Home Articles posted by Online Desk17 (Page 3)
surat : દોઢ વર્ષ બાદ સુરતમાં ફીઝિકલ કાર્યવાહી શરૂ થઇ છે, ત્યારે સુરતની કોર્ટમાં ( surat court) કેસનું લાંબુ લિસ્ટ ( case list) જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોર્ટ કેમ્પસમાં પાર્કિંગમાં પણ અવ્યવસ્થા જોવા મળી હતી. પાર્કિંગમાં પેવરબ્લોક કામગીરીને લઇને અવ્યવસ્થા જોવા મળી હતી. કોરોનાની ( corona) મહામારીને કારણે કોર્ટ કાર્યવાહીમાં ગંભીર અસર પડી […]
ભગવાન જગન્નાથની ( god jagannath ) ઐતિહાસિક 144મી રથયાત્રા ( rathyatra) સોમવારે પરંપરાગત રીતે કોરોના ( corona) સમય હોવાથી કર્ફ્યૂ ( curfew) વચ્ચે નીકળશે. રથયાત્રા પહેલાં અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં છે. નિજ મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિની શરૂઆત કરવામાં આવી […]
બોલીવૂડના ( BOLLYWOOD) સ્ટાર દંપતિ ( STAR COUPLE) કરીના કપૂર અને ( KARINA KAPOOR) સૈફ અલી ખાને ( SAIF ALI KHAN) પોતાના પહેલા બાળકનુ નામ તૈમૂર ( TAIMUR) રાખ્યુ ત્યારે તેને લઈને દેશમાં વિવાદ પણ થયો હતો.હવે તેમણે બીજા સંતાનને તાજેતરમાં જન્મ આપ્યો છે અને તેનુ નામ શું રાખવામાં આવ્યુ છે તે જાણવા માટે કરીના […]
સુપ્રીમ કોર્ટે ( SUPREME COURT) શુક્રવારે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ( SOCIAL MEDIA PLATFORM) ઉપયોગ બીજાને બદનામ કરવા માટે થઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાષા પર સંયમ રાખવો જોઈએ. સુપ્રિમ કોર્ટે આ ટિપ્પણી ઉત્તરપ્રદેશની એક કોલેજના શિક્ષકની ધરપકડથી બચાવનો ઇનકાર કરતી વખતે કરી હતી. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ( SMRUTI […]
કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાની ( CORONA) બીજી લહેર ( SECOND WAVE) ચાલુ જ છે તેની વચ્ચે કેરળમાં ઝીકા વાઇરસ ( ZIKA VIRUS) ના વધુ 13 નવા કેસ સપાટી પર આવતા કેન્દ્ર સરકારે આ રાજ્ય માટે એલર્ટ જારી કરી છે. કેન્દ્ર સરકારે પરિસ્થિતીની સમીક્ષા કરવા માટે નિષ્ણાતોની એક ટીમને કેરળ રવાના કરી છે. નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ […]
અમૂલ ( amul) પછી હવે મધર ડેરીએ ( mother dairy) પણ ગ્રાહકોને ચોંકાવી દીધા છે. દિલ્હી-એનસીઆરમાં ( delhi ncr) મધર ડેરી દૂધના ભાવમાં વધારો કરે છે. તેમાં પ્રતિ લીટર રૂ .2 નો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત 11 જુલાઈ 2021 એટલે કે આવતીકાલથી લાગુ થશે. જનતા પહેલેથી જ કોરોના ( corona) સમયગાળા દરમિયાન ભાવ […]
યુનિફોર્મ સિવિલ કોડ ( UNIFORM CIVIL CODE) લાંબા સમયથી દેશમાં ચર્ચાનો વિષય છે, દિલ્હી હાઈકોર્ટે ( DELHI HIGHCOURT) આ અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. છૂટાછેડા કેસમાં ( DIVORCE CASE) ચુકાદો આપતા કોર્ટે કહ્યું કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ આવશ્યક છે. જસ્ટિસ પ્રતિભા એમ.સિંઘે પોતાના ચુકાદામાં કહ્યું કે આજનો ભારત ધર્મ, જાતિ, સમુદાયથી ઉપર આવ્યો […]
ટેક્નોલૉજી આજે દિવસે દિવસે વધી રહી છે, પરંતુ ટેક્નોલૉજી વધવાની સાથે સાથે તેના ગેરફાયદા પણ એટલા જ વધી રહ્યા છે, લોકો ટેક્નોલૉજીનો ખોટો ઉપયોગ પણ એટલા જ વધુ પ્રમાણમા કરી રહ્યા છે, MICROSOFT પોતાના યુઝર્સને કોઈ એન્ડ્રોઈડ ફોનની જેમ સતત અપડેટ મોકલતું રહે છે. જેથી કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફીચર મળી શકે, તેમજ સિક્યોરિટી પણ […]
કેન્દ્રીય કેબિનેટે કોવિડ-૧૯ સામે લડવા માટે આરોગ્ય માળખું સુધારવા રૂ. 23123 કરોડનું પેકેજ મંજૂર કર્યું છે જેના ભાગરૂપે 2.4 લાખ મેડિકલ બેડ્સ અને 20 હજાર આઇસીયુ બેડ્સનું સર્જન કરવામાં આવશે જેમાં ખાસ ધ્યાન બાળ સંભાળ પર કેન્દ્રિત કરવામાં આવશે. બુધવારે વ્યાપક ફેરફારો થયા બાદ કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક આજે મળી હતી જેને સંબોધન કરતા આરોગ્ય […]
સ્વીડન (Sweden)માં ઓરેબ્રો (Orebro)ની બહાર સ્કાઇડાઇવિંગ (Skydiving) માટે ઉપયોગમાં લેવાતું એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત (Swedish Plane Crash) થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 8 સ્કાયડાઇવર્સ (Skydivers) અને પાયલટ (Pilot) સામેલ છે. ટેક ઓફ કર્યાના થોડાક જ સમય બાદ ઓરેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક પ્લેન ક્રેશ ( plane cresh) થઈ ગયું. […]