Saurashtra

જુનાગઢ બેઠક પર એક વાગ્યા સુધીમાં 37.94 ટકા મતદાન



જુનાગઢ લોકસભા હેઠળ આવતા ગીર સોમનાથ જીલ્લાની ચાર વિધાનસભા બેઠક ઉપર સવારે 7 થી 1 (છ કલાક) માં થયેલ મતદાનની ટકાવારી આ મુજબ છે.

સોમનાથ બેઠક 40.95 %
તાલાલા બેઠક 38.12 %
કોડીનાર બેઠક 37.45 %
ઉના બેઠક 35.25 %

*જીલ્લાનું 7 થી 1 (છ કલાકમાં) કુલ મતદાન 37.94 % ટકા..*

Most Popular

To Top