Vadodara

વડોદરા:કાલાઘોડા બ્રિજ પાસે પાણી લીકેજ થતાં પાણીનો વેડફાટ

શહેરના કાલાઘોડા બ્રિજ નજીક પાણીનો વાલ લીકેજ થતાં પાણીનો વેડફાટ થયો હતો. 

શહેરમાં પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી નથી મળી રહ્યું. લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ શહેરમાં પાણીનો પકડાયો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ લાખો લીટર પાણીનો ફેરફાર જોવા મળી રહ્યો છે શહેરના કાલાઘોડા વિસ્તારમાં આવેલા બ્રિજ નજીક પાણીનો વાલ લીકેજ થતા પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા આવો વેડફાટ અટકાવવામાં આવે તે જરૂરી છે. 

Most Popular

To Top