સચિવ, શ્રમ અને રોજગાર
  • પી ભારતી, કમિશનર, પ્રા.શિક્ષણ અને પ્રોજેક્ટ ડિરેક્ટર SSA
  • રણજિત કુમાર જે, કમિશનર, એમએસએમઈ
  • શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા
  • કે.કે. નિરાલા, સચિવ, મહિલા અને બાળ કલ્યાણ
  • એચ.કે.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ
  • સતીષ પટેલ, કમિશનર, મધ્યાહન ભોજન યોજના અને સ્કૂલ્સ

ક્રમ નામ હાલની જગ્યા બદલીની જગ્યા

  • (1) અંજુ શર્મા અગ્ર સચિવ શિક્ષણ અગ્ર સચિવ શ્રમ રોજગાર
  • (2) એસ જે હૈદર એમડી એસટી નિગમ અગ્ર સચિવ શિક્ષણ
  • (3) એચ આર પટેલ સેક્રેટરી શ્રમ રોજગાર એમડી એસટી નિગમ
  • (4) પી ભારથી ડાયરેકટર સર્વ શિક્ષા શ્રમ કમિશનર
  • (5) આર બી બારડ કલેકટર મહીસાગર કલેકટર વડોદરા
  • (6) આદ્રા અગ્રવાલ કલેકટર નવસારી રાહત કમિશનર
  • (7) રવી શંકર કલેકટર જામનગર ચીફ એડમિનિસ્ટ્રેટર સ્ટેચ્યુ ઓફ યુનિટી
  • (8) રેમ્યા મોહન કલેકટર રાજકોટ મિશન ડાયરેકટર નેશનલ હેલ્થ મિશન
  • (9) દિલીપકુમાર રાણા ડીવાયએમસી અમદાવાદ આદિજાતિ વિકાસ કમિશનર
  • (10) એણ એ પંડયા મિશન ડાયરેકટર નેશનલ હેલ્થ મિશન કલેકટર દ્વ્રારકા
  • (11) આર જી ગોહિલ કલેકટર આણંદ કલેકટર ગીર સોમનાથ
  • (12) ડૉ ધવલકુમાર પટેલ કલેકટર સુરત ગાંધીનગર મનપા કમિશનર
  • (13) ઉદીત અગ્રવાલ રાજકોટ મ્યુનિ કમિશનર કલેકટર મહેસાણા
  • (14) મનોજ દક્ષિણી ડીડીઓ મહેસાણા કલેકટર આણંદ
  • (15) ડૉ રતનકંવર ગઢવીચારણ ગાંધીનગર મ્યુનિ કમિશનર ડાયરેકટર સર્વ શિક્ષા
  • (16) પ્રવીણા ડી કે કલેકટર કચ્છ કલેકટર પંચમહાલ
  • (17) વી એલ ખરાડી કલેકટર દાહોદ મ્યુનિ કમિશનર જામનગર
  • (18) ડી કે પારેખ ડીડીઓ પાટણ રીજી. કમિશનર નગરપાલિકા
  • (20) બી જી પ્રજાપતિ ડીવાયએમસી રાજકોટ ડીડીઓ આણંદ
  • (21) કે એલ બચાણી ડીડીઓ ખેડા કલેકટર ખેડા
  • (22) અજય પ્રકાશ કલેકટર ગીર સોમનાથ સીપીઓ હેલ્થ
  • (23) ડૉ સૌરભ પારધી કલેકટર જુનાગઢ કલેકટર જામનગર
  • (24) આયુષ સંજીવ ઓક કલેકટર અમરેલી કલેકટર સુરત
  • (25) કે રાજેશ કલેકટર સુરેન્દ્રનગર જોઈન્ટ સેક્રેટરી ગૃહ વિભાગ
  • (26) સુજલ માયાત્રા કલેકટર છોટા ઉદેપુર – કલેકટર કચ્છ
  • (27) શ્વેતા તેઓતીયા એમડી પશ્વિમ ગુજરાત વીજ કંપની ડીડીઓ અરવલ્લી
  • (28) એચ કે વઢવાણીયા ડીડીઓ ડાંગ કલેકટર તાપી વ્યારા
  • (29) અમૃતેશ ઓરંગાબાદકર કલેકટર અરવલ્લી કલેકટર સુરેન્દ્રનગર
  • (30) અમીત અરોરા કલેકટર પંચમહાલ મ્યુનિ કમિશનર રાજકોટ
  • (31) વિશાલ ગુપ્તા કલેકટર બોટાદ અધિક વિકાસ કમિશનર
  • (32) ગૌરાગ મકવાણા કલેકટર ભાવનગર કલેકટર અમરેલી
  • (33) તુષાર સુમેરા મ્યુનિ કમિશનર જુનાગઢ કલેકટર બોટાદ
  • (34) ડી ડી જાડેજા ડીઆરડીએ મોરબી અધિક વિકાસ કમિશનર
  • (35) આર એમ તન્ના અધિક નિવાસી કલેકટર પોરંબદર મ્યુનિ કમિશનર જુનાગઢ
  • (36) પી આર જોશી જોઈન્ટ સેક્રેટરી જીપીએસસી કમિશનર યુવક સેવા સાસ્કૃતિક બાબતો
  • (37) આર એ મેરજા અધિક નિવાસી કલેકટર- ખેડા ડીડીઓ પાટણ
  • (38) મેહુલ દવે ડીઆરડીએ મહેસાણા ડીડીઓ ખેડા
  • (39) એન એન દવે વિધાનસભા અધ્યક્ષના અંગત સચિવ ડીવાયએમસી અમદાવાદ
  • (40) વી એન શાહ અધિક કલેકટર સીઈઓ સુડા
  • (41) કિરણ ઝવેરી ડીડીઓ વડોદરા અધિક કમિશનર સ્ટેટ ટેકસ
  • (42) સ્તુતી ચારણ રીજી કમિશનર નગરપાલીકા રાજકોટ કલેકટર છોટા ઉદેપુર
  • (43) ડૉ મનીષ કુમાર રીજી કમિ.નગરપાલીકા કલેકટર મહીસાગર
  • (44) ક્ષીપ્રા આગ્રે રીજી. કમિ. નગરપાલીકા સુરત કલેકટર વલસાડ
  • (45) અરૂણ મહેશ બાબુ ડીડીઓ અમદાવાદ કલેકટર રાજકોટ
  • (46) ડૉ હર્ષીત ગોસાવી રીજી,કમિ. નગરપાલીકા કલેકટર દાહોદ
  • (47) યોગેશ નીરગુડે રીજી. કમિ. નગરપાલીકા ભાવનગર કલેકટર ભાવનગર
  • (48) અમીત યાદવ રીજી.કમિ.નગરપાલીકા ગાંધીનગર કલેકટર નવસારી
  • (49) વરૂણકુમાર બરણવાલ ડીડીઓ ભાવનગર રીજી કમિ, નગરપાલીકા રાજકોટ
  • (50) પ્રશસ્તી પારીક ડીડીઓ નવસારી રીજી. કમિ. નગરપાલીકા ગાંધીનગર
  • (51) રચીત રાજ ડીડીઓ દાહોદ કલેકટર જુનાગઢ
  • (52) આશીષ કુમાર ડીડીઓ આણંદ ડે મ્યુનિ કમિશનર રાજકોટ
  • (53) પ્રવીણ ચૌધરી ડીડીઓ જુનાગઢ ડીવાયએમસી અમદાવાદ
  • (54) અરવિંદ વી ડીડીઓ ભરૂચ રીજી કમિ. નગરપાલીકા
  • (55) અનિલકુમાર રાણાવાસીયા ડીડીઓ રાજકોટ રીજી. કમિ. નગરપાલીકા
  • (56) અજય દહિયા ડીડીઓ બનાસકાંઠા રીજી.કમિ.નગરપાલીકા ભાવનગર
  • (57) શરીફ હુડ્ડા ડીડીઓ સુરેન્દ્રનગર ડે સેક્રેટરી સ્પોર્ટસ યુવક સેવા
  • (58) ધીમંતકુમાર વ્યાસ અધિક કલેકટર એમડી પશ્વિમ ગુજરાત વીજ કંપની
  • (59) અનીલ ધામેલીયા ડીડીઓ અરવલ્લી ડીડીઓ અમદાવાદ
  • (60) ડૉ રાજેન્દ્ર પટેલ ડીડીઓ સાબરકાંઠા ડીડીઓ વડોદરા
  • (61) મિહિર પટેલ ડીડીઓ છોટા ઉદેપુર ડીડીઓ જામનગર
  • (62) મીસ અરપીત સાગર ડીડીઓ વલસાડ ડીડીઓ નવસારી
  • (63) ડૉ વીપિન ગર્ગ ડીડીઓ જામનગર ડીડીઓ ડાંગ
  • (64) મીસ શાલીની દુહાન ડીડીઓ ગાંધીનગર કમિશનર ઓફ સ્કૂલ્સ
  • (65) નીતિન સાંગવાન ડીવાયએમસી ડીડીઓ સાબરાકાંઠા
  • (66) ડૉ નવનાથ ગવ્હાણે સીપીઓ હેલ્થ ડીડીઓ સુરેન્દ્રનગર
  • (67) દેવ ચૌધરી કમિશનર સ્વચ્છ ભારત મિશન ડીડીઓ રાજકોટ
  • (68) યૌગેશ ચૌધરી એમડી દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીડીઓ ભરૂચ
  • (69) તેજસ પરમાર ડીડીઓ અમરેલી ડીડીઓ દાહોદ
  • (70) ડૉ ઓમ પ્રકાશ ડીવાયએમસી ડીડીઓ મહેસાણા
  • (71) મનીષ ગુરૂવાણી આસિ. કલેકટર ભૂજ ડીડીઓ વલસાડ
  • (72) ગંગાસીંગ આસિ. કલેકટર હળવદ ડીડીઓ છોટા ઉદેપુર
  • (73) સ્વપ્નીલ ખરે આસિ. કલેકટર પાટણ ડીડીઓ બનાસકાંઠા
  • (74) મીસ સુરભી ગૌતમ આસિ. કલેકટર વિરમગામ ડીડીઓ ગાંધીનગર
  • (75) મીરાન્ત પરીખ આસિ. કલેકટકર કપડવંજ ડીડીઓ જુનાગઢ
  • (76) ડૉ પ્રશાંત જિલોવા આસિ. કલેકટર દાંતા ડીડીઓ ભાવનગર
  • (77) દિનેશ ગૌરવ આસિ. કલેકટર ખંભાળિયા ડીડીઓ અમરેલી

Most Popular

To Top