Vadodara

“લાર્જેસ્ટ સ્ટીકર સેન્ટેન્સ”ને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ

વડોદરા: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વડોદરા ખાતે આવતીકાલ ૧૮-૦૬-૨૦૨૨ ના રોજ પધા૨ના૨ છે . ત્યારે તેમને આવકા૨વા વડોદરા મહાનગરપાલિકાએ ગંગા સ્વરૂપ બહેનો થકી એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે વડોદરા માટે ગૌરવ અને આનંદની વાત છે. વડોદરા મહાનગ૨ પાલિકા દ્વારા તાજેતરમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કુલ ૨૨,૪૬૬ ગંગા સ્વરૂપ બહેનોને આ યોજનાનો લાભ અપાયો છે જેથી ગંગા સ્વરૂપ બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો અનોખી રીતે આભાર વ્યકત ક૨વાનું નક્કી કરી આજે પંડિત દીનદયાલ નગરગૃહ ખાતે ૧૨૦ ફૂટ લાંબુ “ લાર્જે ૨૮ જેટીક૨સેન્ટેન્સ “ બનાવ્યું છે.

ગંગા સ્વરૂપા બહેનો દ્વારા તૈયા૨ ક૨વામાં આવેલ ૧૨ ફૂટ લાંબુ અને ૪.૫ ફૂટ પહોળાઇ ધરાવતાં આ “ લાર્જે ૨૮ ટીક ૨ સેન્ટેન્સ ” માટે નાના – નાના ૧૩,૪૮૭ નંગ સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે , જેમાં “ ગંગા સ્વરૂપ બહેનો કો મિલા આયુષ્યમાન ભારત કા રક્ષા આધાર, પ્રધાનમંત્રીજી આપકા આભાર “ વાક્ય લખી તૈયાર કરવામાં આવેલ “ લાર્જેસ્ટ ટીક ૨ સેટેલ્સ ” ની ગીનીસ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ નોંધ લઇ તેઓના પ્રતિનિધી દ્વારા મેયર કેયુ૨ ૨ોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના પદાધિકારી અને ગંગા સ્વરૂપ બહેનોને સર્ટીફીકેટ અર્પણ ક૨વામાં આવ્યું હતું. આવતી કાલ તા. ૧૮-૦૬-૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રી વડોદ૨ા પધારનાર છે ત્યારે તેમના રૂટ પર આ લાર્જેસ્ટ સ્ટીકર રોટેન્સને લગાવવામાં આવશે. મેય૨ કેયુ૨ રોકડીયાએ જણાવ્યુ હતુ કે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં તા.૧૮-૦૬-૨૦૨૨ના રોજ આવી રહ્યા છે , ત્યારે તેમના આગમનના ભાગરૂપે કંઇક એવુ રિમાર્કેબલ કામ શહે૨ માં થાય અને જે રીતે પ્રધાનમંત્રી મહિલા ઉત્થાન અને શક્તિકરણ માટે કામ કરી રહ્યા છે.

૨૨,૪૬૬ ગંગા સ્વરૂપ બહેનોને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો લાભ આપવાનું કામ કોર્પોરેશન દ્વારા ક૨વામાં આવ્યું અને તેના સિમ્બોલ સ્વરૂપ જેટીક૨ સેન્ટ૨ બનાવીને આ ગંગા સ્વરૂપ બહેનોએ સ્ટીકરસેટન્સ એટલે કે ૧૩,૪૮૭ સ્ટીકર આયુષ્યમાન યોજનાના ચોંટાડીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરવાનું પ્રધાનમંત્રીનો આભાર પણ આજે વ્યકત કર્યો છે. વડોદરા મહાનગ૨ પાલિકા દ્વારા ગંગા સ્વરૂપા બહેનો થકી લાર્જેસ્ટ સ્ટીક૨સેન્ટે તૈયા૨ ક૨ાયુ છે તેને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે જે ગૌ૨વની વાત છે. આ પ્રસંગે ભાજપના નેતાઓ અને પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top