Home Articles posted by Online Desk17
વિરાટ કોહલી ( VIRAT KOHLI) અને અનુષ્કા શર્મા ( ANUSHAKA SHARMA) બોલીવુડ (BOLLYWOOD) અને રમતગમત ( SPORTS) ની દુનિયામાં સૌથી લોકપ્રિય અને ક્યૂટ કપલ છે. બંને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પીછેહઠ કરતા નથી. આજે વિમેન્સ ડે ( WOMEN’S DAY ) નિમિત્તે આખી દુનિયામાં ઉજવણી થઇ રહી છે ત્યારે આ અવસર માટે પણ વિરાટે […]
NEW DELHI : રાજ્ય સંચાલિત વીજળી કંપની એનટીપીસી (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) (National Thermal Power Corporation) એ મહિલા અધિકારીઓ માટે મહિલા દિવસ ( WOMEN’S DAY) પહેલાના એક દિવસ પહેલા વિશેષ ભરતી ઝુંબેશની જાહેરાત કરી હતી. મહિલા દિન નિમિત્તે, ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની, એનટીપીસી લિમિટેડએ તેના કાર્યક્ષેત્રમાં વિશેષ ભરતી ડ્રાઇવ તરીકે માત્ર મહિલા અધિકારીઓની
GANDHINAGAR : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( CM VIJAY RUPANI) ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ભારતને ૫(પાંચ) ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM NARENDRA MODI) પ્રયત્નોને સાકાર કરવા માટે મહિલાઓ પણ તેમાં સહયોગી બને તેવું આહવાન કર્યું છે. મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ( WOMEN’S DAY) પૂર્વ દિને યોજાયેલા
DELHI : દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે કોવિડ-19 ( COVID – 19) મહામારી હવે રાજ્યમાં ખતમ થવા તરફ છે અને તે હવે એન્ડેમિક એટલે કે સ્થાનિક સ્તરના દાયરામાં સીમિત થઇ રહ્યું છે. જો કે જૈનનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે દિલ્હી ( DELHI)માં કેસમાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે […]
આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પૃથ્વીથી આકાશ સુધી, સલામતીથી લઈને ન્યાય સુધીની, બાળકોની ઇજાની સારવાર કરનારથી લઈને મોટી શસ્ત્રક્રિયા સુધી, ઘરેથી કંપનીમાં, અને તેની શક્તિને દરેક ક્ષેત્રે પોતાનો ડંકો વગાડયો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (INTERNATIONAL WOMEN’S DAY) નિમિત્તે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ( RAMNATH COVIND) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( NARENDRA MODI) સોશ્યલ
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ ( TRADING) દિવસે એટલે કે સોમવારે શેર બજાર ( STOCK MARKET) લીલા નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજ ( BSC) નો મુખ્ય ઇંડેક્સ સેન્સેક્સ 282.54 અંક (0.56 ટકા) ની મજબૂતી સાથે 50,687.86 પર ખુલ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો ( NSC) નિફ્ટી ( NIFTY) 77.90 પોઇન્ટ અથવા 0.52 ટકાના વધારા સાથે 15,016.00 […]
102 દિવસથી કૃષિ કાયદા ( AGRICULTURE LAW) ઓ વિરુદ્ધ આંદોલન ( PROTEST) કરી રહેલા ખેડૂતોને અનેક વખત પોલીસની કડકતા અને સ્થાનિક વિરોધનો સામનો કરવો પડ્યો છે, પરંતુ કુંડલી બોર્ડર ( KUNDLI BORDER) પર રવિવારની મોડી રાત્રે બનેલી ઘટનાને કારણે ખેડુતો ગભરાઈ ગયા છે. ખરેખર, કુંડલી બોર્ડર પર ધરણાં સ્થળ પર મોડી રાત્રે ખેડુતો પર ફાયરિંગ […]
SURAT : તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણી ( ELECTION) માં જે રીતે જાહેર સભાઓ અને રેલીઓમાં તાયફા થયા હતાં તેના કારણે શહેરમાં ફરીવાર કોરોના ( CORONA) નું સંક્રમણ વધી રહ્યું છે. સામાન્ય લોકો પાસે માસ્કના ( MASK) નામે 1000 – 1000 રૂપિયા ઉઘરાવતી શહેર પોલીસ અને અધિકારીઓએ તે સમયે આંખ પર પાટા બાંધી દીધા હતા. શહેરના […]
NEW YORK : અમેરિકા ( AMERICA) થી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક 23 વર્ષીય મહિલાને જાતીય શોષણ માટે દોષી ઠેરવવામાં આવી છે. પોલીસ અનુસાર બ્રિટ્ટેની ગ્રે (BRITENI GREY) નામની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાની ફરિયાદ મળતાં પોલીસે ( POLICE) તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો, […]
SURAT : સુરતમાં છેલ્લા એક વર્ષથી કોરોના ( CORONA) નો કહેર છે. કોરોનાના સ્વરૂપ પણ ઘણા બદલાઈ રહ્યા છે. યુ.કે માં કોરોનાના નવા સ્વરૂપ સ્ટ્રેઈનના લક્ષણો ધરાવતા અને યુ.કે ની ટ્રાવેલ હિસ્ટ્રી ( TRAVEL HISTORY) ધરાવતાં એક દર્દી ગત તા.19મી ફેબ્રુઆરીએ સુરત પાછા ફર્યા હતા. જેથી તેઓના તાત્કાલિક સેમ્પલ ( SAMPLE) લઈ પુણે લેબમાં મોકલી […]